________________
નિતવવાદનો ઉપસંહાર (નિ. ૭૮૪-૭૮૫) : ૨૦૫ तस्मात्, परम्परास्पर्शम्-आचार्यशिष्यसम्बन्धलक्षणमधिकृत्योत्पन्ना-सञ्जाता, बोटिकदृष्टिरध्याहरणीयेति गाथार्थः ॥ साम्प्रतं निह्नववक्तव्यतां निगमयन्नाह
एवं एए कहिया ओसप्पिणीए उ निण्हया सत्त ।
वीरवरस्स पवयणे सेसाणं पव्वयणे णत्थि ॥ ७८४ ॥ व्याख्या : ‘एवम्' उक्तेन् प्रकारेण 'एते' अनन्तरोक्ताः 'कथिताः' प्रतिपादिताः, अवसर्पिण्यामेव निह्नवाः सप्त अमी वीरवरस्य 'प्रवचने' तीर्थे, 'शेषाणाम्' अर्हतां प्रवचने 'नत्थि 'त्ति न सन्ति, यद्वा नास्ति निह्नवसत्तेति गाथार्थः ॥
मोत्तूणमेसिमिक्कं सेसाणं जावजीविया दिट्ठी ।
Dhસ્ય ચ ો તો તો વોસા મુળયÖ / ૭૮ | 10 व्याख्या : मुक्त्वैषामेकं गोष्ठामाहिलं निह्नवाधम 'शेषाणां' जमालिप्रभृतीनां प्रत्याख्यानमङ्गीकृत्य यावज्जीवीका दृष्टिः, नापरिमाणं प्रत्याख्यानमिच्छन्तीति भावना, आह-प्रकरणादेवेदमवसीयते किमर्थमस्योपन्यास इति ?, उच्यते, प्रत्यहमुपयोगेन प्रत्याख्यानस्योपयोगित्वान्मा भूत् પરંપરાના સ્પર્શને આશ્રયી ઉત્પન્ન થઈ. (કોણ ઉત્પન્ન થઈ ? તે કહે છે–) બોટિકદષ્ટિ ઉત્પન્ન થઈ. એ પ્રમાણે અધ્યાહાર જાણી લેવો. (અર્થાત્ શિષ્ય-પ્રશિષ્યની પરંપરાવડે બોટિકમત વૃદ્ધિને 15 પામ્યો.)
અવતરણિકા : હવે નિહ્નવોની વક્તવ્યતાનું નિગમન કરતા કહે છે ?
ગાથાર્થ : આ પ્રમાણે આ સાત નિતવો આ અવસર્પિણીમાં વિરપ્રભુના તીર્થમાં (ઉત્પન્ન થયા), શેષ અરિહંતોના તીર્થમાં (નિહ્નવોની સત્તા) નથી.
ટીકાર્થઃ ઉપર કહેવાયેલ પ્રકારવડે, હમણાં જ કહેલા = પ્રતિપાદન કરાયેલા, અવસર્પિણીમાં 20 જ આ સાત નિલવો, વીરપ્રભુના તીર્થમાં, શેષ અરિહંતોના તીર્થમાં (નિલવો) નથી અથવા નિહ્નવોની સત્તા નથી. (ટીકાનો અન્વય આ પ્રમાણે ઉપર કહેવાયેલ પ્રકારવડે હમણાં જ પ્રતિપાદન કરાયેલા આ સાત નિહ્નવો અવસર્પિણીમાં પ્રભુવીરના તીર્થમાં થયા છે, શેષ અરિહંતોના તીર્થમાં નિદ્ભવો થયા નથી અથવા નિહ્નવોની સત્તા નથી.) Il૭૮૪
ગાથાર્થ : આ સાત નિદ્ભવોમાંથી એકને છોડીને શેષોની યાવજીવ દૃષ્ટિ થઈ. આમાંથી 25 દરેકને બે-બે દોષો જાણવા.
ટીકાર્ય : આ સાત નિહ્નવોમાંથી નિતવોમાં અધમ એવા એક ગોષ્ઠામાહિલને છોડીને શેષ જમાલિ વગેરેની પ્રત્યાખ્યાનને આશ્રયી માવજીવિક દૃષ્ટિ થઈ, અર્થાત્ જમાલિ વગેરે પરિમાણ વિનાનું પ્રત્યાખ્યાન ઇચ્છતા નથી. (અર્થાત્ ગોષ્ઠામાપિલ સિવાય શેષ જમાલિ વગેરેના મત પ્રમાણે પ્રત્યાખ્યાનમાં કાળની મર્યાદા હોવી જ જોઈએ તે વિનાનું પચ્ચખાણ ન હોય.) 30
શંકા : આ ભાવાર્થ પ્રકરણથી જ (એટલે કે નિદ્વવોના નિરૂપણથી જ) જણાય જાય છે તો તમે અહીં ફરીથી શા માટે કહો છો ?