SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अविभूसणा ऊ विभूसवत्ती न उ हवेज्जा ॥९॥ तच्चा भावण इत्थीण इंदिया मणहरा ण णिज्झाए । सयणासणा विवित्ता इत्थिपसुविवज्जिया सेज्जा ॥१०॥ एस चउत्था ण कहे इत्थीण कहं तु पंचमा एसा । सद्दा रूवा गंधा रसफासा पंचमी एए ॥११॥ रागद्दोसविवज्जण अपरिग्गहभावणाउ पंचेता सव्वा पणवीसेया एयासु न वट्टियं जं तु ॥१२॥" 5 षड्विशतिभिर्दशाकल्पव्यवहाराणामुद्देशनकालैः, क्रिया पूर्ववत्, तानेवोद्देशनकालान्श्रुतोपचारान् दर्शयन्नाह सङ्ग्रहणिकार: दस उद्देसणकाला दसाण कप्पस्स होति छच्चेव। दस चेव ववहारस्स व होति सव्वेवि छव्वीसं ॥१॥ निगदसिद्धा। सप्तविंशतिप्रकारेऽनगारचारित्रे सति-साधुचारित्रे सति तद्विषयो वा 10 प्रतिषिद्धादिना प्रकारेण योऽतिचारः कृत इति प्राग्वत्, सप्तविंशतिभेदान् प्रतिपादयन्नाह सङ्ग्रहणिकारःનહીં. બીજી ભાવના અવિભૂષણો જાણવી એટલે કે વિભૂષામાં વર્તનારો ન થાય. (૧૦) ત્રીજી ભાવના – સ્ત્રીઓની મનને હરનારી ઇન્દ્રિયો = અંગોપાંગ ન જુએ. ચોથી ભાવના – વિવિક્ત સયનાસન અર્થાત્ સ્ત્રી વિગેરેએ સેવેલા સયન, આસનનો ત્યાગ કરે. તથા સ્ત્રી, પશુ (અને 15 ઉપલક્ષણથી નપુંસકથી) રહિત એવા સ્થાનમાં રહે. (૧૧-૧૨) ચોથી ભાવના કહી. સ્ત્રીઓને કથા કહે નહીં એ પાંચમી ભાવના જાણવી. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચને મેળવીને રાગ-દ્વેષનો ત્યાગ કરવો. આ પ્રમાણે પાંચ અપરિગ્રહભાવના જાણવી. બધી મળીને આ પચ્ચીસ ભાવનાઓ છે. આ ભાવનાઓમાં જે ભાવનાઓનું પાલન ન કર્યું તેનાથી જે અતિચાર લાગ્યો તેનું મિચ્છા મિ દુક્કડ.) 20 દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રના છવ્વીસ ઉદ્દેશનકાલોવડે (અહીં સૂત્રાદિના ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા માટે ગુરુને વાંદણાં આપવા, કાયોત્સર્ગ કરવો, કાલગ્રહણ લેવા વિગેરે જોગસંબંધી જે ક્રિયાઓ તે ઉદ્દેશનકાલ જાણવા. કૃતિ ધર્મસંપ્રદે. આ કાલગ્રહણ વિગેરેની ક્રિયાઓ અવિધિથી કરવી, તેની અશ્રદ્ધા કરવી વિગેરેને કારણે) જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તે જ ઉદ્દેશનકાલ=ભૃતોપચાર શ્રતના પ્રસ્તાવોને જણાવતા સંગ્રહણિકાર કહે છે ? ગાથાર્થ : દશાશ્રુતસ્કંધના દશ ઉદ્દેશનકાલ, બૃહત્કલ્પના છે અને વ્યવહારસૂત્રના દશ. આ બધા મળીને છવ્વીસ ઉદ્દેશનકાલ થાય છે. ટીકાર્થઃ સ્પષ્ટ જ છે. સત્યાવીસ પ્રકારના અનગારચારિત્ર = સાધુચારિત્રની હાજરીમાં કે અનગારચારિત્રવિષયક પ્રતિષિદ્ધનું કરણ વિગેરે પ્રકારે જે અતિચાર કરાયો... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. ચારિત્રના સત્યાવીસભેદોનું જ પ્રતિપાદન કરતાં સંગ્રહણિકાર કહે છે ? # સત્યાવીસ અનગારગુણો # 25
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy