SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન માટેનું યોગ્ય સ્થાન (ધ્યા–૩૫) * ૩૧૯ कुशीलपरिवर्जितं यतेः स्थानं विजनं भणित'मिति, तत्र युवतिशब्देन मनुष्यस्त्री देवी च परिगृह्यते, पशुशब्देन तु तिर्यक्स्त्रीति नपुंसकं-प्रतीतं कुत्सितं-निन्दितं शीलं-वृत्तं येषां ते कुशीलाः, ते च तथाविधा द्यूतकारादयः, उक्तं च- "ગૂડવરસોનમેંd વ ૩માયાવિળો ને ય एए होति कुसीला वज्जेयव्वा पयत्तेणं ॥१॥" युवतिश्च पशुश्चेत्यादि द्वन्द्वः, युवत्यादिभिः परि-समन्तात् वर्जितं-रहितमिति विग्रहः यते:-तपस्विनः साधोः, 'एकग्रहणे तज्जतीयग्रहण मिति साध्व्याश्च योग्यं यतिनपुंसकस्य च, किं ?-स्थानम्-अवकाशलक्षणं, तदेव विशेष्यते-युवत्यादिव्यतिरिक्तशेषजनापेक्षया विगतजनं विजनं भणितम्-उक्तं तीर्थकरैर्गणधरैश्चेदमेवम्भूतं नित्यमेव, अन्यत्र प्रवचनोक्तदोषसम्भवात्, विशेषतो ध्यानकाल इत्यपरिणतयोगादिनाऽन्यत्र ध्यानस्याऽऽराधयितुमशक्यत्वादिति गाथार्थः 10 રૂા . .इत्थं तावदपरिणतयोगादीनां स्थानमुक्तम्, अधुना परिणतयोगादीनधिकृत्य विशेषमाहઅને કુશીલથી રહિત એવું નિર્જન સ્થાન સાધુઓને કહ્યું છે. (અર્થાત્ સાધુઓએ હંમેશા આવાઓથી રહિત એવા સ્થાનમાં રહેવું જોઈએ.) અહીં યુવતીશબ્દથી મનુષ્યસ્ત્રી અને દેવીનું ગ્રહણ કરવું. પશુશબ્દથી તિર્યંચસ્ત્રીનું ગ્રહણ કરવું. નપુંસક પ્રસિદ્ધ જ છે. નિંદિત આચારો છે જેના તે કુશીલ 15 અને તે કુશીલો તરીકે જુગારી વિગેરે લેવા. કહ્યું છે – “જે જુગારી, દારૂના વેપારી, મહાવત, બદમાશ, પરસ્ત્રીલંપટ વિગેરે છે, તે લોકો કુશીલ છે તેઓનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ. /૧ી” યુવતી... વિગેરેનો દ્વન્દ્રસમાસ કરવો. આ યુવતી વિગેરેથી સર્વ રીતે રહિત (એવું સ્થાન) એ પ્રમાણે સમાસનો વિગ્રહ કરવો. યતિને એટલે તપસ્વી એવા સાધુને, અહીં એકના ગ્રહણમાં 20 તજાતીયનું ગ્રહણ થઈ જતું હોવાથી સાધ્વીને અને નપુંસક એવા સાધુને યોગ્ય, યોગ્ય એવું શું સ્થાન એટલે કે જગ્યા. (અન્વય આ પ્રમાણે જાણવો – સાધુ, સાધ્વીજીઓ અને નપુંસક એવા સાધુ માટે રહેવાનું સ્થાન યુવતીઓ વિગેરેથી સર્વ રીતે રહિત જોઈએ.) વળી, આ સ્થાન કેવું હોવું જોઈએ ? તે જ કહે છે – યુવતી વિગેરેથી અન્ય એવા શેષલોકની અપેક્ષાએ લોક વિનાનું એટલે કે નિર્જન સ્થાન તીર્થકરો અને ગણધરોવડે કહેવાયેલું 25 છે. (ટૂંકમાં અવરજવર વિનાનું સ્થાન જોઈએ.) આવા પ્રકારનું સ્થાન હંમેશ માટે હોવું જોઈએ, નહીં તો આગમમાં કહેલા દોષો સંભવે. (આ હંમેશ માટેની વાત કરી.) ધ્યાનસમયે તો વિશેષથી આવું સ્થાન જોઈએ, કારણ કે જેને યોગ-જ્ઞાનાદિભાવનારૂપ વ્યાપાર વિગેરે આત્મસાત્ નથી થયા તેવો સાધુ જનયુક્ત સ્થાનમાં ધ્યાનને આરાધવા સમર્થ બની શકતો નથી. Iધ્યા–રૂપો અવતરણિકા : આ પ્રમાણે અપરિણતયોગાદિવાળા સાધુઓનું સ્થાન કહ્યું. હવે જેને યોગ 30 २८. द्यूतकाराः कलाला मेण्ठाश्चट्टा उद्भ्रामका इत्यादयो ये च । एते भवन्ति कुशीला वर्जयितव्याः પ્રયત્નન શા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy