SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રનું દૃષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) કમલ ર૬૯ सुमिणए चंदो गिलितो, कप्पडियाण कथितं, ते भणंति-संपुण्णचंदमंडलसरिसं पोवलियं लभिहिसि, लद्धा घरच्छादणियाए, अण्णेणवि दिट्ठो, सो पहाइऊण पुष्फफलाणि गहाय . सुविणप्राढगस्स कथेति, तेण भणितं-राया भविस्ससि । इत्तो य सत्तमे दिवसे तत्थ राया मतो अपुत्तो, सो य णिव्विण्णो अच्छति, जाव आसो अधियासितो आगतो, तेण तं दट्टण हेसितं पदक्खिणीकतो य, ततो विलइओ पुढे, एवं सो राया जातो, ताहे सो कप्पडिओ तं सुणेति, 5 जधा-तेणऽवि दिट्ठो एरिसो सुविणओ, सोवि आदेसफलेण किर राया जातो, सोय चिंतेतिवच्चामि जत्थ गोरसो तं पिबेत्ता. सुवामि, जाव पुणो तं चेव सुमिणं पेच्छामि, अस्थि पुण सो पेच्छेज्जा अवि य सो ण माणुसातो ६ । 'चक्क'त्ति दारं, इंदपुर नगरं, इंददत्तो राया, तस्स इट्ठाणं वराणं देवीणं बावीसं पुत्ता, अण्णे भणंति-एक्काए चेव देवीए पुत्ता, राइणो કહ્યું– “તું સંપૂર્ણ ચંદ્રમંડળ જેવા પુડલાને પામીશ. ઘરોમાં ભિક્ષા માટે ફરતાં ફરતાં તેને પુડલો 10 પ્રાપ્ત થયો. બીજાએ પણ આ જ પ્રમાણે સ્વપ્ર જોયું. તેણે સ્નાન કરી પુષ્પફળોને લઈ સ્વપ્રપાઠકોને વાત કરી. સ્વપ્રપાઠકે કહ્યું–“તું રાજા થઈશ” ત્યાર પછી સાતમા દિવસે તે નગરમાં અપુત્રીય રાજા મૃત્યુ પામ્યો. પેલો થાકેલો એક સ્થાને બેઠો હતો ત્યાં અધિવાસિત ઘોડો આવ્યો. ઘોડાએ તેને જોઈ અવાજ કર્યો અને તેને પ્રદક્ષિણા આપી. ત્યાર પછી તેને પોતાની પીઠ ઉપર બેસાડ્યો. આ પ્રમાણે તે રાજા થયો. આ વાત તે 15 કાપેટિકે સાંભળી કે “પેલા એ પણ પોતાના જેવું જ સ્વમ જોયું હતું. પરંતુ તે સ્વપ્રપાઠકોની પાસે વિધિપૂર્વક સ્વકથનના ફળરૂપે રાજા થયો.” તેથી પોતે પણ વિચારે છે કે “જયાં ગોરસ હોય ત્યાં જાઉં અને ગોરસને પીને સૂઇ જાઉં, (જેથી) તે જ સ્વમ ફરી જોઈ શકું.” કદાચ બને કે તે પાછું તે જ સ્વપ્ર જુએ પરંતુ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયેલો જીવ પાછો મનુષ્યપણાને પામે , नl. - ६. ૭. ચક્રનું દૃષ્ટાન્ત ઃ ઇન્દ્રપુરનામે નગર હતું. ત્યાં ઇન્દ્રદત્તનામે રાજા હતો. તેને ઇષ્ટ એવી શ્રેષ્ઠ રાણીઓને બાવીસ પુત્રો હતા. કેટલાક કહે છે-“એક જ દેવીને બાવીસ પુત્રો હતા”, જે ६७. स्वप्ने चन्द्रो गिलितः, कार्पटिकेभ्यः कथितं, ते भणन्ति-संपूर्णचन्द्रमण्डलसदृशी पोलिकां लप्स्यसे, लब्धा गृहच्छादनिक्या, अन्येनापि दृष्टः, स स्नात्वा पुष्पफलानि गृहीत्वा स्वप्नपाठकाय कथयति, तेन भणितं-राजा भविष्यसि । इतश्च सप्तमे दिवसे तत्र राजा मृतोऽपुत्रः, स च निर्विण्णस्तिष्ठति, 25 यावदश्वोऽध्यासितः (ऽधिवासितः ) आगतः, नेच तं दृष्ट्वा हेषितं प्रदक्षिणीकृतश्च, ततो विलगितः पृष्ठे, एवं स राजा जातः, तदा स कार्पठिकस्तत् शृणोति; यथा-तेनापि दृष्टः ईदृशः स्वप्नः, स त्वादेशफलेन. किल राजा जातः, स च चिन्तयति-व्रजामि यत्र गोरसस्तं पीत्वा स्वपिमि, यावत्पुनस्तमेव स्वप्नं प्रेक्षयिष्ये, अस्ति पुनः स प्रेक्षेत, अपि च स च मानुष्यात् ६ । चक्रमिति द्वारम्, इन्द्रपुर नगरम्, इन्द्रदत्तो राजा, तस्येष्टानां वराणां देवीनां द्वाविंशतिः पुत्राः, अन्ये भणन्ति-एकस्या एव देव्याः पुत्राः, राज्ञः .. 30 - 20
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy