SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પરલોકમાં નમસ્કારનું ફળ (નિ. ૧૦૧૨) ૨૪૭ तेणें अभिरई भोगां य लद्धा, जीवयाओ य किं अन्नं आरोग्गं ?, रायावि तुट्टो ॥ परलोए नमोक्कारफलं-वसंतपुरे णयरे जियसत्तू राया, तस्स गणिया साविया, सा चंडपिंगलेण चोरेण समं वसइ। अन्नया कयाइ तेण रण्णो घरं हयं, हारो णीणिओ, भीएहि संगोविज्जइ । अन्नया उज्जाणियागमणं, सव्वाओ विभूसियाओ गणियाओ वच्चंति, तीए सव्वाओ अइसयामित्ति सो हारो आविद्धो, जीसे देवीए सो हारो तीसे दासीए सो नाओ, कहियं रणो, सा केण समं वसइ ?, 5 कहिए चंडपिंगलो गहिओ, सूले भिन्नो, तीए चिंतियं-मम दोसेण मारिओत्ति सा से नमोक्कारं देइ, भणइ य-नीयाणं करेहि जहा-एयस्स रण्णो पुत्तो आयामित्ति, कयं, अग्गमहिसीए उदरे उववण्णो, दारओ जाओ, सा साविया कीलावणधावीया जाया । अन्नया चिंतेइ-कालो समो गब्भस्स य मरणस्स આનંદ અને ભોગો પ્રાપ્ત કર્યા. (આ રીતે નમસ્કારના પ્રભાવે શ્રાવક વનમાં પ્રવેશવા છતાં મૃત્યુથી ५यी गयो, वन प्रात थयु.) भने वनथी वधु जी अयुं भारोग्य डोय ? (अर्थात् वन 16 મળ્યું એ જ મોટું આરોગ્ય છે.) રાજા પણ પ્રસન્ન થયો. * पिंगलनु दृष्टान्त* પરલોકમાં નમસ્કારનું ફળ - વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેની ગણિકા શ્રાવિકા હતી. તે અંડપિંગલનામના ચોર સાથે રહે છે. એકવાર તે ચોરે રાજાના ઘરમાં ખાતર પાડ્યું. હાર ચોર્યો. ડરેલા એવા ગણિકા અને ચોર તે હારને છુપાવી દે છે. એકવાર મહોત્સવમાં ઉજાણી 1 માટે જવાનું થયું. શણગાર સજીને બધી ગણિકાઓ તે મહોત્સવમાં જાય છે. બધી ગણિકાઓમાં મારો વટ પડે એમ વિચારી તે ગણિકાએ પેલો હાર પહેર્યો. જે દેવીનો તે હાર હતો તેની દાસીએ તે હાર ઓળખી લીધો. રાજાને વાત કરી. રાજાએ પૂછ્યું – “તે કોની સાથે રહે છે ?' દાસીએ વાત કરતાં ચંડપિંગલને પકડ્યો અને શૂલીએ ચઢાવ્યો. ગણિકાએ વિચાર્યું કે – “મારા કારણે लिया। मानु मृत्यु थशे.' अम वियारी ती योरने नव।२ माथ्यो भने युं - 'तुं नियाj 20 કર કે આ રાજાનો પુત્ર થાઉં.” તેણે નિયાણું કર્યું. પટરાણીની કુક્ષીએ તે અવતર્યો. પુત્રરૂપે જન્મ થયો. તે ગણિકારૂપ શ્રાવિકા બાળકને રમનારી ધાત્રી બની. - એકવાર તેણી વિચારે છે કે – “ગર્ભનો અને મરણનો કાળ એકસરખો હતો. તેથી કદાચ ७१. तेनाभिरतिभॊगाश्च लब्धाः, जीवितवांश्च, किमन्यद् आरोग्यं ?, राजापि तुष्टः ॥ परलोके नमस्कारफलं-वसन्तपुरे नगरे जितशत्रू राजा, तस्य गणिका श्राविका, सा चण्डपिङ्गलेन चौरेण समं 25 वसति । अन्यदा कदाचित् तेन राज्ञो गृहं हतं, हार आनीतः, भीताभ्यां संगोप्यते । अन्यदोज्जानिकागमनं, सर्वा विभूषिता गणिका व्रजन्ति, तया सर्वाभ्योऽतिशायिनी स्यामिति (सर्वा अतिशये इति) स हार आविद्धः, यस्या देव्याः स हारस्तस्या दास्या स ज्ञातः, कथितं राज्ञे, सा केन समं वसति ?, कथिते चण्डपिङ्गलो गृहीतः, शूले भिन्नः, तया चिन्तितं-मम दोषेण मारित इति सा तस्मै नमस्कारं ददाति, भणति च-निदानं कुरु यथा-एतस्य राज्ञः पुत्र उत्पद्य इति, कृतं, अग्रमहिष्या उदरे उत्पन्नः, दारको जातः, सा 30 श्राविका क्रीडनधात्री जाता । अन्यदा चिन्तयति-कालः समो गर्भस्य च मरणस्य
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy