SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો નિહ્નવવાદ (ભા. ૧૨૭) ક ૧૭૩ तुब्भ संघाडी दड्डा ?, ततो सा संबुद्धा भणइ-इच्छामि संमं पडिचोयणा, ताहे सा गंतूण जमालिं पण्णवेइ बहुविहं, सो जाहे न पडिवज्जइ ताहे सा सेससाहुणो य सामि चेव उवसंपण्णाई, इतरोऽवि एगागी अणालोइयपडिकंतो कालगतो ॥ एष सङ्ग्रहार्थः, अक्षराणि त्वेवं नीयन्ते, *जेठ्ठा सुदंसणा अणोज्जति जमालिघरणीए नामाई, सावत्थीए नयरीए तेंदुगुज्जाणे जमालिस्स एसा दिट्ठी उप्पण्णा, तत्थ पंचसया य साहूणं सहस्सं च संजईणं, एतेसिं जे सतं ण पडिबुद्धं 5 तं ढंकेण पडिबोहियंति वक्कसेसं, जमालिं मोत्तूणंति ॥ अन्ये त्वेवं व्याचक्षते-जेट्ठा महत्तरिगा सुदंसणाऽभिहाणा भगवतो भगिणी, तीसे जमाली पुत्तो, तस्स अण्णोज्जा नाम भगवतो दुहिता भारिया ॥ शेषं पूर्ववत् । गतः प्रथमो निह्नवः, साम्प्रतं द्वितीयं प्रतिपादयन्नाह सोलस वासाणि तया जिणेण उप्पाडियस्स णाणस्स । - 10 जीवपएसियदिट्ठी उसभपुरंमी समुप्पण्णा ॥ १२७ ॥ (भा०) રહ્યો છે આખી સંઘાટી કોણે બાળી ?) ત્યારે બોધ પામેલી પ્રિયદર્શના કહે છે-“તમારી પ્રેરણાને હું સમ્યફ સ્વીકારું છું.” ત્યાર પછી તે જમાલિ પાસે જઈ ઘણા પ્રકારે તેને સમજાવે છે. આ રીતે, પણ જ્યારે તે સમજતા નથી. ત્યારે તે અને શેષ સાધુઓ બધા સ્વામી પાસે જતા રહે છે. - જમાલિ એકલા પોતાના અપરાધોની આલોચના કર્યા વિના કાળ પામ્યા. આ સંગ્રહાર્થ 15 થયો. મૂળગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે જાણવો – જયેષ્ઠા, સુદર્શન અને અનવદ્યા એ જમાલિની પત્નીના નામો છે. શ્રાવસ્તીનગરીના હિંદુકઉદ્યાનમાં જમાલિનો આ મત ઉત્પન્ન થયો. ત્યાં પાંચસો . સાધુઓ અને એક હજાર સાધ્વીજીઓ હતા. તેઓમાં જેઓ સ્વયં પ્રતિબોધ પામ્યા નહીં, તેઓને જમાલિને છોડી ઢંકશ્રાવકે પ્રતિબોધ પમાડ્યા. મૂળગાથામાં (પ્રતિબોધ પમાડ્યા) પદ આપ્યું નથી ते वास्यशेष तरी3 all सेj (अर्थात् ५.२थी सभ से.) 24ts eोओ सेम डे छ - 20 જયેષ્ઠા, મહત્તરિકા અને સુદર્શન એ ભગવાનની બહેનનાં નામો છે. તેનો પુત્ર જમાલી હતો, તેની પત્ની તરીકે અનવદ્યા નામે ભગવાનની દીકરી હતી. શેષ અર્થ પૂર્વની જેમ જાણવો.” I૧૨૬ll અવતરણિકા : પ્રથમ નિહ્નવ કહ્યો. હવે બીજાનું પ્રતિપાદન કરતા કહે છે . थार्थ : थार्थ टार्थ 6५२थी स्पष्ट २६ शे. . १. युष्माकं संघाटी दग्धा ?, ततः सा संबुद्धा भणति-इच्छामि सम्यक् प्रतिचोदनां तदा सा 25 गत्वा जमालिं प्रज्ञापयति बहुविधं, स यदा न प्रतिपद्यते तदा सा शेषसाधवश्च स्वामिनमेवोपसंपन्नाः, इतरोऽपि एकाक्यनालोचितप्रतिक्रान्तः कालरातः । * ज्येष्ठा सुदर्शना अनवद्येति जमालिगृहिण्या नामानि, श्रावस्त्यां नगर्यां तिन्दुकोद्याने जमालेरेषा दृष्टिरुत्पन्ना, तन्त्र पञ्चशतानि च साधूनां सहस्रं च संयतीनां, एतेषां ये स्वयं न प्रतिबुद्धास्ते ढङ्केन प्रतिबोधिता इति वाक्यशेषः, जमालिं मुक्त्वेति । 'अन्ये त्वेवं व्याचक्षते-ज्येष्ठा-महत्तरा सुदर्शनाभिधाना भगवतो भगिनी, तस्या जमालिः पुत्रः, तस्य अनवद्या नाम 30 भगवतो दुहिता भार्या ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy