________________
૧૦૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
भावार्थः कथानकादवसेयः, तच्चेदम् - कोंकणगदेसे एगंमि दुग्गे सज्झस्स भंडं उरुंभेति विलयंति ય, ताणं च विसमे गुरुभारवाहित्ति काऊण रण्णा समाणत्तं, एएसिं मएवि पंथो दायव्वो न पुण एहिं कस्सइ । इओ एगो सिंधवओ पुराणो सो पडिभज्जंतो चिंतेइ - तहिं जामि जहिं कम्मे ण एस जीवो भज्जइ सुहं न विंदइ, सो तेसिं मिलिओ, सो गंतुकामो भाइ, कंदुस्क्कपडिबोहियल्लओ 5 सिद्धओ भणइ - सिद्धियं देहि ममं, जहा सिद्धयं सिद्धया गया सज्झयं, सो य तेसिं महत्तरओ सव्ववड्डुं भारं वहइ, तेण साहूणं मग्गो दिन्नो, ते रुठ्ठा राउले कहंति, ते भांति -अम्हं रायावि मग्गं देइ भारेण दुक्खाविज्जंताणं ता तुमं समणस्स रित्तस्स त्थिक्कस्स मग्गं देसि ?, रण्णा भणियं
કર્મસિદ્ધ સહ્યગિરિસિદ્ધક
કોંકણક દેશના એક વિકટ પ્રદેશમાં રહેનારા પુરુષો સહ્ય નામના પર્વત ઉપરથી ઘઉં, ગોળ, 10 ઘી, તેલાદિ કરિયાણાને નીચે ઉતારે અને ઉપર ચઢાવે છે. વિષમ સ્થાને તેઓ ગુરુભારને વહન કરનારા હોવાથી (અર્થાત્ જ્યાંથી કરિયાણું ઉપર ચઢાવતા હતા, તે સ્થાન ઘણું વિષમ હતું. ત્યાંથી આ પુરુષો ઘણી વજનવાળી વસ્તુને લઈ ચઢતા હોવાથી) રાજાએ આદેશ કર્યો કે— “આ લોકોને મારે પણ માર્ગ આપવો, (અર્થાત્ જ્યાંથી તેઓ આવ—જાવ કરે છે તે માર્ગમાં મારે પણ વચ્ચે આવવું નહીં.) તથા આ લોકોએ કોઈને માર્ગ આપવો નહીં.
,,
આ બાજુ એક સૈન્ધવ દેશનો પુરાણ (=જેણે દીક્ષા છોડી હોય તે) હતો. તે મનથી નિરાશ થયેલો વિચારે છે કે—“હું તેવા સ્થાને જાઉં, કે જ્યાં આ જીવ કર્મને વિશે (કાર્ય ક૨વામાં) થાકે નહીં અને સુખ અનુભવે નહીં.’ તે પુરાણ કરિયાણાને લઈ પર્વત ઉપર ચઢઉતર કરનારા પુરુષોને મળ્યો. તેણે પોતાની જવાની ઇચ્છા દર્શાવી. સવારે કૂકડાના અવાજથી જાગેલા સિદ્ધે કહ્યું–“મને (કાર્યમાં) સિદ્ધિ આપો, જે રીતે સિદ્ધો સિદ્ધિમાં ગયા, તે રીતે બધા સહ્ય પર્વત ઉપર ગયા. (અહીં 20 છેલ્લી બે લીટીઓનો માત્ર અક્ષરાર્થ કર્યો છે ભાવાર્થ સમજાતો નથી.),
15
બધામાં મોટો તે સૌથી વધુ ભારને વહન કરે છે. તેણે એકવાર સાધુઓને માર્ગ આપ્યો. તે જોઈને શેષ પુરુષો રોષે ભરાયા અને રાજકુળમાં જઈ ફરિયાદ કરે છે. તેઓ સિદ્ધકને કહે છે કે – ભારવડે પીડાતા અમને રાજા પણ માર્ગ આપે છે અને તું વિશ્રામ કરતા, ભાર વિનાના
६८. कोङ्कणकदेशे एकस्मिन् दुर्गे सह्याद्भाण्डमवतारयति आरोहयति च तेषां च विषमे गुरुभारवाहिन 25 इतिकृत्वा राज्ञा समाज्ञप्तं, एतेभ्यो मयाऽपि पन्था दातव्यो न पुनरेतैः कस्मैचित् । इतश्चैकः सैन्धवीयः पुराणः स प्रतिभग्नश्चिन्तयति - तत्र यामि यत्र कर्मणि नैष जीवो भज्यते सुखं न विन्दति, स तैर्मिलितः, स गन्तुकामो भणति, कुक्कटरुतप्रतिबोधितः सिद्धो भणति - सिद्धि देहिं मह्यं यथा सिद्धं सिद्धा गताः सह्यकं, स च तेषां महत्तरः सर्वबहुं भारं वहति, तेन साधुभ्यो मार्गो दत्तः, ते रुष्टा राजकुले कथयन्ति, ते भणन्ति - अस्माकं राजाऽपि मार्गं ददाति भारेण दुःख्यमानानां तत्त्वं श्रमणाय रिक्ताय विश्रान्ताय मार्ग 30 ત્તિ ?, રીજ્ઞા મળિતં– * મેડ઼ વિનત્તી કૃતિ મુદ્રિતે ।