SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ 15 મંગલ કરીને સૂત્રનો આરંભ (નિ. ૧૦૧૩) કર ૨૪૯ चोरभत्तदायोंत्ति, रण्णो निवेइयं, भणइ-एयपि सूले भिंदह, आघायणं निज्जइ, जक्खो ओहिं पउंजइ, पेच्छइ सावयं, अप्पणो य सरीरयं, पव्वयं उप्पाडेऊण णयरस्स उवरिं ठाऊण भणइ-सावयं भट्टारयं न याणेह ?, खामेह, मा भे सव्वे चूरेहामि, देवणिम्मियस्स पुव्वेण से आययणं कयं, एवं फलं लब्भइ नमोक्कारेणेति गाथार्थः ॥१०१२॥ उक्ता नमस्कारनियुक्तिः, साम्प्रतं सूत्रोपन्यासार्थं प्रत्यासत्तियोगाद् वस्तुतः सूत्रस्पर्शनियुक्ति- 5 गतामेव गाथामाह नंदिअणुओगदारं विहिवदुवग्याइयं च नाऊणं । I પંક્તિમામ રોફ સુન્નસ ૨૦૧૩ છે એમ જાણી રાજપુરુષોએ શ્રાવકને પકડ્યો. રાજાને વાત કરી. રાજાએ “આને પણ ભૂલીએ ચઢાવો’ એવો આદેશ આપ્યો. શ્રાવક મારવાના સ્થાને લઈ જવાયો. યક્ષ અવધિનો ઉપયોગ મૂકે 10 છે. તેમાં તે શ્રાવક અને પોતાના શરીરને જુએ છે. પર્વતને ઉપાડીને નગર ઉપર સ્થાપિત કરીને તે બોલે છે– “હે દુષ્ટો ! તમે શું આ પૂજ્ય એવા શ્રાવકને ઓળખતા નથી ? એની પાસે ક્ષમા માંગો નહિ તો સર્વને ચૂરી નાંખીશ.” (શ્રાવકને મુક્ત કર્યો.) નગરના લોકોએ દેવનિર્મિત ચૈત્યની પૂર્વદિશામાં યક્ષનું આયતન (મંદિર) બનાવ્યું. આ પ્રમાણે નવકારથી પરલોકમાં ફળ પ્રાપ્ત થાય છે. ૧૦૧૨ * ક “ નમસ્કારનિયુક્તિ પૂર્ણ થઈ ? (હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો આરંભ કરાય છે અને તે સૂત્રાધીન હોવાથી પ્રથમ) સૂત્રને જણાવવા માટે સૂત્રસ્પર્શિકનિયુક્તિસંબંધી ગાથાને જ કહે છે. (શંકાઃ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં સૂત્રના અવયવોનું પ્રતિપાદન કરવાનું હોય છે. હવે પછી તમે નંદી, અનુયોગદ્વાર.... વિગેરે જે ગાથા બતાવવાના છો, તેમાં સૂત્રના કોઈ અવયવોનું 20 પ્રતિપાદન છે નહીં, તો તે ગાથા સૂત્રસ્પર્શિકનિયુક્તિસંબંધી છે એવું કેવી રીતે કહેવાય ?) • સમાધાન: (ગાથા ૧૦૧૩ દ્વારા સંબંધ બતાવ્યા પછી તરત જ સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહેવાના છે. તેથી આ ગાથાવડે જો કે, એક પણ સૂત્રાવયવનું પ્રતિપાદન ન કરાયું હોવાથી આ ગાથા સૂત્રસ્પર્શિકનિર્યુક્તિસંબંધી ન કહેવાય, છતાં) પ્રત્યાત્તિ (નજીકપણા)નો યોગ હોવાથી એટલે કે નજીકમાં જ સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહેવાની હોવાથી આ ગાથા પણ વસ્તુતઃ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ 25 સંબંધી જ કહેવાય છે. હવે તે ગાથાને કહે છે) ૬ ' ગાથાર્થ : નંદી, અનુયોગદ્વાર અને યથાવત્ ઉપોદઘાતને જાણીને તથા પંચમંગલને કરીને સૂત્રનો આરંભ થાય છે. ७३. श्चौरभक्तदायक इति, राज्ञे निवेदितं, भणति-एनमपि शूले भिन्त, आघातं नीयते, यक्षोऽवधि प्रयुक्ते, पश्यति श्रावकमात्मनश्च शरीरकं, पर्वतमुत्पाट्य नगरस्योपरि स्थित्वा भणति-श्रावकं भट्टारकं न 30 जानीथ ?, क्षामयत, मा भवतः सर्वाश्चचुरं, देवनिर्मितेन (तात् चैत्यात्) पूर्वस्यां तस्यायतनं कृतं । एवं फलं लभ्यते नमस्कारेणेति । * नयरस्स. + मंगल आरं० मुद्रिते.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy