________________
૩૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) "बितिएण भणियं-कुओ एयस्स धण्णया ?, जो असंजायबलं पुत्तं रज्जे ठविऊण पव्वइओ, सो तवस्सी दाइगेहिं परिभविज्जइ, णयरं च उत्तिमक्खयं पवण्णं ताव, एवमणेण बहुओ लोगो दुक्खे ठविओत्ति अदट्ठव्वो एसो, तस्स तं सोऊण कोवो जाओ, चिंतियं चऽणेण-को मम पुत्तस्स
अवकरेइत्ति ?, नूणममुगो, ता किं तेण ?, एयावत्थगओ णं वावाएमि, माणससंगामेण रोद्दझाणं 5 पवन्नो, हत्थिणा हत्थि वावाएइत्ति, विभासा । एत्थंतरे सेणिओ भगवं वंदओ णीइ, तेणवि दिट्ठो
वंदिओ य, अणेण ईसिपि न य निज्झाइंतओ, सेणिएण चिंतियं-सुक्कज्झाणोवगओ एस भगवं, ता एरिसंमि झाणे कालगयस्स का गइ भवइत्ति भगवंतं पुच्छिस्सं, तओ गओ वंदिऊण पुच्छिओऽणेण भगवं-जंमि झाणे ठिओ मए वंदिओ पसन्नचंदो तंमि मयस्स कहिं उववाओ भवइ ?,
અહો ! આની ધન્યતા.” બીજાએ કહ્યું – “અરે ! આની ધન્યતા વળી ક્યાંથી હોય? કે જેણે 10 નહિ ઉત્પન્ન થયેલા બળવાળા (એટલે કે બાળકપણામાં રહેલા) પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી..
બીચારો તે તપસ્વી રાજ્યની ધુરા સંભાળી શકે એવું બળ ન હોવાથી તપસ્વી) નજીકના સંબંધવાળા ગોત્રજ બંધુઓ વડે હેરાન થઈ રહ્યો છે. આવું ઉત્તમ નગર ક્ષયને પામ્યું. આ પ્રમાણે આ સાધુડાએ ઘણા લોકોને દુઃખી કર્યા છે માટે આનું મોં પણ જોવા લાયક નથી.” આના આવા વચનો સાંભળીને
પ્રસન્નચંદ્રરાજર્ષિને કોપ ચડ્યો. એણે વિચાર્યું – “કોણ છે? જે મારા પુત્ર ઉપર અપકાર કરે છે? 15 મનમાં જ જવાબ મળ્યો –“અમુક. એની શું મજાલ ? આ અવસ્થામાં રહેલો હું તેને મારી નાંખું.”
આ પ્રમાણે મનમાં ને મનમાં તે યુદ્ધ કરવા લાગ્યો. રૌદ્રધ્યાનને પામ્યો. તે યુદ્ધમાં હાથીવડે. શત્રુહાથીને મારે છે વિગેરે યુદ્ધનું વર્ણન સમજી લેવું.
એ સમયે જ શ્રેણિક ભગવાનને વંદના કરવા નીકળ્યો છે. તેણે પણ પ્રસન્નચંદ્રને જોયો અને વંદન કર્યા. ઋષિ થોડોક પણ ધ્યાનથી ચલિત ન થયો. તેથી શ્રેણિકે વિચાર્યું કે “આ ભગવાન 20 શુક્લધ્યાનને પામ્યા છે, તેથી આ પ્રકારના ધ્યાનમાં કાળ પામેલાની કઈ ગતિ થાય ? એ હું
ભગવાનને પુછીશ.” ત્યાંથી તે ભગવાન પાસે ગયો. વંદીને શ્રેણિકે ભગવાનને પૂછ્યું – “જે ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્રને મેં વંદન કર્યા તે ધ્યાનમાં જ મૃત્યુ પામેલાની ક્યાં ઉત્પત્તિ થાય ?' ભગવાને કહ્યું – “અધોલોકની સાતમી નરકમાં ઉપપાત થાય.” શ્રેણિકે વિચાર્યું “હા ! શા માટે આવું?
ફરીથી ભગવાનને પુછીશ.” એ દરમિયાન માનસ સંગ્રામમાં પ્રધાનનાયક સાથે યુદ્ધ રમતા રમતા 25 ४१. द्वितीयेन भणितं-कुत एतस्य धन्यता ?, योऽसंजातबलं पुत्रे राज्ये स्थापयित्वा प्रव्रजितः, स
तपस्वी दायादैः परिभूयते, नगरं चोत्तमं क्षयं प्रपन्नं तावत्, एवमनेन बहुको लोको दुःखे स्थापित इत्यद्रष्टव्य एषः, तस्य तत् श्रुत्वा कोपो जातः, चिन्तितं चानेन-को मम पुत्रमपकरोतीति ?, नूनममुकः, तत् किं तेन ?, एतदवस्थागतो (ऽपि )तं व्यापादयामि, मानससंग्रामेण रौद्रं ध्यानं प्रपन्नः, हस्तिना हस्तिनं व्यापादयतीति विभाषा । अत्रान्तरे श्रेणिको भगवन्तं वन्दितुं निर्गच्छति, तेनापि दृष्टो वन्दितश्च, अनेनेषदपि न च निया॑तः, 30 श्रेणिकेन चिन्तितं-शुक्लध्यानोपगत एष भगवान्, तदीदृशे ध्याने कालगतस्य का गतिर्भवतीति भगवन्तं
प्रक्ष्यामि, ततो गतो वन्दित्वा पृष्टोऽनेन भगवान्-यस्मिन् ध्याने स्थितो मया वन्दितः प्रसन्नचन्द्रस्तस्मिन्मृतस्य क्वोपपातो भवति?,