SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગોષ્ઠમાહિલ નિતવ થયો (નિ. ૭૭૭) ૧૬૫ न खमहिति, तो सुतरामेव एयस्स वट्टेज्जाह, एवं दोवि वग्गे अप्पाहेत्ता भत्तं पच्चक्खाइउं देवलोगं गता । गोट्ठामाहिलेणवि सुतं जहा आयरिया कालगता, ताहे आगतो पुच्छइ-को गणहरो ठविओ ?, कुडगदिद्रुतो य सुतो, तओ सो वीसुं पडिस्सए ठाइऊणागतो तेसिं सगासं, ताहे तेहिं सव्वेहिं अब्भुट्टितो भणिओ य-इह चेव ठाहि, ताहे नेच्छइ, ताहे सो बाहिंठितो अण्णे वुग्गाहेइ, ते न सक्कंति वुग्गाहेउं । इतो य आयरिया अत्थपोरुसिं करेंति, सो न सुणइ, भणइ य-तुब्भेऽत्थ 5 निप्पावयकुडगा, ताहे तेसु उद्विएस विंझो अणुभासह तं सणेड, अट्रमे कम्मप्पवायपव्वे कम्म वणिज्जड. जहा कम्मं बज्झड. जीवस्स य कम्मस्स य कहं बंधो ?. एत्थ विचारे : अभिनिवेसेण अन्नहा मन्नंतो परूविंतो य निण्हओ जाओत्ति । ___अनेन प्रस्तावेन क एते निह्नवा इत्याशङ्काऽपनोदाय तान् प्रतिपिपादयिषुराहચલાવી લેશે નહીં તેથી એની સાથે સુતરાં સારી રીતે વર્તવું. આ પ્રમાણે બંને વર્ગોને હિતશિક્ષા 10 આપીને અનશન કરીને દેવલોકમાં ગયા. ગોઠામાહિલે પણ સાંભળ્યું કે આચાર્ય કાળ પામ્યા, ત્યારે આવેલા તેણે પૂછ્યું કે-“ગણધર તરીકે કોને સ્થાપ્યો?” ત્યાં તેણે ઘડાનું દષ્ટાંત સાંભળ્યું. તેથી તે જુદા ઉપાશ્રયમાં રહીને સાધુઓ પાસે આવે છે. સર્વ સાધુઓએ તેનો ઊભા થવા દ્વારા વિનય કર્યો અને કહ્યું–“તમે સાથે જ રહો,” તે સાથે રહેવા ઇચ્છતો નથી. અન્ય ઉપાશ્રયમાં રહેલા તેણે અન્ય સાધુઓને કાન ભંભેરવાનું 15 ચાલુ કર્યું. પરંતુ કોઈએ તેની વાતમાં વિશ્વાસ મૂક્યો નહીં. - અહીં આચાર્ય અર્થપૌરુષીને કરે છે તે ગોઠામાહિલ સાંભળતો નથી અને કહે છે કે તમે તો વાલના ઘડા સમાન છો (તમારી પાસે મારે ભણવાનું?) અર્થપૌરુષીને કર્યા પછી વિધ્ધ તેનું અનુભાષણ કરે છે. ગોષ્ઠામાહિલ તે સાંભળે છે. તેમાં આઠમા કર્મપ્રવાદ-પૂર્વમાં કર્મનું વર્ણન ચાલી २यु डोय छ । बंधाय छ, ७१ भने भनी वी ते ५ थाय छ ? ३.... सामानतम 20 - ગોષ્ઠામાહિલ ખોટા આગ્રહને કારણે જુદી રીતે પદાર્થને માનતો અને પોતાના મનની પ્રરૂપણા કરતો निल तरी थयो. ॥७७७॥ અવતરણિકા : આ પ્રસંગથી “આ નિતવો કોણ હતા?” એ પ્રમાણેની આશંકાને દૂર કરવા માટે નિહ્નવોનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ९७. न क्षमिष्यते, ततः सुतरामेवैतस्मिन् वर्तेध्वम्, एवं द्वावपि वर्गों संदिश्य भक्तं प्रत्याख्याय 25 देवलोकं गताः । गोष्ठामाहिलेनापि श्रुतं-यथा आचार्याः कालगताः, तदा आगतः पृच्छति-को गणधरः स्थापितः ?, कुटदृष्टान्तश्च श्रुतः, ततः स पृथग् प्रतिश्रये स्थित्वा आगतः तेषां सकाशं, तदा तैः सर्वैरभ्युत्थितो भणितश्च-इहैव तिष्ठ, तदा नेच्छति, तदा स बहिः-स्थितोऽन्यान् व्युद्ग्राहयति, तान् न शक्नोति व्युदग्राहयितुम् । इतश्चाचार्या अर्थपौरुषीं कुर्वन्ति, स न शृणोति, भणति च- ययमत्र निष्पावकुटसमानाः, तदा तेषूस्थितेषु विन्ध्योऽनुभाषते तत् श्रृणोति, अष्टमे कर्मप्रवादपूर्वे कर्म वर्ण्यते, 30 यथा कर्म बध्यते, जीवस्य च कर्मणश्च कथं बन्धः ?, अत्र विचारे सोऽभिनिवेशेनान्यथा मन्यमानः प्ररूपयंश्च निह्नवो जातः इति ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy