________________
સાતમો અબદ્ધિકનિદ્વવ (ભા. ૧૪૧-૧૪૨) મા ૧૯૩ * અતિ: પણ નિદ્ભવ: સાપ્રતં સપ્તમં પ્રતિપાયિતુમહં
पंचसया चुलसीया तइया सिद्धि गयस्स वीरस्स ।
એવદ્ધયા વિઠ્ઠી સપુરનયરે સમુપ્પUUITI 8? | (મા ) व्याख्या : पञ्च वर्षशतानि चतुरशीत्यधिकानि तदा सिद्धि गतस्य वीरस्य,ततोऽबद्धिकदृष्टिः दशपुरनगरे समुत्पन्नेति गाथार्थः ॥ कथमुत्पन्ना ?, तत्रार्यरक्षितवक्तव्यतायां कथानकं प्रायः 5 कथितमेव, यावद् गोष्ठामाहिलः प्रत्युच्चारके कर्मबन्धचिन्तायां कर्मोदयादभिनिविष्टो विप्रतिपन्न इति । तथा च कथानकानुसन्धानाय प्रागुक्तानुवादपरां सङ्ग्रहगाथामाह
दसपुरे नगरुच्छुघरे अज्जरक्खियपूसमित्ततियगं च ।
ग़ोट्ठामा हिल नवमट्ठमेसु पुच्छा य विंझस्स ॥ १४२ ॥ (भा०) इयमर्थतः प्राग्व्याख्यातैवेति न विवियते, प्रकृतसम्बन्धस्तु-विझो अट्ठमे कम्मप्पवायपुव्वे 10 कम्मं परूवेति, जहा किंचि कम्मं जीवपदेसेहिं बद्धमत्तं कालन्तरट्ठितिमपप्प विहडइ
અવતરણિકા છઠ્ઠો નિહ્નવ કહ્યો. હવે સાતમા નિતવનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય. ઉપરથી જાણવો.
ટીકાર્થઃ વિરપ્રભુના નિર્વાણ પછી પાંચસો ચોર્યાશીવર્ષે દસપુરનગરમાં અબદ્ધિકમત ઉત્પન્ન થયો. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. ૧૪૧૫ તે મત કેવી રીતે ઉત્પન્ન થયો? – તેમાં આરક્ષિતની 15 વક્તવ્યતામાં આ સંબંધી કથાનક પ્રાયઃ કહેવાઈ જ ગયું છે. (તે આ પ્રમાણે કે) અનુભાષક એવા વિભ્ય પાસે વાચના લેતા ગોષ્ઠામાહિલ કર્મોદને કારણે ગર્વિત થયેલો કર્મબંધના વિષયમાં વિપરીત માન્યતાવાળો થયો. આ કથાનકના જોડાણ માટે પૂર્વે કહેવાયેલનું (આર્યરક્ષિત ચરિત્રનું) અનુવાદ કરનારી સંગ્રહગાથાને કહે છે
ગાથાર્થ : દશપુરનગર – ઇસુઘર – આર્યરક્ષિત – પુષ્પમિત્રત્રિક – ગોષ્ઠામાહિલની નવમા 20 અને આઠમા પૂર્વસંબંધી વિધ્યને પૃચ્છા.
ટીકાર્ય : આ ગાથા અર્થથી પૂર્વે (આર્યરક્ષિત ચરિત્રમાં) વ્યાખ્યાન કરાઈ ગઈ છે. માટે તેનું વિવરણ કરાતું નથી. ૧૪રા પૂર્વે કહેલ કથાનકનો સંબંધ આ પ્રમાણે(ગુરુપાસે વાચના લઈને પુનરાવર્તન કરવા ફરીથી બધા શિષ્યો વિસ્થપાસે તે જ વાચના સાંભળે છે તેમાં)–આઠમા કર્મપ્રવાદનામના પૂર્વમાં વિખ્ય કર્મની પ્રરૂપણા કરે છે કે-“કોઈક કર્મ જીવપ્રદેશો સાથે સંબંધમાત્રને 25 પામેલું કાલાન્તરની સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત ઉપર પડેલ ચૂર્ણમુષ્ઠિની જેમ નાશ પામે છે.” (અર્થાત્ આ કર્મ આત્મા સાથે ઘણો કાળ રહેતું નથી કે વિપાક પણ પામતું નથી.)
२५. विन्ध्योऽष्टमे कर्मप्रवादपूर्वे कर्म प्ररूपयति, यथा किञ्चित्कर्म जीवप्रदेशैर्बद्धमात्रं कालान्तरस्थितिमप्राप्य पृथग्भवति