SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ મા આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) क्रियाकलापं प्रत्यकिञ्चित्कराणां 'यद्' अशनादि तेषां कारितं यस्मिन् काले यत्र क्षेत्रे तद् 'भाज्यं' विकल्पनीयं परिहरणया, कदाचित् परिहियते कदाचिन्नेति, यदि लोको न जानाति यथैते निह्नवाः साधुभ्यो भिन्नास्तदा परिहियते, अथ च जानाति तदा न परिहियत इति, अथवा परिहरणा परिभोगोऽभिधीयते, यत उक्तम्- "धारणा उवभोगो परिहरणा तस्स परिभोगो" तत्र भाज्यं 'मूले' 5 मूलगुणविषयमाधाकर्मादि तथा उत्तरगुणविषयं च क्रीतकृतादीत्यतो नैते साधवः, नापि गृहस्था गृहीतलिङ्गत्वात्, नापि तीर्थान्तरीयाः = नान्यतीर्थ्याः, यतस्तदर्थाय यत् कृतं तत् कल्प्यमेव भवति, अतोऽव्यक्ता एत इति गाथार्थः ॥ માઈ-વોટિલાનાં યત રિતં તત્ર 1 વાર્તા ?, તે– मिच्छादीट्ठीयाणं जं तेसिं कारियं जहिं जत्थ । સબં િતયે સુદ્ધ મૂળે તદ ઉત્તરમુખે ય ૭૮૮ || તોર || છે. તેથી (આગમમાં) કહેલી એવી ક્રિયાઓરૂપ પ્રવચન પ્રત્યે અકિંચિત્કર (અર્થાતુ ભગવાનની આજ્ઞા પ્રત્યે ઉપેક્ષા કરનાર) એવા તેઓ માટે જે કાળે અને જે ક્ષેત્રમાં અશનાદિ બનાવાયું હોય, તે અશનાદિ ત્યાગને આશ્રયી વિકથ્ય છે અર્થાત્ તેવા અશનાદિ ક્યારેક ત્યાજ્ય બને છે, ક્યારેક ત્યાજય બનતા નથી. જો લોકો “આ નિદ્વવો છે અને તેઓ સાધુઓથી જુદા છે (અર્થાત્ સાધુઓ 15 નથી) એવું જાણતા ન હોય તો તે અશનાદિનો ત્યાગ કરાય છે, અને જો લોકો જાણતા હોય તો સુસાધુઓને તે અશનાદિ કલ્પ છે.” અથવા, પરિહરણા એટલે પરિભોગ અર્થ જાણવો. કારણ કે કહ્યું છે-“(અશનાદિ વસ્તુના) ઉપભોગને ધારણા કહેવાય છે, જ્યારે પરિભોગને પરિહરણા કહેવાય છે.” પરિભોગમાં વિકલ્પ જાણવો. ( પ્રમાણ નિદ્ધવ તરીકે જણાય નહીં તો ત્યાગ કરવો અન્યથા નહીં.). 20 (શંકા : ર્નિવો માટે જે અશનાદિ બનાવાયું છે તે કેવા સ્વરૂપવાળું છે ?) સમાધાન : તે અશનાદિ મૂલગુણવિષયક (અવિશોધિકોટિ) હોય અર્થાત આધાકર્માદિ દોષોવાળું હોય તથા ઉત્તરગણવિષયક (વિશોધિકોટિ) હોય અર્થાત કીતકતાદિ દોષોવાળું હોય. આથી (તેમના માટે બનાવેલ અશનાદિના પરિભોગમાં વિકલ્પ હોવાથી) આ નિતવો સાધુ નથી. (જો તેઓ સાધુ હોત તો ઉપર પ્રમાણે વિકલ્પ હોત નહીં) તથા સાધુવેષને ધારણ કરેલ હોવાથી 25 ગહસ્થો પણ નથી. તીર્થાન્તરીયો એટલે કે અન્યતીર્થિકો પણ નથી કારણ કે તે અન્યતીર્થિકો માટે બનાવેલ અશનાદિ તો કપ્ય જ હોય (અર્થાતુ તેમાં ભજના બતાવે નહીં) તેથી (એટલે કે સાધુ, ગૃહસ્થ કે અન્યતીર્થિક ન હોવાથી) આ નિવો અવ્યક્ત છે, (અર્થાત્ આ લોકોને શું નામ આપવું એ જ સ્પષ્ટ નથી.) ||૭૮૭ી અવતરણિકા : શંકા : દિગંબરો માટે બનાવેલું હોય તે અંગે શું માનવું? (અર્થાત્ ખપે 30 કે નહીં?) તેનો ઉત્તર આપે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ३७. धारणमुपभोगः परिहरणं तस्य परिभोगः ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy