________________
આહારકસંબંધી સંઘાતાદિનું કાલમાન (ભા. ૧૭૦-૭૧)
૨૭૩
आहारे संघाओ परिसाडो अ समयं समं होइ ।
उभयं जहन्नमुक्कोसयं च अंतोमुहुत्तं तु ॥ १७० ॥ ( भा० )
વ્યારબા : ‘મહાર’ કૃત્યાહાર શરીરે સદ્ગાત:પ્રાથમિનો પ્રઃ પરિશાજીપર્યન્ત મોક્ષજી, कालतः 'समय' कालविशेषं 'समं' तुल्यं भवति, सङ्घातोऽपि समयं शाटोऽपि समयमित्यर्थः, 'उभयं' सङ्घातपरिशाटोभयं गृह्यते, तज्जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्त्तमेव भवतीति वर्तते, 5 अन्तर्मुहूर्त्तमात्रकालावस्थायित्वादस्येति गर्भार्थः, उत्कृष्टात्तु जघन्यो लघुतरो वेदितव्य इति गाथार्थः ॥ साम्प्रतमाहारकमेवाधिकृत्य सङ्घाताद्यन्तरमभिधातुकाम आह बंधणसाडुभयाणं जहन्नमंतोमुहुत्तमंतरणं ।
કહે છે
उक्कोसेण अवड्डुं पुग्गलपरिअट्टदेसूणं ॥ १७१ ॥ ( भा० )
व्याख्या : बन्धनं–सङ्घातः शाट :- शाट एव उभयं सङ्घातशाटौ अमीषां बन्धनशाटोभयानां 10 'जघन्यं' सर्वस्तोकम् 'अन्तर्मुहूर्त्तमन्तरणम्' अन्तर्मुहूर्त्तविरहकालः, सकृत्परित्यागानन्तरमन्तर्मुहूर्त्तेनैव तदारम्भादिति भावना, उत्कृष्टतः अर्द्धपुद्गलपरावर्ती देशोनोऽन्तरमिति, सम्यग्दृष्टिकालस्योत्कृष्टस्याप्येतावत्परिमाणत्वादिति गाथार्थः । उक्ताऽऽहारकशरीरमधिकृत्य सङ्घातादिवक्तव्यता ॥
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : આહારકશરીરનો પ્રથમ વખતનો ગ્રહરૂપ સંઘાત અને અંતે ત્યાગરૂપ પરિશાટ 15 બંનેનો કાળને આશ્રયી જધન્યથી એક સમય તુલ્ય જાણવો, અર્થાત્ સંઘાત પણ એક સમયનો અને પરિશાટ પણ એક સમયનો જાણવો. ‘ઉભય' શબ્દથી સંઘાત-પરિશાટરૂપ ઉભય ગ્રહણ કરવું. તેનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ કાળ થાય છે, કારણ કે તે શરીર વધારેમાં વધારે અંતર્મુહૂર્તકાળ જ રહેનારું હોય છે. પણ એટલું ખરું કે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત કાળ નાનો જાણવો. ૧૭૦॥
અવતરણિકા : હવે આહારકને આશ્રયીને સંઘાતાદિનું અંતર કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી
20
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : બંધન એટલે સંઘાત, શાટ એટલે શાટ જ અને ઉભય એટલે સંઘાત-પરિશાટ. આ ત્રણેનો જઘન્યથી અંતર્મુહૂ અંતરકાળ જાણવો, કારણ કે એકવાર આહારકશરીરનો ત્યાગ 25 કર્યા પછી અંતર્મુહૂર્ત પછી જ પુનઃ તે શરીરનો પ્રારંભ થઈ શકે છે. એ પ્રમાણે ભાવાર્થ જાણવો. ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ અંતર જાણવું, કારણ કે સમ્યગ્દષ્ટિનો પણ ઉત્કૃષ્ટથી કાળ આટલો જ છે. (આશય એ છે કે આહારકશરીરની રચના નિયમથી સમ્યગ્દષ્ટિ ચારિત્રધર મુનિ જ કરે છે અને સમ્યક્ત્વ પામ્યા પછી આટલા કાળમાં મોક્ષ થઈ જતો હોવાથી આહા૨ક શરીરનો અંતરકાળ આટલો જ થાય.) આહારકશરીરને આશ્રયીને સંઘાતાદિની વક્તવ્યતા કહી. ।।૧૭૧|| 30