SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ * આવશ્યકનિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) पञ्चभिः 'स्थानैः' प्राणातिपातादिभिः पारम्पर्येण करणभूतैः ‘पार्श्वस्था' उक्तलक्षणा इति થાર્થઃ ૨૨૧ર થત– उम्मग्गदेसणाए चरणं नासिंति जिणवरिंदाणं । वावन्नदसणा खलु न हु लब्भा तारिसा दटुं ॥११५३॥ दारं ॥ व्याख्या-उन्मार्गदेशनया अनयाऽनन्तराभिहितं चरणं नाशयन्ति जिनवरेन्द्राणां सम्बन्धिभूतमात्मनोऽन्येषां च, अतः 'व्यापनदर्शनाः खलु' विनष्टसम्यग्दर्शना निश्चयतः, खल्वित्यपिशब्दार्थों निपातः, तस्य च व्यवहितः सम्बन्धस्तमुपरिष्टात् प्रदर्शयिष्यामः, 'न हु लब्भा तारिसा दटुं' ति नैव कल्पन्ते तादृशा द्रष्टुमपीति, किं पुनर्ज्ञानादिना प्रतिलाभयितुमिति गाथार्थः ॥११५३॥ सप्रसङ्गं गतं ज्ञानद्वारम्, दर्शनद्वारमधुना, तत्र दर्शननयमतावलम्बी कृतिकर्माधिकार 10 વાવતિજ્ઞાનનયમત મા जह नाणेणं न विणा चरणं नादंसणिस्स इय नाणं । न य दंसणं न भावो तेन र दिढि पणिवयामो ॥११५४॥ व्याख्या-यथा ज्ञानेन विना न चरणं, किन्तु सहैव, नादर्शनिन एवं ज्ञानं, किन्तु दर्शनिन 2o દ્વારા ચારિત્રનો નાશ કરે છે. કેવી રીતે નાશ કરે છે ? – પરંપરાએ (=સાક્ષાતુ નહીં પણ બીજા 15 પાસે પાપાચરણ કરાવવા દ્વારા) પ્રાણાતિપાતાદિ પાંચ સ્થાનોવડે નાશ કરે છે. (અર્થાત્ બીજા પાસે પ્રાણાતિપાતાદિનું આચરણ કરાવવા દ્વારા પોતાના પણ ચરિત્રનો અને શિષ્ય-પ્રશિષ્યાદિને ઉન્માર્ગની દેશના આપવા દ્વારા તેમના પણ ચારિત્રનો નાશ કરે છે.) If૧ ૧૫રી અને જે કારણથી ગાથાર્થ - ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય :- ઉન્માર્ગની દેશના આપવા દ્વારા તે પાર્થસ્થો પોતાના અને બીજાના હમણાં જ કહેવાયેલા જિનવરેન્દ્ર સંબંધીભૂત એવા ચારિત્રનો નાશ કરે છે. તે કારણથી નિશ્ચયથી સમ્યગ્દર્શનવિનાના તેઓ, – વ7 શબ્દ “પિ' શબ્દના અર્થવાળો છે અને તેનો નિપાત છે–પાદપૂર્તિમાટે છે. તેનો સંબંધ અન્ય સ્થાને કરવાનો છે જે આગળ અમે બતાવીશું. – એવા તેઓ જોવા માટે પણ (પ શબ્દના અર્થવાળો વ7 શબ્દ અહીં જોડવાનો છે.) કલ્પતા નથી 25 અર્થાત્ તેઓનું મુખદર્શન પણ કરવું યોગ્ય નથી. તો જ્ઞાનાદિનું દાન તો સુતરામ ન કલ્પ. (૧૧૫૩ અવતરણિકા :- પ્રસંગસહિત જ્ઞાનદ્વાર પૂર્ણ થયું. હવે દર્શનદ્વારા જણાવવાનો અવસર છે. વંદનાધિકારમાં જ જાણેલો છે જ્ઞાનનયનો મત જેમનાવડે એવા દર્શનનયના મતનું આલંબન લેનારા લોકો આ પ્રમાણે કહે છે $ 30 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - જેમ જ્ઞાન વિના ચારિત્ર નથી, પરંતુ જ્ઞાનની સાથે જ ચારિત્ર હોય છે. એ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy