________________
યથાયુષ્યકાળ અને ઉપક્રમકાળનું સ્વરૂપ (નિ. ૬૬૪-૬૬૫)
"च द्रव्यादिभेदभिन्नः प्रवचनादवसेय इति गाथार्थः ॥ ६६३॥ द्वारम् ॥
यथाऽऽयुष्ककालद्वारमुच्यते - तत्राद्धाकाल एवायुष्ककर्मानुभवविशिष्टः सर्वजीवानां वर्त्तनादिमयो यथायुष्ककालोऽभिधीयते, तथा चाह
૧૧
नेरइयतिरियमणुयादेवाण अहाउयं तु जं जेण ।
निव्वत्तियमण्णभवे पार्लेति अहाउकालो सो ॥ ६६४ ॥ दारं ॥
व्याख्या : नारकतिर्यग्मनुष्यदेवानां यथायुष्कमेव यद्येन निर्वर्त्तितं - रौद्रध्यानादिना कृतम् 'अन्यभवे' अन्यजन्मनि तद् यदा विपाकतस्त एवानुपालयन्ति स यथायुष्ककालस्तु, इति गाथार्थः । દ્વારમ્ ॥
साम्प्रतमुपक्रमकालद्वारमाह
दुविहोवक्कमंकालो सामायारी अहाउयं चेव ।
सामायारी तिविहा ओहे दसहा पयविभागे ॥ ६६५ ॥ दारं ॥
व्याख्या : द्विविधश्चासावुपक्रमकालश्चेति समासः, तदेव द्वैविध्यमुपदर्शयन्नाह - 'सामा अहाउअं चेव' समाचरणं समाचार:- शिष्टाचरितः क्रियाकलापस्तस्य भावः "गुणवचनब्राह्मणादिभ्यः कर्मणि च ' ( पा० ५-१ - १२४ ) ष्यञ् समाचार्य्यं, पुनः स्त्रीविवक्षायां षिगौरादिभ्यश्चे (पा० ४
5
અવતરણિકા ઃ હવે યથાયુષ્યકાળદ્વાર કહેવાય છે—તેમાં સર્વજીવોનો આયુષ્યકર્મના અનુભવ (વિપાક) 15 થી વિશિષ્ટ એવો વર્તનાદિમય અદ્ધાકાળ જ યથાયુષ્યકાળ કહેવાય છે. એ જ વાતને આગળ કહે છે
:
ગાથાર્થ : બે પ્રકારે ઉપક્રમકાળ છે–સમાચારી અને યથાયુષ્ય, સામાચારી ત્રણ પ્રકારે ઓઘ,દશધા અને પદવિભાગસામાચારી.
10
ગાથાર્થ : નારક–તિર્યંચ—મનુષ્ય—દેવોનું જે યાયુષ્ય જે રીતે અન્યભવમાં કરાયેલું છે. તે આયુષ્યને તેઓ ભોગવે છે તે યથાયુષ્ક છે.
ટીકાર્થ : નાક—તિર્યંચ–મનુષ્ય–દેવોમાં જે વવડે જે આયુષ્ય અન્યજન્મમાં રૌદ્રધ્યાનાદિવડે • કરાયેલું (બંધાયેલું) છે. તે આયુષ્યો જ્યારે વિપાકથી તે જ જીવો ભોગવે છે તે યથાયુષ્યકાળ 20 જાણવો. (ટૂંકમાં – પૂર્વભવમાં બાંધેલા ન૨કાયુનો નારક તરીકે આ ભવમાં વિપાકથી અનુભવવાનો કાળ તે નરકાયુકાળ. આ રીતે તિર્યંચાદિમાં પણ સમજવું.) ૬૬૪॥
અવતરણિકા : હવે ઉપક્રમકાળદ્વાર કહે છે
-
25
ટીકાર્થ : બે પ્રકારનો ઉપક્રમકાળ છે. તે બે પ્રકારને જ બતાવતા કહે છે સામાચારી અને યથાયુષ્ય. તેમાં સમ્યગ્ રીતે આચરણ કરવું તે સમાચાર અર્થાત્ શિષ્ટોવડે આચરાયેલ ક્રિયાઓનો સમૂહ. તેનો ભાવ (પણું) [તે સમાચારી.] અહીં “મુળવવન...” આ વ્યાકરણના નિયમથી ‘‘વ’’ ( જૂ ) તદ્ધિતપ્રત્યય લાગતા ‘‘સમાચાર્ય” શબ્દ બને. ફરી સ્ત્રીલિંગમાં ‘‘ષિદ્ધાર....’’ આ નિયમથી સૌર્ પ્રત્યય (શિવલાલપંડિતજીની સંસ્કૃતબુક પ્રમાણે (ડી) પ્રત્યય) લાગશે. તે 30 પહેલા ‘‘યસ્ય....નિયમથી ‘સમાચાર' શબ્દના “” માંથી “અ”કારનો લોપ થશે, અને ‘યસ્ય