SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कूले आयावेमाणस्स सा णई अण्णओ पवूढा, तेण कूलवारओ नामं जायं, तत्थ अच्छंतो आगमिओ, गणियाओ सद्दावियाओ, एगा भणइ-अहं आणेमि, कवडसाविया जाया, सत्थेण गया, वंदइ उद्दाणे होइयम्मि चेइयाई वंदामि तुब्भे य सुया, आगयामि, पारणगे मोदगा संजोइया दिन्ना, अइसारो जाओ, पओगेण ठविओ, उव्वत्तणाईहिं संभिन्नं चित्तं, आणिओ, भणिओ-रण्णो 5 वयणं करेहि, कहं ?, जहा वेसाली घेप्पइ, थूभो नीणाविओ गहिया । गणियाकूलवालगाणं दोण्हवि पारिणामिगी । इंदपाउयाओ चाणक्केण पुव्वभणियाओ, एसा पारिणामिया ॥ સાધુ ઊભા રહેલા હોવાથી વનદેવતાએ નદીનો માર્ગ બદલી નાંખ્યો.) તેથી લોકોએ તેનું કૂલવાલક નામ પાડ્યું. ત્યાં રહેલો કોણિકે જાણ્યો. (અર્થાત્ આ સાધુ ત્યાં છે એવું કોણિકે જાણ્યું.) કોણિકે ગણિકાઓને બોલાવી. તેમાં એક ગણિકાએ કહ્યું – “હું સાધુને લાવીશ.” તેણીએ કપટથી શ્રાવિકાનું 10 રૂપ લીધું. સાથે સાથે ત્યાં ગઈ. વંદન કર્યા, અને કહ્યું – “ વિધવા થયેલી હું ચૈત્યોને વંદન કરવા નીકળી છું. તમારા સમાચાર સાંભળ્યા, તેયી વંદન કરવા આવી છું.” (પારણા વિગેરેની વિનંતી કરી.). પારણે મોદકો બનાવીને વહોરાવ્યા. ઝાડા થયા. ઔષધિઓના પ્રયોગ વડે ઝાડા અટકાવ્યા. (ઝાડાને કારણે શરીર અતિ નિર્બળ થવાને કારણે પડખું ફેરવા માટે પણ સાધુ સમર્થ રહ્યો નહિ. 15 તેથી ગણિકાએ પોતાના મધુર વચનોવડે વૈયાવચ્ચ કરવાની માંગણી કરતા સાધુએ રજા આપી તેમાં) પડખુ ફેરવવું વિગેરે વૈયાવચ્ચ કરતાં કરતાં ગણિકાએ સાધુનું ચિત્ત આવર્જિત કર્યું. ગણિકા સાધુને રાજા પાસે લાવી અને કહ્યું – “રાજાની આજ્ઞાનુસાર કર.” શું કરવાનું છે? એમ સાધુવડે પૂછતાં કહ્યું કે – “જે રીતે વિશાલાનગરી જીતાય (તે રીતે કરવું.)” સાધુએ નગરીમાંથી સૂપ બહાર કઢાવ્યો નગરી જીતી લીધી. કપટવડે ગણિકાની સાધુને રાજા પાસે લાવવાની બુદ્ધિ અને 20 કૂલવાલકની નગરને જીતાવી આપવા અંગેની બુદ્ધિ પારિણામિકી જાણવી. ૨૨. ઇન્દ્ર : પૂર્વે ચાણક્યના દૃષ્ટાન્તમાં કહ્યું કે – નંદરાજાને જીતતા પહેલાં આજુબાજુના નગરોને ચાણક્ય પર્વતિક રાજાના સહાયથી જીતે છે તેમાં એક નગર છતાતું નથી એટલે ચાણક્ય પરિવ્રાજક વેષ ધારણ કરીને નગરની અંદર જઈ ઇન્દ્રકુમારિકાઓ નગર બહાર કઢાવે છે. આ ઈન્દ્રકુમારિકાઓ જ અહીં અન્ય નામે એટલે કે “ઈન્દ્રપાદુકાઓ” નામે કહી છે. ચાણક્યની 25 ઇન્દ્રપાદુકાઓને નગર બહાર કઢાવવાની બુદ્ધિ પારિણામિકી જાણવી. ll૯૫૧ી. ५५. कूले आतपयति, पन्थाभ्यासे यः सार्थ आयाति तत आहारो भवति, नद्याः कूले आतापयतः सा नद्यन्यतो व्यूढा तेन कूलवारको नाम जातं, तत्र तिष्ठन् आगमितः, गणिकाः शब्दिताः, एका भणतिअहमानयामि, कपटश्राविका जाता, सार्थेन गता, वन्दते, विधवायां जातायां चैत्यानि वन्दे यूयं च श्रुताः, आगताऽस्मि, पारणके मोदकाः सांयोगिका दत्ताः, अतिसारो जातः, प्रयोगेण स्थापितः (नीरोगीकृतः), 30 7નામ: મન્ન ચિત્ત, માનીત:, માત–રાણો વસં ૩૪ વર્થ ?–ચથા વૈશાત્રી ગૃહૃાો, તૂપો निष्काशितः (पातितः), गृहीता । गणिकाकूलवालकयोर्द्वयोरपि पारिणामिकी ॥इन्द्रपादुकाः (इन्द्रकुमार्यः) चाणक्येन पूर्वभणिताः, एषा पारिणामिकी ॥ + उदाणे
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy