________________
બાવીસ પરિસહો (TTFo...સૂત્ર) & ૧૩૧ दंशपरिषहजयः कृतो भवति, एवमन्यत्रापि क्रिया योज्या ५, 'अचेल त्ति अमहाधनमूल्यानि खण्डितानि - जीर्णानि च वासांसि धारयेत् , न च तथाविधो दैन्यं गच्छेत्, तथा चागमः
परिजुण्णेहिं वत्थेहि, होक्खामित्ति अचेलए।
अदुवा सचेलए होक्खं, इति भिक्खु न चिंतए ॥१॥" इत्यादि ६, 'अरति 'त्ति विहरतस्तिष्ठतो वा यद्यरतिरुत्पद्यते तत्रोत्पन्नारतिनाऽपि 5 सम्यग्धर्मारामरतेनैव संसारस्वभावमालोच्य भवितव्यं ७, इत्थीउत्ति न स्त्रीणामङ्गप्रत्यङ्गसंस्थानहसितललितनयनविभ्रमादिचेष्टां चिन्तयेत्, न जातुचिच्चक्षुरपि तासु निवेशयेत् मोक्षमार्गार्गलासु कामबुद्ध्येति ८, 'चरिय'त्ति वर्जितालस्यो ग्रामनगरकुलादिष्वनियतवसतिर्निर्ममत्वः प्रतिमासं મચ્છરાદિને દૂર કરે નહીં. આ પ્રમાણે વર્તવાથી દંશપરિષહનો જય થાય છે. આ જ પ્રમાણે એટલે કે કહેવા પ્રમાણે વર્તવાથી તે તે પરિષહનો જય થાય છે એ પ્રમાણેની ક્રિયા આગળના પરિષદોમાં 10 પણ જોડવી.
() અચલપરિષહ : મોંઘા ન હોય તેવા, ખંડિત અને જીર્ણ વસ્ત્રોને ધારણ કરે. (“ખંડિત’ શબ્દનો ભાવાર્થ-ક્વચિત્ બાજુનો છેડો ફાટી ગયો હોય અને એટલી છેડાની પટ્ટી કાઢીને વસ્ત્ર વાપરે ત્યારે તે વસ્ત્ર ખંડિત કહેવાય છે. અથવા વસ્ત્રની પર્યાપ્ત ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે ફાટેલા એટલે કે નાના-નાના એક-બે છિદ્રો પડેલા હોય તેવું વસ્ત્ર વાપરવું પડે. ત્યારે તે વસ્ત્ર ખંડિત કહેવાય 15 છે. અથવા વસ્ત્રની પર્યાપ્ત ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે ફાટેલા એટલે કે નાના-નાના એક-બે છિદ્રો પડેલા હોય તેવું વસ્ત્ર વાપરવું પડે. ત્યારે તે વસ્ત્ર ખંડિત કહેવાય છે. રૂતિ વેહુશ્રુતા વતિ) આવા વસ્ત્રવાળો એવો પણ સાધુ દીનતાને પામે નહીં. કહ્યું છે – જીર્ણવસ્ત્રોને કારણે હું અચેલક થઈશ, (અર્થાત્ વસ્ત્ર વિનાનો થઈશ એ પ્રમાણે દીનતા ન પામે) કે જીર્ણવસ્ત્રોને કારણે હું સચેલક થઈશ, (અર્થાત્ મારા જીર્ણવસ્ત્રોને જોઈને કોઈક દાતા મને સારા કપડાં વહોરાવશે.) એવું સાધુ વિચારે 20 નહીં. (ઉત્ત. અ. ૨. સૂ. ૧૨) /II”
(૭) અરતિ પરિષદ: વિહાર વેળાએ કે સ્થાનમાં રહેતા જો અરતિ (સંયમવિષયક અરતિ) ઉત્પન્ન થાય, ત્યારે ઉત્પન્નઅરતિવાળો પણ સાધુ સંસારના સ્વભાવને વિચારીને સમ્યગૂ રીતે ધર્મરૂપ બગીચામાં રહેનારો થાય. (અહીં ધર્મ એ આનંદનું કારણ હોવાથી અને સતત તેનું પરિપાલન કરવાનું હોવાથી બગીચારૂપ છે. તેમાં રહેનારો થાય.)
(૮) સ્ત્રીપરિષહ : સ્ત્રીઓના અંગ, ઉપાંગ, આકાર, હાસ્ય, શૃંગારયુક્ત આંખો, વિભ્રમ શૃંગારયુક્ત ચેષ્ટાવિશેષ વિગેરરૂપ ચેષ્ટાને સાધુ વિચારે નહીં. મોક્ષમાર્ગ માટે આગળિયા ( નાની સાકળ) સમાન એવી તે સ્ત્રીઓને વિશે સાધુ ક્યારેય કામબુદ્ધિથી પોતાની આંખો સ્થાપિત કરે નહીં (અર્થાત્ કામની બુદ્ધિથી તેને જુએ નહીં.)
(૯) ચર્યાપરિષહ આળસ વિના ગ્રામ, નગર, કુલ વિગેરેને વિશે અનિયત વસતિવાળો 30 १४. परिजीर्णेषु वस्त्रेषु भविष्याम्यचेलकः । अथवा सचेलको भविष्यामीति भिक्षुर्न चिन्तयेत् ॥१॥
25