SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ठविया, सा अच्छिम्मि विधितव्वा, ततो इंददत्तो राया सन्नद्धो णिग्गतो सह पुत्तेहिं, सावि कण्णा सव्वालंकारभूसिया एगमि पासे अच्छति, सो रंगो ते य रायाणो ते य दंडभडभोइया जारिसो दोवतीए, तत्थ रण्णो जेट्ठो पुत्तो 'सिरिमालीणाम कुमारो, सो भणितो-पुत्त ! एस दारिया रज्जं च घेत्तव्वं, अतो विंध एतं पुत्तलियंति, ताधे सोऽकतकरणो तस्स समूहस्स मज्झे धणुं चेव गेण्हित्तुं ण तरति, कहाविऽणेण गहितं, तेण जतो वच्चतु ततो वच्चतुत्ति मुक्को सरो, सो चक्के अप्फिडिऊण भग्गो, एवं कस्सइ एक्कं अरगंतरं वोलीणो कस्सइ दोण्णि कस्सइ तिण्णि अण्णेसिं बाहिरेण चेव णीति, ताधे राया अधितिं पगतो-अहोऽहं एतेहिं धरिसितोत्ति, ततो अमच्चेण અવસરે રાધાવેધ જે સાથે તેને આ નિવૃતિ અને રાજ્ય મળે. રાધાવેધની વિધિ આ પ્રમાણે છે એક ખીલામાં આઠ ચક્રો ગોઠવવામાં આવે, તે આઠ ચક્રોમાં પણ પ્રથમ ચક્ર જો ડાબી બાજુ ફરતું 10 હોય તો તેના પછી ઉપર રહેલ બીજું ચક્ર જમણી બાજુ ફરતું હોય, ત્રીજું ડાબી બાજુ, આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોળ-ગોળ ફરતાં આઠ ચક્રો ઉપરા-ઉપરી ગોઠવવામાં આવે. તેની ઉપર એક પૂતળી ફરતી રાખે, તેની ડાબી આંખ જે વિંધે તે જીતે.) ત્યારપછી ઇન્દ્રદત્તરાજા તૈયાર થઈને પુત્રોની સાથે (સ્વયંવર મંડપમાં જવા) નીકળ્યો. તે કન્યા પણ સર્વ–અલંકારોથી વિભૂષિત થયેલી એક બાજુ ઊભી રહે છે. તે રંગમંડપ, તે રાજાઓ 15 અને તે દંડભટભોજિકો વગેરેનું સ્વરૂપવર્ણન જે રીતે દ્રૌપદીના ચરિત્રમાં કરેલ છે તે રીતે અહીં પણ જાણી લેવું. તે રાજાને શ્રીમાળીનામે મોટો દીકરો હતો. રાજાએ તેને કહ્યું–“હે પુત્ર ! આ રાજય અને દીકરી ગ્રહણ કરવા યોગ્ય છે તેથી તું આ પૂતળીને વિધ.” * ત્યારે (કશો જ) અભ્યાસ કરેલો ન હોવાથી તે શ્રીમાળી તે સમૂહની વચ્ચે ધનુષ્યને પણ ઊંચકવા સમર્થ થયો નહીં. છતાં ગમે તેમ કરી તેણે ધનુષ્ય ઊંચક્યું. “જ્યાં જવું હોય ત્યાં જાય 20 એમ વિચારી તેણે બાણ છોડ્યું. તે બાણ ચક્ર સાથે અથડાઈને તૂટી ગયું. આ પ્રમાણે કોઈનું બાણ એક ચક્રને ઓળંગ્યું. કોઈનું બાણ બે ચક્રને, કોઈનું બાણ ત્રણ ચક્રને ઓળંગ્યું. બીજાઓનું બાણ તો બહારથી જ પસાર થઈ જતું હતું. આ જોઈ રાજા અધૃતિને કરવા લાગ્યો-“અહો ! આ પુત્રોએ મારી આબરું લઈ લીધી.” ७०, स्थापिता, साऽक्ष्णि वेधितव्या, तत इन्द्रदत्तो राजा सन्नद्धो निर्गतः सह पुत्रैः, साऽपि कन्या 25 सर्वालङ्कारभूषितैकस्मिन् पार्वे तिष्ठति, स रङ्गः ते च राजानस्ते च दण्डभटभोजिका यादृशो द्रौपद्याः, तत्र राज्ञो ज्येष्ठः पुत्रः श्रीमाली नाम कुमारः, स भणितः-पुत्र ! एषा दारिका राज्यं च ग्रहीतव्यम्, अतो विध्यैनां शालभञ्जिको इति, तदा सोऽकृतकरणः तस्य समूहस्य मध्ये धनुरेव ग्रहीतुं न शक्नोति, कथमप्यनेन गृहीतं, तेन यतो व्रजतु ततो व्रजत्विति मुक्तः शरः, स चक्रे आस्फाल्य भग्नः, एवं कस्यचित् एकमरकान्तरं व्यतिक्रान्तः कस्यचित् द्वे कस्यचित्रीणि, अन्येषां बाह्य एव निर्गच्छति, तदा राजाऽधृति 30 પ્રાત:- હો રદર્તિર્ષિત તિ, તતોડમાન્ચેસ * પાસે પ્ર. !
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy