SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ संयोग-वियोगर्नु दृष्टान्त (नि. ८४७) * 303 'इदियहं वडति, चिंता जाया-अत्थि धम्मफलंति, तो महं हिरण्णादि वड्डति, ता पुण्णं करेमित्तिकलिऊण भोयणं कारितं, दाणं च णेण दिण्णं, ततो पुत्तं रज्जे ठवेऊण सकततंबमयभिक्खाभायणकडुच्छुगोवगरणो दिसापोक्खियतावसाण मज्झे तावसो जातो, छठमातो परिसडियपंडुपत्ताणि आणिऊण आहारेति, एवं से चिट्ठमाणस्स कालेण विभंगणाणं समुप्पन्नं संखेज्जदीवसमुद्दविसयं, ततो णगरमागंतूण जधोवलद्धे भावे पण्णवेति । अण्णता साधवो दिट्ठा, 5 तेसिं किरियाकलावं विभंगाणुसारेण लोएमाणस्स विसुद्धपरिणामस्स अपुव्वकरणं जातं, ततो केवली संवुत्तोत्ति ६ । संयोगविओगओऽवि लब्भति, जधा दो मथुराओ-दाहिणा उत्तरा य, तत्थ उत्तराओ वाणियओ दक्खिणं गतो, तत्थ एगो वाणियओ तप्पडिमो, तेण से पाहुण्णं कतं, ताहे ते णिरंतरं मित्ता जाता, अम्हं थिरतरा पीती होंहितित्ति जति अम्ह पुत्तो धूता य जायति तो संयोगं करेस्सामो, 10 પુણ્યને કરું એમ વિચારીને તેને ભોજન કરાવ્યું અને દાન આપ્યું. ત્યાર પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને પોતે તૈયાર કરેલ તાંબાનું ભિક્ષા માટેનું ભાજન અને કડછી લઈને દિશા પ્રોક્ષિતનામના તાપસી પાસે જઈ તાપસ થયો. ત્યાં તે છઠ્ઠ-અઠ્ઠમ તપ કરે છે અને પારણે નીચે પડેલા પીળા પાંદડાઓને લાવીને ખાય છે. આ રીતે કેટલોક કાળ પસાર કરતા તેને સંખ્યાતા દ્વીપસમુદ્રવિષયક વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી નગરમાં આવીને તે જે રીતે જ્ઞાનમાં દેખાય તે રીતે પદાર્થોનું 15 નિરૂપણ કરે છે. એકવાર તેણે સાધુઓને જોયા. પોતાના વિભંગજ્ઞાનમાં તે સાધુઓની ક્રિયાઓને જોતા તેને વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થયા અને અપૂર્વકરણ (સમ્યકત્વ પૂર્વેનું) પ્રાપ્ત થયું. અનુક્રમે पक्षी थयो. ६ * संयोग-वियोगर्नु दृष्टान्त * - બે મથુરા હતી. એક દક્ષિણદિશામાં અને બીજી ઉત્તરદિશામાં-એક વેપારી ઉત્તરમથુરાથી 20 - દક્ષિણમથુરામાં ગયો. ત્યાં દક્ષિણમથુરામાં તેના જેવો એક વેપારી હતો. તેણે આની મહેમાનગીરી કરી. ત્યારપછી તે બંને વેપારીઓ નજીકના મિત્ર થયા. આપણી પ્રીતિ સ્થિરતર થાય તે માટે જયારે આપણને પુત્ર-પુત્રી થાય ત્યારે બંનેના વિવાહ કરવા (એમ વેપારીઓએ નક્કી કર્યું.) ત્યાર - ९८. प्रतिदिवसं वर्धते, चिन्ता जाता-अस्ति धर्मफलमिति, ततो मम हिरण्यादि वर्धते, तत् पुण्यं करोमीति कलयित्वा भोजनं कारितं, दानं चानेन दत्तं, ततः पुत्रं राज्ये स्थापयित्वा स्वकृतताम्र- 25 मयभिक्षाभाजनकडुच्छुकोपकरणो दिक्प्रोक्षिततापसानां मध्ये तापसो जातः, षष्टाष्टमात् परिशटितपाण्डुपत्राणि आनीय आहारयति, एवं तस्य तिष्ठतः कालेन विभङ्गज्ञानं समुत्पन्नं संख्येयद्वीपसमुद्रविषयं, ततो नगरमागत्य यथोपलब्धान् भावान् प्रज्ञापयति । अन्यदा साधवो दृष्टाः, तेषां क्रियाकलापं विभङ्गानुसारेण लोकमानस्य विशुद्धपरिणामस्यापूर्वकरणं जातं, ततः केवली संवृत्त इति । संयोगवियोगतोऽपि लभ्यते, यथा द्वे मथुरेदक्षिणोत्तरा च, तत्रोत्तरस्या वणिक् दक्षिणां गतः, तत्र एको वणिक् तत्प्रतिमः, तेन तस्य प्राघूयं 30 कृतं, तदा तौ निरन्तरं मित्रे जातौ, आवयोः स्थिरतरा प्रीतिर्भविष्यतीति यद्यावयोः पुत्रो दुहिता वा जायते तदा संयोगं करिष्याव:,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy