SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) व्याख्या-'नायंमित्ति ज्ञाते सम्यकपरिच्छिन्ने 'गिहियव्वे 'त्ति ग्रहीतव्ये उपादेये 'अगिण्हियव्वंमि'त्ति अग्रहीतव्ये अनुपादेये हेय इत्यर्थः, चशब्दः खलुभयोर्ग्रहीतव्याग्रहीतव्ययोतित्वानुकर्षणार्थः उपेक्षणीयसमुच्चयार्थो वा, एवकारस्त्ववधारणार्थः, तस्य चैवं व्यवहितः प्रयोगो द्रष्टव्यः-ज्ञात एव ग्रहीतव्ये तथाऽग्रहीतव्ये तथोपेक्षणीये च ज्ञात एव नाज्ञाते ‘अत्थंमित्ति 5 अर्थ ऐहिकामुष्मिके, तत्रैहिकः ग्रहीतव्यः स्रक्चन्दनाङ्गनादिः अग्रहीतव्यो विषशस्त्र कण्टकादिरुपेक्षणीयस्तृणादिः, आमुष्मिको ग्रहीतव्यः सम्यग्दर्शनादिरग्रहीतव्यो मिथ्यात्वादिरुपेक्षणीयो विवक्षयाऽभ्युदयादिरिति, तस्मिन्नर्थे 'जइअव्वमेव 'त्ति अनुस्वारलोपाद् यतितव्यम् 'एवम्' अनेन क्रमेणैहिकामुष्मिकफलप्राप्त्यर्थिना सत्त्वेन यतितव्यमेव, प्रवृत्त्यादिलक्षणः प्रयत्नः कार्य इत्यर्थः, इत्थं चैतदङ्गीकर्तव्यं, सम्यगज्ञाते प्रवर्तमानस्य फलविसंवाददर्शनात्, तथा 10 વાગૈર_— વિ. 77 ji, 7 ક્રિયા શ્રી પ્રતા / मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फलासंवाददर्शनात् ॥१॥" : જ્ઞાનનય : ટીકાર્થ : ઉપાદેય અને અનુપાદેય એવા અર્થો જણાયા પછી, મૂળમાં “અગ્રણીતવ્ય’ શબ્દ 15 પછી જે “ચ” શબ્દ છે તે ઉપાદેય અને હેય બંને જ્ઞાત હોવા જોઈએ એવું જણાવનારો છે. (અર્થાત્ કોઈ “જ્ઞાત’ શબ્દને માત્ર ગ્રહીતવ્યશબ્દ સાથે જ જોડી ન દે તે માટે ખુલાસો કર્યો કે “ચ' શબ્દ ગ્રહીતવ્ય અને અગ્રણીતવ્ય બંને પદાર્થો જ્ઞાત હોવા જોઈએ એવું જણાવનારો છે.) અથવા નહિ કહેવાયેલ એવા ઉપેક્ષણીય પદાર્થો પણ અહીં જાણી લેવાના છે તે જણાવનારો આ ચ શબ્દ જાણવો. મૂળમાં ‘વ' શબ્દ પછી જે “વ' કાર છે તે “જ' કાર અર્થમાં છે. તેનો આ પ્રમાણે અન્ય સ્થાને 20 સંબંધ જોડવાનો છે. ઉપાદેય, હેય અને ઉપેક્ષણીય એવા પદાર્થો જણાયા પછી જ મોક્ષાર્થે પ્રયત્ન કરવો, પરંતુ જાણ્યા વિના પ્રયત્ન કરવો નહિ. અહીં ઐહિક અને આમુખિક એમ બે પ્રકારે અર્થો છે. તેમાં ઐહિક (ઇહલોક સંબંધી) ઉપાદેય તરીકે માળા, ચંદન, સ્ત્રી વગેરે, તથા હેય તરીકે વિષ, શસ્ત્ર, કાંટા વગેરે અને ઉપેક્ષણીય તરીકે તણખલા વિગેરે જાણવા. આમુમ્બિક (પરલોક સંબંધી) ઉપાદેય તરીકે સમ્યગ્દર્શનાદિ, હેય તરીકે મિથ્યાત્વાદિ અને 25 ઉપેક્ષણીય તરીકે અમુક વિવક્ષાએ અભુદયાદિ (અભ્યદય = પરલોકમાં દેવગતિ વિગેરેની પ્રાપ્તિ) આવા પ્રકારનાં અર્થોમાં, “તિતવ્યમેવ' અહીં અનુસ્વારનો લોપ થયેલો હોવાથી “તિતવ્યમેવું' આ પ્રમાણે “વ' ની બદલે વં શબ્દ જોડવો, અર્થાત ઉપરોક્ત ક્રમ પ્રમાણે (એટલે કે ઉપાદેયાદિનું જ્ઞાન કર્યા પછી જ) ઐહિક-આમુખિક ફળના અર્થી એવા જીવનડે (ઉપરોક્ત ઉપાદેયાદિ અર્થોમાં) પ્રવૃત્તિ વિગેરે રૂપ યત્ન કરવા યોગ્ય છે. 30 આ વાત એ પ્રમાણે જ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે સમ્યગ્ રીતે તે તે વસ્તુનો બોધ પામ્યા વિના તે તે વસ્તુમાં પ્રવૃત્તિ કરનારને વિપરીત ફળ પ્રાપ્ત થતું દેખાય છે. તથા અન્યોવડે પણ કહેવાયેલું છે કે – પુરુષોને જ્ઞાન જ ફળ આપનારું છે. જ્ઞાન રહિતની ક્રિયા ફળ આપનારી
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy