SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) चालणीनिमिउत्तिमंगो, अण्णे भांति - सगडलट्टणीपएसबद्धओ छाइयपडगेणं संझासमयंमि अमावासाए सन्धीए आगओ नरिंदपासं, रण्णा पूइओ, आसन्नो य सो ठिओ, पढमजामविबुद्धेण य રબ્બા સદ્દાવિયો, મળિો ય-મુત્તો ? નાસિ ?, મારૂ-સામિ ! નામિ, દ્મિ ચિત્તેસિ ?, માફअसोत्थपत्ताणं किं दंडो महल्लो उयाहु से सिहत्ति ? रण्णा चिंतियं साहु, एवं पच्छा पुच्छिओ भाइ5 दोवि समाणि, एवं बीयजामे छगलियाओ लेंडियाओ वाएण, ततिए खाडहिल्लाए जत्तिया पंडरारेहा त्तिया काला जत्तियं पुच्छं तद्दहमित्तं सरीरं, चउत्थे जामे सद्दाविओ वायं न देइ, तेण कंबियाए છિો, દુિઓ, રાવા મળ—પ્નતિ સુસિ ?, મળફ—નામિ, િસિ ?, વિતેમિ, અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે —“ગાડાની કેડીરૂપ પ્રદેશથી બંધાયેલો (અર્થાત્ ગાડાની કેડી ઉપર ચાલીને) માથે વસ્ત્રને ઢાંકીને,” (આ પ્રમાણે કેટલાક આચાર્યોના અભિપ્રાયને 10 જણાવી ટીકાકાર આગળ જણાવે છે.) સંધ્યા સમયે (આના દ્વારા રાતે કે દિવસે આવવું નહીં આદેશ પાળ્યો) અમાવાસ્યાની સંધિએ (અર્થાત્ અમાવાસ્યા અને એકમનું જે દિવસે જોડાણ થતું હોય તે દિવસે, આના દ્વારા શુક્લપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં આવવું નહીં એવો આદેશ પાળ્યો.) રોહક રાજાપાસે આવ્યો. રાજાએ તેનો સત્કાર કર્યો. તે રાત્રિએ રાજાએ રોહકને પોતની પાસે સૂવડાવ્યો. પ્રથમ પ્રહરમાં જાગેલા રાજાએ રોહકને બોલાવ્યો અને કહ્યું–‘સૂતો છે કે જાગે છે?' રોકે કહ્યું– 15 ‘હે સ્વામી જાગુ છું.’‘તું શું વિચારે છે ?’ એમ રાજાવડે પૂછાતા રોહકે કહ્યું—“પીપળાના પાંદડાની દાંડી મોટી કે તેની શિખા મોટી ?” રાજાએ વિચાર્યું–‘સારો વિચાર છે.' પછી રાજાવડે પૂછાતાં રોહકે જવાબ આપ્યો કે—‘બંને સમાન છે.’ આ પ્રમાણે બીજા પ્રહરમાં પણ (પૂર્વની જેમ રાજાએ રોહકને પૂછ્યું કે—‘શું વિચારે છે ?' ત્યારે) રોહકે કહ્યું કે—‘બકરીની લીંડીઓ ગોળ–ગોળ કેમ હોય છે ?' રાજાએ વિચાર્યું પણ જવાબ ન જડતા રોહકને પૂછ્યું, રોહકે કહ્યું–વાયુને કારણે 20 ગોળ હોય છે.' ત્રીજા પ્રહરમાં રોકે કહ્યું – ખીસકોલીના શરીર ઉ૫ર જેટલી સફેદ રેખા હોય તેટલી કાળી રેખાઓ પણ હોય, તથા તેની પૂછ જેટલી લાંબી તેટલું શરીર પણ લાંબુ હોય છે. ચોથા પ્રહરમાં રાજાએ પૂછ્યું કે—‘જાગે છે કે સૂતો છે ?' રોહક કોઈ જવાબ દેતો નથી. તેથી રાજાએ એક સોટી મારી. તે જાગ્યો. રાજાએ પૂછ્યું–જાગે છે કે સૂતો છે ?’ તેણે કહ્યું—‘જાગું છું.' ‘શું કરે છે ?’ 25 ९४. श्चालनीनिर्मितोत्तमाङ्गः, अन्ये भणन्ति शाकटलट्टनी (कट) प्रदेशबद्धः छादितः पटेन संध्यासमयेऽमावास्यायाः सन्ध्यायामागतो नरेन्द्रपार्श्वं राज्ञा पूजितः, आसन्नश्च स स्थितः, प्रथमयामविबुद्धेन 7 રાજ્ઞા શતિ:, મળત”—સુતો ? ગાર્ષિ ?, મળતિ—સ્વામિન્ ! નામિ, વિ ચિન્તયત્તિ ?, મળતિअश्वत्थपत्राणां किं दण्डो महान् उत तस्य शिखेति, राज्ञा चिन्तितं - साधु, एवं पश्चात्पृष्टो भणति - द्वे अपि समे, एवं द्वितीययामे छागलिका लिण्डिका वातेन, तृतीये खाडहिल्लाया यावत्यः पाण्डुरारेखाः तावत्यः સ્થિતો, 30 कृष्णा यावन्मात्रं पुच्छं तावन्मांत्रं शरीरं, चतुर्थे यामे शब्दितो वाचं न ददाति, तेन कम्बिकया हतः, રાના મળતિ—નાષિ સ્વિિષ ?, મળતિ—નામિ, ોિષિ ?, ચિન્તયામિ,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy