SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪-૪૫) ૧૬૧ निव्वोदए - वाणियगभज्जा चिरपउत्थे पइम्मि दासीए सब्भावं कहेइ-पाहुणयं आणेहित्ति भणिया, ती पाहुणओ आणीओ, आवस्सयं च से कारियं, रत्तिं पवेसिओ, तिसाइओ निव्वोदयं दिनं, મો, વેનિયાળુ ાિગો, પાવિયા પુષ્કિયા, ા ારિય ?, વાસીદ્, સા પયા, હિયં, वाणिगिणी पुच्छिया, साहइ सब्भावं, पलोइयं, तयाविसो घोणसोत्ति दिट्ठो य, णयरमयहराणं वेगी ॥ गोणे घोडगपडणं च रुक्खाओ एक्वं, एगो अकयपुण्णो जं जं करेइ तं तं से विवज्जड़, 5 मित्तस्स जाइतएहिं बइल्लेहिं हलं वाहेइ, वियाले आणिया, वाडे छूढा, सो य जेमेइ मित्तो, सौ ૧૩. નેવા (છાપરાના આગળના ભાગ)ના પાણીનું દૃષ્ટાન્ત : એક વેપારીની પત્નીએ ઘણા લાંબા કાળથી પોતાનો પતિ બહારગામ ગયેલ હોવાથી (કામ વિકારોને સહન ન કરી શકતા) પોતાની દાસીને સત્ય હકીકત જણાવતા કહ્યું કે - ‘કો’ક મહેમાનને લઈ આવ.’ દાસી એક મહેમાનને લઈ આવી. ત્યાર પછી તે મહેમાનના નખ સમારવા, શણગાર વિગેરે જે કંઈ આવશ્યક કર્તવ્ય 10 હતા તે બધાં દાસીએ કર્યા અને રાત્રિએ ઘરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં તેને પાણીની તરસ લાગતા વેપારીની પત્નીએ (આજુબાજુ નજીકમાં પાણી ન મળ્યું કે અન્ય કોઈ કારણે) નેવાનું પાણી પીવડાવ્યું. પાણી પીતા જ તે મૃત્યુ પામ્યો. (કારણ કે તે પાણી ત્વગ્વિષસર્પના શરીરને સ્પર્શેલું હોવાથી ઝેરી બની ગયું હતું.) વેપારીની પત્નીએ તેને રાત્રિએ જ નગરની બહાર રહેલ મંદિરમાં મૂકાવી દીધો. બીજા દિવસે તે મૃતકના તાજા નખ કાપેલા જોઈને મંત્રીએ નગરના સર્વ હજામોને 15 પૂછ્યું કે —‘કોના કહેવાથી તમે આનાનખ સમાર્યા હતા.’ તેમાંના એકે કહ્યું – ‘દાસીના કહેવાથી.’ મંત્રીએ દાસીને પકડીને માર મરાવ્યો. તેથી દાસીએ સત્ય હકીકત જણાવી દીધી. વેપારીની પત્નીને પૂછ્યું તેથી તેણીએ પણ સાચી વાત કરી. (કે મેં તો માત્ર નેવાનું પાણી જ તેને પીવડાવ્યું હતું.) મંત્રીએ નેવાની આજુબાજુ તપાસ કરી તો ત્યાં ત્વગ્નિષ સાપ દેખાયો. અહીં મંત્રીની વૈયિકીબુદ્ધિ જાણવી. 20 ૧૪. બળદોનું દૃષ્ટાન્ત : અહીં બળદો અને ઘોડા ઉપરથી તથા વૃક્ષ ઉપરથી પતનનું એક જ દષ્ટાન્ત જાણવું. તે આ પ્રમાણે-એક અકૃતપુણ્ય (અર્થાત્ પૂર્વે પુણ્ય બંધાય એવા કાર્યો જેણે કર્યા નથી તેવી વ્યક્તિ) જે જે વ્યવસાય કરે છે તે તે વ્યવસાય તેનો નાશ પામે છે. તેથી મિત્ર પાસેથી યાચેલા બળદોવડે દિવસે તે હળ ચલાવે છે અને રાત્રે પાછા સોંપી દે છે. એકવાર સાંજના સમયે તે બળદોને મૂકવા આવ્યો, વાડામાં મૂક્યા. તે સમયે મિત્ર જમતો હોય છે તેથી અકૃતપુણ્ય 25 २३. नीव्रोदके - वणिग्भार्या चिरप्रोषिते पत्यौ दास्यै सद्भावं कथयति - प्राघूर्णकमानयेति भणिता, तया प्राघूर्णक आनीतः, भद्रं च तस्य कारितं, रात्रौ प्रवेशितः, तृषितो नीव्रोदकं दत्तं मृतः, દેવળિવાવામુાિત:, નાપિતા: પૃષ્ટાઃ, જે ન વધારિત ?, વાસ્યા, સા પ્રહતા, થિત, વળિ ખાવા પૃષ્ટા, कथयति सद्भावं, प्रलोकितं, त्वग्विषः सर्प इति दृष्टश्च, नगरमहत्तराणां वैनयिकी । गौ: घोटकपतनं वृक्षात् चैकमेव, एकोऽकृतपुण्यो यद्यत्करोति तत्तत्तस्य विपद्यते, मित्रस्य याचिताभ्यां बलीवर्दाभ्यां हलं वाहयति, 30 विकाले आनीतौ वाटके त्यक्तौ स जेमति मित्रं, सो * मित्तो सो लज्जाए णवि दिठ्ठो प्र. ।★ सोइ इति मुद्रितप्रतौ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy