SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૧૬૬ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) . व्याख्या-चत्वारि शिरांसि यस्मिंस्तच्चतुःशिरः, प्रथमप्रविष्टस्य क्षामणाकाले शिष्याचार्यशिरोद्वयं, पुनरपि निष्क्रम्य प्रविष्टस्य द्वयमेवेति भावना, द्वारं । तिस्रो गुप्तयो यस्मिस्तत्रिगुप्तं, मनसा सम्यक्प्रणिहितः वाचाऽस्खलिताक्षराण्युच्चारयन् कायेनावर्तानविराधयन् वन्दनं करोति यतः, चशब्दोऽवधारणार्थः, द्वौ प्रवेशौ यस्मिँस्तद्विप्रवेशं, प्रथमोऽनुज्ञाप्य प्रविशतः, द्वितीयः पुनर्निर्गतस्य प्रविशत इति, एकनिष्क्रमणमावश्यक्या निर्गच्छतः, एतच्चापान्तरालद्वारत्रयं कतिशिरोद्वारेणैवोपलक्षितमवगन्तव्यमिति गाथार्थः ॥१२०३॥ साम्प्रतं कतिभिर्वाऽऽवश्यकैः परिशुद्धमिति द्वारार्थोऽभिधीयते, तथा चाऽऽह अवणामा दुन्नऽहाजायं, आवत्ता बारसेव उ । सीसा चत्तारि गुत्तीओ, तिन्नि दो य पवेसणा ॥१२०४॥ एगनिक्खमणं चेव, पणवीसं वियाहिया । आवस्सगेहिं परिसुद्धं, किइकम्मं जेहि कीरई ॥१२०५॥ व्याख्या-गाथाद्वयं निगदसिद्धमेव ॥१२०४-१२०५॥ एभिर्गाथाद्वयोक्तैः पञ्चविंशतिभि ટીકાર્થ :- ચાર શીર્ષ છે જેમાં એવું દ્વાદશાવર્તવંદન. (તે આ પ્રમાણે –) પ્રથમ વાર અવગ્રહમાં પ્રવેશેલા શિષ્યનું ખામણાકાલે શીર્ષ અને આચાર્યનું શીર્ષ એમ બે શીર્ષ. એ જ રીતે 15 બહાર નીકળીને બીજી વારના વાંદણામાં પુનઃ પ્રવેશેલા શિષ્યનું અને આચાર્યનું એમ બે શીર્ષ. આમ ચાર મસ્તક જાણવા. ત્રણ ગુપ્તિઓ છે જે વંદનમાં તે ત્રિગુપ્તવંદન, કારણ કે મનથી સમ્યગુ રીતે એકાગ્ર બનેલો, વચનવડે અસ્મલિત-અક્ષરોને ઉચ્ચારતો, અને કાયાવડે આવર્તાને અવિરાધતો શિષ્ય વંદન કરે છે. માટે તે વંદન ત્રિગુપ્ત કહેવાય છે.) “ઘ' શબ્દ અવધારણાર્થે જાણવો. બે પ્રવેશ છે જેમાં તે વંદન બે પ્રવેશવાળું જાણવું. તેમાં અનુજ્ઞા મેળવીને અવગ્રહમાં 20 પ્રવેશ કરે ત્યારે પ્રથમ પ્રવેશ જાણવો, અને બહાર નીકળીને ફરી પ્રવેશ કરે ત્યારે બીજો પ્રવેશ જાણવો. “આવર્સીહિ' કહીને બહાર નીકળતા શિષ્યનું એક નિષ્ક્રમણ જાણવું. ત્રિગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણરૂપ ત્રણ દ્વારા “વસિર' શબ્દથી જાણી લેવા. (આશય એ છે કે ગા.૧૧૦૪ માં દ્વાર તરીકે “વસિર' જે કહ્યું છે. તેનાથી આ ત્રણ ધારો પણ ગા. ૧૧૦૪ માં ન જણાવ્યા છતાં જાણી લેવાના છે.) I૧૨૦૩ 25 અવતરણિકા :- હવે કેટલા આવશ્યકોવડે તે વંદન પરિશુદ્ધ હોય' એ જે દ્વાર છે, તેનો અર્થ કહેવાય છે. કહ્યું છે કે ગાથાર્થ - બે અવનત, યથાજાત, બાર આવર્તા, ચાર શીર્ષ, ત્રણ ગુપ્તિ અને બે પ્રવેશ, ગાથાર્થ :- એક નિષ્ક્રમણ આ પ્રમાણે પચ્ચીસ આવશ્યકો કહેવાયેલા છે કે જે આવશ્યકોવડે પરિશુદ્ધ વંદન કરાય છે. 30 ટીકાર્થ :- બંને ગાથાઓ સ્પષ્ટ જ છે. ll૧૨૦૪-૦પા આ ગાથામાં કહેવાયેલા આવશ્યકોવડે + નિત્ય |
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy