________________
વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪-૪૫) पौडलिपुत्ते दो गणियाओ - कोसा उवकोसा य, कोसाए समं थूलभद्दसामी अच्छओ पत्र्वइओं, जं वरिसारत्तो तत्थेव कओ तओ साविया जाया, पच्चक्खाइ अबंभस्स अण्णत्थ रायणिओगेण, रहिएण आराहिओ, सा दिण्णा थूलभद्दसामिणो अभिक्खणं २ गुणग्गहणं करे, न तहा तं उवयरइ, सो तीए अप्पणो विन्नाणं दरिसेउकामो असोगवणियाए णेइ, भूमीगएण अंबपिंडी तोडिया, कंडपोंखे अण्णोण्णं लायंतेण हत्थब्भासं आणेत्ता अद्धचंदेण छिन्ना गहिया य, तहावि 5 ण तूसइ, भाइ- किं सिक्खियस्स दुक्करं ?, सा भाइ पिच्छ ममंति सिद्धत्थयरासिंमि णच्चिया सूईण अग्गयंमि य कणियारकुसुमपोइयासु य, सो आउट्टो, सा भणइ - 'न दुक्करं छोडिय अंबपिंडी, હતી કોશા અને ઉપકોશા. કોશા સાથે સ્થૂલભદ્રસ્વામી રહેતા હતા. તેમણે પ્રવ્રજ્યા લીધી. ત્યારપછી તેમણે કોશાગણિકાને ત્યાં ચોમાસુ કર્યું. તેમાં તે શ્રવિકા થઈ. રાજાની આજ્ઞા વિના અબ્રહ્મના તેણીએ પચ્ચક્ખાણ કર્યા. (અર્થાત્ રાજા જે પુરુષને મોકલે તે સિવાયના પુરુષો સાથે 10 અબ્રહ્મ સેવનનો તેણીએ ત્યાગ કર્યો.) એક રથિકે રાજાને ખુશ કર્યો. રાજાએ કોશાગણિકા રથિકને આપી. રથિક સામે કોશા વારંવાર સ્થૂલભદ્રસ્વામીના ગુણો ગાય છે. પરંતુ રથિકની ભક્તિ કરતી નથી.
૧૫૯
રથિક કોશાને પોતાની કળા દેખાડવાની ઇચ્છાથી અશોકવાટિકામાં લઈ જાય છે. ત્યાં તે રથિકે નીચે ભૂમિ ઉપર ઊભા ઊભા જ વૃક્ષ ઉપર રહેલ આંબાના સમૂહને તોડ્યો, અને તેને 15 એક બાણ પાછળ અન્ય બાણ લગડાવા દ્વારા તે બાણોની પરંપરાને પોતાની પાસે લાવીને અર્ધ ચંદ્રાકારના બાણવડે તે સમૂહને તોડીને પોતાની પાસે લાવ્યો. આ જોઈને પણ કોશા ખુશ ન થઈ. તેણીએ કહ્યું – ‘શિક્ષા પામેલ વ્યક્તિ માટે શું દુષ્કર છે ?’ (અર્થાત્ જેને વારંવાર અભ્યાસ કર્યો હોય તેને કોઈ વસ્તુ દુષ્કર નથી.) તેણીએ કહ્યું - ‘મને જો.’ એમ કહી કોશાએ સરસવના ઢગલા ઉપર સોય રાખી, તેની ઉપર કર્ણિકા૨પુષ્પોને પરોવી, તેની ઉપર નૃત્ય કર્યું. આ જોઈ રથિક 20 આવર્જિત 'થયો.
ત્યારે કોશાએ કહ્યું – “આંબાના સમૂહને તોડવું એ પણ દુષ્કર નથી કે અભ્યાસિત વ્યક્તિનું નૃત્ય પણ દુષ્કર નથી, પરંતુ દુષ્કર છે અને તે મહાપ્રભાવશાળી છે, જે તે મુનિ પ્રમદાવનમાં
२१. पाटलीपुत्रे द्वे गणिके कोशोपकोशा च, कोशया समं स्थूलभद्रस्वामी स्थित आसीत् प्रव्रजितः, यद् वर्षारात्रस्तत्रैव कृतः ततः श्राविका जाता, प्रत्याख्याति अब्रह्मणः अन्यत्र राजनियोगात्, 25 रथिकेन राजाऽऽराद्धः, सा दत्ता, स्थूलभद्रस्वामिनोऽभीक्ष्णमभीक्ष्णं गुणग्रहणं करोति, न तथा तमुपचरति, स तस्यै आत्मनो विज्ञानं दर्शयितुकामोऽशोकवनिकायां नयति, भूमिगतेनाम्रपिण्डी त्रोटिता, शरपुङ्खान् अन्योऽन्यं लाता हस्ताभ्यांसमानीयार्धचन्द्रेण छिन्ना गृहीता च, तथापि न तुष्यति, भंगति-किं शिक्षितस्य दुष्करं ?, सा भणति पश्य ममेति सिद्धार्थकराशौ नर्त्तिता सूचीनामग्रे च कर्णिकारकुसुमप्रोतानां च, स आवर्जितः, सा भणति-न दुष्करमाम्रपिण्डित्रोटनं,
30