SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામદ્વાર (નિ. ૮૨૩) ૨૫૩ पम्हलेसं पप्प'भावार्थस्तु पूर्ववत्, एवं किण्हलेसा नीललेसं पप्प, किण्हलेसा काउलेसं पप्प, किण्हलेसा तेउलेसं पप्प, एवं जाव सुक्कलेसं पप्य, एवमेगेगा सव्वाहि चारिज्जति', ततश्च सम्यक्त्वश्रुतं सर्वास्वस्थितकृष्णादिद्रव्यलेश्यासु लभते नारकादिरपि, शुद्धासु तेजोलेश्याद्यासु तत्तद्रव्यसाचिव्यसञ्जातात्मपरिणामलक्षणासु तिसृषु च चारित्रं, शेषं पूर्ववदिति गाथार्थः ॥८२२॥ द्वारं ॥ साम्प्रतं परिणामद्वारावयवार्थं प्रतिदर्शयन्नाह वईते परिणाम पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेवऽवद्वियंमिवि हायंति न किंचि पडिवज्जे ॥८२३॥ व्याख्या : परिणामः-अध्यवसायविशेषः, तत्र शुभशुभतररूपतया वर्द्धमाने परिणामे प्रतिपद्यते स चतुर्णा' सम्यक्त्वादिसामायिकानामन्यतरत्, ‘एमेवऽवडियंमिवित्ति एवमेवावस्थितेऽपि शुभे परिणामे प्रतिपद्यते स चतुर्णामन्यतरदिति, 'हायंति ण किंचि पडिवज्जे' त्ति क्षीयमाणे 10 शुभे परिणामे न किञ्चित् सामायिक प्रतिपद्यते, प्राक्प्रतिपन्नस्तु त्रिष्वपि परिणामेषु भवतीति થાર્થ પટ૨રા તારમ્ | ____ अधुना वेदनासमुद्घातकर्मद्वारद्वयव्याचिख्यासयाऽऽह આ જ પ્રમાણે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને, કૃષ્ણલેશ્યા કાપોતલેશ્યાને પામીને, કૃષ્ણલેશ્યા તેજલેશ્યાને પામીને, વગેરેથી લઇ શુક્લલશ્યાને પામીને...(ભાવાર્થ પૂર્વ પ્રમાણે), આ પ્રમાણે 15 દરેક વેશ્યાને દરેક વેશ્યાઓ સાથે ઘટાવવી. તેથી સર્વ અવસ્થિત કૃષ્ણાદિલેશ્યાઓમાં નારકાદિ પણ સમ્યક્ત અને શ્રુતસામાયિક પામે છે, અને તે તે દ્રવ્યોના સહાયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામરૂપ શુદ્ધ તેજોવેશ્યા વગેરે ત્રણમાં ચારિત્રની પ્રાપ્તિ થાય છે. શેષ ગાથાનો અર્થ પૂર્વે કહ્યો તેમ જાણવો. I૮૨રો અવતરણિકા : હવે પરિણામદ્વારના અવયવાર્થને દેખાડતા કહે છે • ગાથાર્થ : વધતા પરિણામોમાં તે જીવ ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. એ જ પ્રમાણે અવસ્થિત શુભપરિણામમાં પણ જાણવું, પડતા પરિણામોમાં જીવ કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. ટીકાર્થ : પરિણામ એટલે એક પ્રકારનો અધ્યવસાય. તે પરિણામ શુભ, શુભતરરૂપે જયારે વધતો હોય ત્યારે તે જીવ સમ્યકત્વાદિ ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. એ જ પ્રમાણે 25 જયારે શુભપરિણામ સ્થિર હોય ત્યારે પણ તે જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે છે. શુભ પરિણામ જયારે ઘટતો હોય ત્યારે તે જીવ કોઈપણ સામાયિકને પામતો નથી. આ ત્રણે પ્રકારના પરિણામોમાં પૂર્વપ્રતિપન્ન હોય છે. ll૮૨૩ અવતરણિકા : હવે વેદના અને સમુદ્ધાતકર્મરૂપ બંને ધારોનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે, ६०. पद्मलेश्यां प्राप्य । एवं कृष्णालेश्या नीललेश्यां प्राप्य कृष्णलेश्या कापोतलेश्यां प्राप्य कृष्णलेश्या तेजोलेश्यां प्राप्य, एवं यावत् शुक्ललेश्यां प्राप्य, एवमेकैका सर्वाभिश्चार्यते । 20 _ 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy