SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) तीए पियामाया भणिया- देह ममंति, भण्णइ य अम्हे दरिहाणि किह रण्णो सपरिवारस्स पूयं काहामो ? दव्वस्स से रण्णा घरं भरियं, दासी यऽणाए सिक्खाविया - ममं रायाणं संवाहिंती अक्खाणयं पुच्छिज्जासि, जाहे राया सोउकामो ( ताहे दासी भणति - ) जा सामणि राया पवट्टइ किंचि ताव अक्खाणयं कहेहि, भणइ - कहेमि, एगस्स धूया, अलंघणिज्जा य जुगवं तिन्नि वरगा आगया, दक्खिण्णेणं मातिभातिपितीहि तिण्हवि दिण्णा, जणत्ताओ आगयाओ, सा य रति अहिणा खइया मया, एगो तीए समं दडो, एगो अणसणं बड़ो, 5 નીકળી ગયો. પિતાના જમ્યા પછી દીકરી ઘરે ગઈ. રાજાએ (વિવાહ માટે દીકરીની માંગણી કરવા) વરકો મોકલ્યા. દીકરીએ માતા-પિતાને કહ્યું – “મને રાજાને આપો.” અને વરકોને કહ્યું – “અમે ગરીબ લોકો સપરિવાર રાજાની પૂજા કેવી રીતે કરીશું?” 10 રાજાએ તેઓના ઘરમાં પુષ્કળ ધન ભરાવ્યું. (રાજા સાથે દીકરીના લગ્ન કરાવ્યા. રાજમહેલમાં આવ્યા પછી બન્યું એવું કે ઘણી બધી રાણીઓ હોવાથી વારાફરતી રાજા બધી રાણીઓ સાથે રાત્રિવાસ કરતો. તેથી ચિત્રકારપુત્રીએ રાજા રોજ રાત્રિએ પોતાની પાસે જ આવે એવી એક યુક્તિ શોધી કાઢી. તે યુક્તિ પ્રમાણે) ચિત્રકારપુત્રીએ દાસીને શીખવાડી રાખ્યું કે “જ્યારે હું રાજાના પગાદિ દબાવતી હોઉં ત્યારે હે દાસી ! તારે મને એક વાર્તા પૂછવી.” (યુક્તિ પ્રમાણે રાત્રિના સમયે રાજાના પગ દબાવતી વેળાએ) જ્યારે રાજા સુવાની ઇચ્છાવાળો થયો ત્યારે દાસીએ પુત્રીને કહ્યું કે – “હે સ્વામિનિ ! રાજાજી જ્યાં સુધી જાગે છે ત્યાં સુધી કોઈક વાર્તા કહોને.” પુત્રીએ કહ્યું “કહું છું એકને દીકરી હતી અને તે અલંઘનીય (=કોઈ એને હરાવી શકે નહીં એવી ચતુર) હતી. બન્યું એવું કે એક સાથે ત્રણ જણાની તેના લગ્ન માટેની માંગણી આવી. દાક્ષિણ્ય ભાવને કારણે માતા-ભાઈ અને પિતાએ 20 ત્રણેની સાથે તેણીનાં લગ્ન નક્કી કરી દીધા. 15 ત્રણે કુટુંબના જાનૈયાઓ આવી ગયા. ત્યાં પણ બન્યું એવું કે રાત્રિના સમયે સાપે તેણીને ડંખ માર્યો અને તે મરી ગઈ. ત્રણ પુરુષોમાંથી એક તેની સાથે જ બળ્યો. (અર્થાત્ પુત્રીના મરવાને કારણે બીજા દિવસે તેણીને ચિતા ઉપર મૂકી. તે સમયે વિરહ સહન ન થવાથી એક પુરુષ તેની સાથે જ બળી ગયો.) બીજાએ વિરહ સહન ન થવાથી અનશન સ્વીકાર્યું. જ્યારે 25 ६०. तया मातापितरौ भणितौ दत्तं मह्यमिति, भणितवन्तौ वयं दरिद्राः कथं राज्ञः सपरिवारस्य पूजां कुर्मः ?, द्रव्येण तस्य राज्ञा गृहं भृतं, दासी चानया शिक्षिता-मां राजानं संबाहयन्त्याख्यानकं पृच्छेः, यदा राजा स्वपितुकामः (तदा दासी भणति ) यावत्स्वामिनि ! राजा प्रवर्त्तते किञ्चित्तावदाख्यानकं कथय, भणति-कथयामि, एकस्य दुहिता, अलङ्घनीयाश्च युगपत्त्रयो वरका आगताः, दाक्षिण्येन मातृभ्रातृपितृभिस्त्रिभ्योऽपि दत्ता, जनता आगताः, सा च रात्रावहिना दष्टा मृता, एकस्तया समं दग्धः, एकोऽनशनमुपविष्टः, * નળત્તાઓ પ્ર૦, + પદો પ્ર૦, ( ) વ્હોટ્ટમધ્યવર્તી પાદ: પૂર્વાધિ: । 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy