________________
૨૧૨ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
ईसीपब्भाराए सीआए जोअणंमि लोगंतो ।
बारसहिं जोअणेहिं सिद्धी सव्वट्ठसिद्धाओ ॥९६०॥ व्याख्या : ईषत्प्राग्भारा-सिद्धिभूमिस्तस्याः 'सीताया' इति द्वितीयं भूमेर्नामधेयं योजने लोकान्त ऊर्ध्वमिति गम्यते, अधस्तिर्यक् चैतावति क्षेत्रे तदसम्भवात्, तथा चाऽऽह-द्वादशभिर्योजनैः 5 સિદ્ધિઃ કર્ધ્વ ગતિ, વૃતઃ ? –સર્વાર્થસિદ્ધવિમાનવરાત, રચે તુ સિદ્ધિ નોન્નક્ષેત્રહ્નક્ષUામેવ व्याचक्षते, तत्त्वं तु केवलिनो विदन्तीति गाथार्थः ॥९६०॥ साम्प्रतमस्या एव स्वरूपव्यावर्णनायाह
निम्मलदगरयवण्णा तुसारगोखीरहारसरिवन्ना ।
उत्ताणयछत्तयसंठिआ य भणिया जिणवरेहिं ॥९६१॥ વ્યારા : નિર્મનારનોવUif, તત્ર સરકા-ઉત્ન ઋળિal:, તુષાર ક્ષીરાતુલ્યવUT, तुषार:-हिमं, गोक्षीरादयः प्रकटार्थाः। संस्थानमुपदर्शयन्नाह-उत्तानच्छत्रसंस्थिता च भणिता जिनवरिति, उत्तानच्छत्रवत् संस्थितेति गाथार्थः ॥९६१॥
अधुना परिधिप्रतिपादनेनास्या एवोपायतः प्रमाणमभिधित्सुराह
ગાથાર્થ ઈષ~ામ્ભાર અને સીતા એ પ્રમાણે બે નામો છે જેના એવી સિદ્ધિભૂમિથી ઉપર 15 એક યોજન પછી લોકાત્ત આવે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર જતાં સિદ્ધિભૂમિ આવે છે.
ટીકાર્થઃ ઈશ્વત્થામ્ભાર અને સીતા એ પ્રમાણે બે નામોવાળી સિદ્ધિભૂમિથી ઉપર એક યોજના જતાં લોકાન્ત આવે છે. મૂળગાથાર્થમાં “ઉપર એક યોજન જતાં એ પ્રમાણે ઊર્ધ્વદિશાનો ઉલ્લેખ
કરેલ નથી, છતાં તે જણાઈ જાય છે કારણ કે અધોદિશામાં કે તિર્યદિશામાં એક યોજન જતાં 20 લોકાન્ત આવતો નથી. તથા બાર યોજન ઉપર જતાં સિદ્ધિભૂમિ આવે છે. ક્યાંથી બાર યોજન
ઉપર જતાં? સર્વાર્થસિદ્ધ નામના વિમાનથી બાર યોજન ઉપર જતાં સિદ્ધિભૂમિ આવે છે. કેટલાક આચાર્યો લોકાન્તને જ સિદ્ધિ કહે છે. (તેથી તેમના મતે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર જતાં લોકાન્ત આવશે.) અહીં તત્ત્વ કેવલીઓ જાણે છે. al૯૬oli
અવતરણિકા : હવે આ સિદ્ધિભૂમિના જ સ્વરૂપનું વર્ણન કરવા માટે કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : દગરજ એટલે સૂક્ષ્મ પાણીના ટીપાં, નિર્મલ એવા સૂક્ષ્મ પાણીના ટીપાં જેવા વર્ણવાળી, બરફ, ગાયનું દૂધ અને સફેદ મોતીની માળા જેવા વર્ણવાળી આ પૃથ્વી છે. હવે તે પૃથ્વીનો આકાર બતાવતા કહે છે – જિનેશ્વરોએ આ પૃથ્વી ઊર્ધ્વમુખી એવા છત્રના આકારવાળી
કહી છે. a૯૬૧ 30 અવતરણિકા : હવે પરિધિના પ્રતિપાદનરૂપ ઉપાયવડે આ પૃથ્વીના જ પ્રમાણને કહેવાની
ઇચ્છાવાળા નિયુક્તિકારશ્રી કહે છે કે