SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ નાવઝ્નીવાળુ' વિગેરે પદોની વ્યાખ્યા (નિ. ૧૦૪૪) ૩૩૩ ‘तस्य भावस्त्वतला’( पा० ५-१-११९ ) विति तलि स्त्रीलिङ्गता यावज्जीवता तया यावज्जीवतया, तत्रालाक्षणिकवर्णलोपात् 'जावज्जीवाए' इति सिद्धम्, अथवा प्रत्याख्यानक्रिया अन्यपदार्थ इति तामभिसमीक्ष्य समासो बहुव्रीहिः, यावज्जीवो यस्यां सा यावज्जीवा तयेत्यलं प्रसङ्गेन, तिस्रो विधा यस्य योगस्य स त्रिविधः सावद्ययोगः, स च प्रत्याख्येय इति कर्म संपद्यते, कर्मणि च द्वितीया विभक्तिः, तं त्रिविधं योगं, त्रिविधेनैव करणेन, करणे तृतीयेति, मनसा वाचा कायेन 5 चेति, अत्र मनः प्रभृतीनां पूर्वं स्वरूपं दर्शितमेवेति न प्रतन्यते, नवरं भावार्थ उच्यते - तत्र 'त्रिविधं त्रिविधेने' त्यत्रानन्तरस्य करणस्य विवरणसूत्रमेवेदं यदुत - मनसा वाचा कायेनेति, तस्य च करणस्य कर्म प्रत्याख्येयो योगस्तमपि सूत्र एव विवृणोति - न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि-नानुमन्येऽहमिति । अत्राऽऽह - किं पुनः कारणमुद्देशक्रममतिलङ्घ्य व्यत्यासेन निर्देश: તેની ત્રીજી વિભક્તિ કરતા યાવજ્ઞીવતયા શબ્દ બન્યો. હવે અલાક્ષણિક એવા ‘ત' વર્ણનો લોપ 10 થતાં ‘યાવત્નીવયા' થાય. તેનું પ્રાકૃતમાં “ખાવત્નીવા' રૂપ સિદ્ધ થાય છે. અથવા ‘નાવખ્ખીવાત્’ શબ્દ પ્રત્યાખ્યાનની ક્રિયાનું વિશેષણ બને તે રીતે આ ક્રિયાને આશ્રયીને બહુવ્રીહિ સમાસ કરવો— યાવજ્જીવ છે જેને વિશે તે યાવજ્જીવ એવી પ્રત્યાખ્યાનની ક્રિયા, તેનાવડે (અર્થાત્ જ્યાં સુધીનું જીવન છે ત્યાં સુધીના જીવનવાળી પ્રત્યાખ્યાનની ક્રિયા કરું છું.) પ્રાસંગિક વાતવડે સર્યું. ત્રણ પ્રકાર છે જે યોગના તે ત્રિવિધ સાવઘયોગ, અને તેનું પ્રત્યાખ્યાન કરવાનું હોવાથી 15 તે સાવઘયોગ કર્મ બને છે. કર્મને બીજી વિભક્તિ થતી હોવાથી ‘તે ત્રિવિધ સાવઘયોગને’ (એ પ્રમાણે કર્મ અર્થાત્ શબ્દ તૈયાર થાય છે.) ત્રિવિધ કરણવડે, અહીં કરણને તૃતીયા વિભક્તિ થતી હોવાથી મન-વચન અને કાયાવડે (સાવઘયોગને કરીશ નંહિ.......વિગેરે અન્વય જાણી લેવો.) અહીં મન વિગેરેનું પૂર્વે સ્વરૂપ બતાવી દીધું હોવાથી ફરી તેનું સ્વરૂપ બતાવાતું નથી. માત્ર ભાવાર્થ કહેવાય છે ‘ત્રિવિધ ત્રિવિધેન’અહીં ‘ત્રિવિધન' શબ્દનો અર્થ હમણાં જ બતાવેલ કરણના 20 વિવરણસૂત્રમાં જ છે કે ‘મન-વચન-કાયાવડે. (આશય એ છે કે – ત્રિવિધ ત્રિવિધન મળેનું વાયા જાયેળ ૧ મિ....... વિગેરે જે સામાયિકસૂત્ર છે તેમાં ત્રિવિધેન શબ્દથી શું લેવું ? તે આ સૂત્રમાં જ જણાવ્યું છે કે ‘મન-વચન-કાયાવર્ડ' માટે ત્રિવિધન શબ્દનું વિવરણ કરનાર આ સૂત્ર જ છે એમ કહ્યું છે.) તે કરણનું કર્મ પ્રત્યાખ્યેય એવો યોગ છે. તે યોગનું પણ સૂત્ર જ વિવરણ કરે છે. કરીશ નહીં, કરાવીશ નહીં કે સાવઘયોગને કરતા એવા અન્યની અનુમોદના 25 કરીશ નહીં. (અહીં પણ ત્રિવિધ એવા યોગથી શું લેવું ? તે સૂત્રમાં જ જણાવ્યું હોવાથી ‘તે યોગનું સૂત્ર વિવરણ કરે છે' એમ કહ્યું છે.) શંકા : શા માટે ઉદ્દેશ ક્રમને ઓળંગીને ઊંધા ક્રમે નિર્દેશ કરાયો છે ? (અર્થાત્ ‘ત્રિવિધ ત્રિવિધન' આ રીતે ઉદ્દેશ કર્યો છે, અર્થાત્ પ્રથમ યોગ અને પછી કરણનો ઉદ્દેશ કર્યો છે અને ત્યાર પછી મનસા, વસા...... વિગેરેમાં પ્રથમ કરણ અને પછી યોગનો આ રીતે વિપરીત ક્રમે 30 નિર્દેશ શા માટે કર્યો છે ? જે રીતે ઉદ્દેશ કર્યો હોય તે રીતે જ નિર્દેશ કરવો જોઈએ.)
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy