SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યસ્થ જીવ કોને કહેવાય? (નિ. ૮૦૨-૮૦૬) ૩ ૨૨૫ गाथार्थः ॥ किञ्च - जीवो पमायबहुले बहुसोऽवि अ बहुविहेसु अत्थेसुं । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥८०२॥ व्याख्या : जीवः प्रमादबहुल: 'बहुशः' अनेकधाऽपि च बहुविधेष्वर्थेषु-शब्दादिषु प्रमादवांश्चैकान्तेनाशुभबन्धक एव, अतोऽनेन कारणेन तत्परिजिहीर्षया बहुशः सामायिकं कुर्यात्-मध्यस्थो 5 भूयादिति गाथार्थः ॥ द्वारं ॥ साम्प्रतं सक्षेपेण सामायिकवतो मध्यस्थस्य लक्षणमभिधित्सुराह जो णवि वट्टइ रागे णवि दोसे दोण्ह मज्झयारंमि । सो होइ उ मज्झत्थो सेसा सव्वे अमज्झत्था ॥८०३॥ व्याख्या : 'यो नापि वर्तते रागे नापि द्वेषे, किं तर्हि ?-'दोण्ह मज्झयारंमि' द्वयोर्मध्य 10 इत्यर्थः, स भवति मध्यस्थः, शेषाः सर्वेऽमध्यस्था इति गाथार्थः ॥ द्वारं ॥ साम्प्रतं क्व किं सामायिकमिति निरूपयन् द्वारगाथात्रयमाह खेत्तदिसाकालगइभवियसण्णिऊसासदिट्ठिमाहारे । पज्जत्तसुत्तजम्मट्ठितिवेयसण्णाकसायाऊ ॥८०४॥ णाणे जोगुवओगे सरीरसंठाणसंघयणमाणे । लेसा परिणामे वेयणा समुग्घाय कम्मे य ॥८०५॥ णिव्वेढणमुव्वट्टे आसवकरणे तहा अलंकारे । सयणासणठाणत्थे चंकम्मंते य किं कहियं ॥८०६॥ दारगाहाओ ॥८०१॥ वणी.. थार्थ : थार्थ टार्थ प्रभावो . ટીકાર્થ : જીવ ઘણાં પ્રકારના શબ્દાદિ અર્થોમાં ઘણા પ્રકારે પ્રમાદવાળો છે, અને પ્રમાદવાન એકાત્તે અશુભ કર્મોને બાંધનારો છે આથી તે પ્રમાદને છોડવાની ઇચ્છાથી વારંવાર સામાયિકને કરે અર્થાત્ (શબ્દાદિ અર્થોમાં) રાગ-દ્વેષ વિનાનો થાય. l૮૦રી/ અવતરણિકા: હવે સામાયિકવાળા એવા મધ્યસ્થજીવનું સંક્ષેપથી લક્ષણ કહેવાની ઇચ્છાવાળા નિયુક્તિકાર કહે છે કે 25 ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જે રાગી નથી કે હેપી નથી. તો શું છે ? – રાગ અને દ્વેષની મધ્યમાં રહેલો छ (मात् राग-द्वेष विनानो तटस्थ छ) ते मध्यस्थ छ. शेष ५५ अमध्यस्थ छ. ॥८०७॥ અવતરણિકા : હવે ક્યાં કયું સામાયિક હોય છે ? તેનું નિરૂપણ કરતાં ત્રણ દ્વારગાથાને કહે છે ? ગાથાર્થ : આ ત્રણે તારગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. 15 20 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy