SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ पांयभो निलव (भा. १3३-१३४) ૧૮૩ १३ ते य सुकपाला, तेहिं ते आगमिएल्लगा, तेहिं ते गहिया, ते मारेउमारद्धा, ते भांति भयभीयाअम्हेहिं सुयं जहा तुब्भे सावगा, तहावि एते साहू मारेह, ते भांति - जे ते साहू ते वोच्छिणा तुज्झं चेव सिद्धंतो एस, अतो तुब्भे अण्णे केवि चोरा, ते भांति - मा मारेह, एवं तेहिं संबोहिया पडवण्णा सम्मत्तं । अयं गाथार्थः ॥ अक्षराणि तु क्रियाध्याहारतः स्वधिया ज्ञेयानि । गतश्चतुर्थो निह्नवः, साम्प्रतं पञ्चममभिधित्सुराह अट्ठावीसा दो वाससया तइया सिद्धिं गयस्स वीरस्स । दो किरियाणं दिट्ठी उल्लुगतीरे समुप्पण्णा ॥ १३३ ॥ ( भा० ) व्याख्या : अष्टाविंशत्यधिके द्वे वर्षशते तदा सिद्धिं गतस्य वीरस्य, अत्रान्तरे द्वैक्रियाणां दृष्टिः उल्लुकातीरे समुत्पन्नेति गाथार्थः ॥ यथा समुत्पन्ना तथा निदर्शनायाह 5 10 णइखेडजणव उल्लुग महगिरिधणगुत्त अज्जगंगे य । . किरिया दो रायगिहे महातवो तीरमणिणाए । १३४ ॥ ( भा० ) રાજ્યસંબંધી કરને ઉઘરાવવાનું કામ કરતાં હતા. તેઓએ જાણ્યું કે સાધુઓ અહીં આવ્યા છે. શ્રાવકોએ સાધુઓને પકડ્યા અને મારવાનું શરૂ કર્યું. ભયથી ગભરાયેલા સાધુઓએ કહ્યું કે “અમે સાંભળ્યું છે કે તમે શ્રાવક છો’(તો શા માટે અમને મારો છો ?”) તો પણ શ્રાવકો તેમને મારે 15 છે. શ્રાવકો કહે છે કે—“જે સાધુઓ હતા તે તો નાશ પામ્યા છે. એ તો તમારો જ સિદ્ધાન્ત છે તેથી તમે સાધુ નથી પરંતુ કોઈ અન્ય ચોરો લાગો છો.’’ સાધુઓ કહે છે– અમને મારો નહીં (અમે સાધુઓ જ છીએ.) આ પ્રમાણે શ્રાવકોથી બોધ પામતા તે સાધુઓ સમ્યક્ત્વ પામ્યા. આ ગાથાર્થ કહ્યો. અક્ષરાર્થ ક્રિયાપદના અધ્યાહારપૂર્વક પોતાની જાતે જાણી લેવો. ૫૧૩૨।। અવતરણિકા : ચોથો નિહ્નવ કહ્યો. હવે પાંચમાને કહેવાની ઇચ્છાવાળા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વીરપ્રભુને નિર્વાણ પામ્યે બસો અઠ્ઠાવીસવર્ષ પસાર થતાં ઉલ્લકાતીરનામના નગરમાં વૈક્રિયોનો મત ઉત્પન્ન થયો. ૧૩૩॥ १३. तेच शुल्कपालाः, तैस्ते ज्ञाताः, , तैस्ते गृहीताः, ते मारयितुमारब्धां, ते भणन्ति भयभीताःअस्माभिः श्रुतं यथा यूयं श्रावका:, तथापि एतान् साधून् मारयथ, ते भणन्ति- ये ते साधवस्ते व्युच्छिन्ना युष्माकमेव सिद्धान्त एषः, अतो यूयमन्ये केऽपि चौराः, ते भणन्ति-मा मीमरत, एवं तैः संबोधिताः प्रतिपन्नाः सम्यक्त्वम् । 20 અવતરણિકા : જે રીતે આ મત ઉત્પન્ન થયો, તે રીતે બતાવવા માટે કહે છે गाथार्थ : नही - फेड - ४नयह महागिरि धनगुप्त गंगायार्य जे डियाराभ्गृही 25 महातपतीर भशिनाग. 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy