________________
૨૦૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वीमंसियाणि सव्वप्पगारेण नेच्छंति, सो य किर अभवसिद्धीओ कालो, धिज्जाइयाणी कविला न पडिवज्जइ जिणवयणं, सेणिएण धिज्जाइणी भणिया सामेण-साहू वंदाहि, सा नेच्छइ, मारेमि ते, तहावि नेच्छइ, कालोवि नेच्छइ, भणइ-मम गुणेण एत्तिओ जणो सुहिओ नगरं च, एत्थ
को दोसो ?, तस्स पुत्तो पालगो नाम सो अभएण उवसामिओ, कालो मरिउमारद्धो, तस्स 5 पंचमहिसगसयघातेहिं ऊणं अहे सत्तमपाउग्गं, अण्णया महिसगसयाणि पंच पुत्तेण से पलावियाणि, तेण विभंगेण दिहाणि मारियाणि य, सोलस य रोगायंका पाउब्भूया विवरीया इंदियत्था जाया जं दुग्गंधं तं सुगंधं मन्नइ, पुत्तेण य से अभयस्स कहियं, ताहे चंदणिउदगं दिज्जइ, भणइ-अहो નહીં.” (શ્રેણિક આ બંને જણા પાસે ગયો.) બંનેને બધી જ રીતે સમજાવવા છતાં તે તે કાર્ય
કરવા ઇચ્છતા નથી. તેમાં કાલસૌકરિક અભવી હતો. બ્રાહ્મણી એવી કપિલાદાસી જિનવચનને 10 સ્વીકારતી નથી. શ્રેણિકે સૌમ્યભાવે કપિલાને કહ્યું – “તું ભક્તિપૂર્વક સાધુઓને વાંદ.” તે ઇચ્છતી નથી. શ્રેણિકે કહ્યું – “હું તને મારીશ.” તો પણ તે ઇચ્છતી નથી.
કાલસીરિક પણ પશુવને છોડવા ઇચ્છતો નથી. પરંતુ તે કહે છે – “મારા આ પશુવને કારણે આટલા લોકો અને નગર સુખી છે. (અર્થાત્ આટલા લોકોને ખાવા હું માંસ પૂરું પાડું છું.)
તેથી એમાં દોષ શું છે ?” (એમ કહી તે કસાઈ પશુવધથી અટકતો નથી. અમુક કાળ પસાર 15 થતાં તે કસાઈ વૃદ્ધ થયો એટલે તેણે પોતાનો ધંધો પુત્ર પાલકને સોંપ્યો.) પરંતુ કાલસૌકરિકના
પુત્ર પાલકને અભયકુમારે સમજાવીને પશુવધથી અટકાવ્યો. સમય જતાં કાલસૌકરિક મરું-મરું થવા લાગ્યો. તેણે રોજના પાંચસો પાડા મારવાના કારણે સાતમી નરકને પ્રાયોગ્ય આયુષ્ય બાંધ્યું.
એકવાર પાલગપુત્રે પાંચસો પાડા ભગાડી દીધા. ત્યારે કાલસૌકરિકે પોતાના વિભૃગજ્ઞાનથી તે પાડાઓને જોયા અને માર્યા. કાલસૌકરિકને એક સાથે સોળ મોટા રોગો ઉત્પન્ન થયા. ઇન્દ્રિયના 20 અર્થો ( શબ્દ, રૂપ વિગેરે) વિપરીત થયા, અર્થાત્ જે દુર્ગધ હોય તેને સુગંધ માને. (કડવો આહાર
મીઠો માને, કાગડા–ગધેડાના સ્વર મધુર લાગે, અશુચિનું વિલેવન ચંદન જેવું લાગે.) આ વિપરીતતાની વાત પુત્રે અભયને કરી. તેથી અભયના કથનાનુસાર કાલસૌકરિકને શાંતિ થાય તે માટે ગટરનું પાણી તેને આપે છે, જેથી તે કહે છે – અહો ! કેટલું સરસ છે. વિષ્ટા તેને લગાડે
६५. विमर्शितौ सर्वप्रकारेण नेच्छतः, स किलाभव्यसिद्धिकः कालिकः, धिग्जातीया च कपिला न प्रतिपद्यते 25 जिनवचनं, श्रेणिकेन धिग्जातीया भणिता साम्ना-साधून् वन्दस्व, सा नेच्छति, मारयामि त्वां, तथापि न
प्रतिपद्यते, कालिकोऽपि नेच्छति, भणति-मम गुणेनेयान् जनः सुखी नगरं च, अत्र को दोषः, तस्य पुत्रः पालको नामाभयेन स उपशमितः, कालो मर्तुमारब्धः, तस्य महिषपञ्चशतघातैरूनमधःसप्तमप्रायोग्यं, अन्यदा महिषपञ्चशती पुत्रेण तस्य पलायिता, तेन विभङ्गेन दृष्टा मारिता च, षोडश रोगातङ्काश्च प्रादुर्भूताः
विपरीता इन्द्रियार्था जाता यत् दुर्गन्धं तत्सुगन्धि मन्यते, पुत्रेण च तस्याभयाय कथितं, तदा वक़गृहोदकं 30 રીતે, મurતિ–મહો કે “સુત્રો-ચૂપ.