________________
૩૧૨ ન આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रवेशनम् इकमुच्यते, अत एवाऽऽह-'भावसामाई' भावसामादावेतान्युदाहरणानीति गाथार्थः ॥१०३२॥ सामायिकशब्दयोजना चैवं द्रष्टव्या-इहाऽत्मन्येव साम्न इकं निरुक्तनिपातनात् यद् यल्लक्षणेनानुपपन्नं तत् सर्वं निपातनात् सिद्धमिति साम्नो नकारस्याऽऽयआदेशः, ततश्च सामायिकम्, एवं
समशब्दस्याऽऽयादेशः, समस्य वा आयः समायः स एव सामायिकमिति, एंवमन्यत्रापि भावना 5 જાતિ વૃત્તિ પ્રસફેન साम्प्रतं सामायिकपर्यायशब्दान् प्रतिपादयन्नाह
समया सम्मत्त पसत्थ संति सुविहिअ सुहं अनिंदं च ।
अदुगुंछिअमगरिहिअं अणवज्जमिमेऽवि एगट्ठा ॥१०३३॥ व्याख्या : निगदसिद्धैव ।आह-अस्य निरुक्तावेव 'सामाइयं समइय' मित्यादिना पर्यायशब्दाः 10 प्रतिपादिता एव तत् पुनः किमर्थमभिधानमिति ?, उच्यते, तत्र पर्यायशब्दमात्रता, इह तु
वाक्यान्तरेणार्थनिरूपणमिति, एवं प्रतिशब्दमन्वर्थभेदतोऽनन्ता गमा अनन्ताः पर्याया इति चैकस्य છે. સામાયિકશબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે જાણવો - અહીં આત્માને વિશે જ સામ (સમતા)નો ઈક = પ્રવેશ તે સામાયિક કહેવાય છે. જે લક્ષણવડે ઘટતું ન હોય તે બધું નિપાતનાથી સિદ્ધ થાય છે એવો નિયમ હોવાથી અહીં નિરુક્ત નિપાતનથી સામન્ શબ્દના ‘ન્” નો આપ 15 આદેશ થાય છે. તેથી સામન્ શબ્દનો સામાય શબ્દ બન્યા પછી તેમાં ઈક શબ્દ ઉમેરતા સામાયિક
શબ્દ બને છે અર્થાત્ આત્મામાં સામનો પ્રવેશ કરાવવો તે સામાયિક કહેવાય છે. આ જ પ્રમાણે સમ શબ્દનો આય આદેશ થશે (અર્થાતુ સમ શબ્દ પછી “અય' નો ઉમેરો કરવો અને સ દીર્ઘ બનતા સામાય શબ્દ બનશે.) અથવા સમનો જે આય (લાભ) તે સમાય, અને તે જ સામાયિક
એ પ્રમાણે શબ્દ બનશે. આ જ પ્રમાણે સમ્યગુ વિગેરેમાં પણ વિચારી લેવું. (તેમાં સમ્ય શબ્દના 20 યગુનો આય આદેશ થઈ સમાય બનશે. આ જ્ઞાનાદિત્રિકના યોજનરૂપ સમાયને આત્મામાં ઈક = પ્રવેશ કરાવવો તે સામાયિક.) પ્રાસંગિક વાતોવડે સર્યું.
અવતરણિકા : હવે સામાયિકના પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતાં કહે છે કે
ગાથાર્થ : સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, સુવિહિત, શુભ, અનિન્દ, અજુગુણિત, અગહિંત, અનવદ્ય, આ બધા પણ સામાયિકના એકાર્થિક નામો છે.
ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે જાણવો.
શંકાઃ ઉપોદ્ધાતના છેલ્લા નિરુક્તદ્વારમાં જ સામાયિક, સમયિક વિગેરે શ્લોકમાં પર્યાયવાચી શબ્દો કહ્યા જ હતા, તો અહીં શા માટે પર્યાયવાચી શબ્દોનું ફરી કથન કરો છો ?
સમાધાન : પૂર્વે જે કથન કર્યું તેમાં તે બધાં શબ્દો જ જુદા જુદા હતા, અર્થ એક જ હતો. છે જ્યારે અહીં જુદા જુદા વાક્ય વડે જુદા જુદા અર્થનું નિરૂપણ કરેલ છે (જેમ કે, સામાયિકથી મધ્યસ્થપણું ઉત્પન્ન થાય છે તેથી તેને સમતા કહેવાય છે, પ્રામાયિક એટલે આત્મામાં રત્નત્રયનો
- इत्यत एवाह-'भावसामाई' भावसामादिनि प्रतिपत्तव्यानीति प्र० ।★ 'मर्थाभेदतो' इत्यशुद्धः पाठो मुद्रिते ।
25