SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ताहे भणइ-पुत्त ! जइ तुमं न होंतो तोऽहं एक्वंपि दिवसं न जीवंतो, एतेवि जे अण्णे मम पुत्ता नत्तुगा य तेऽवि न किंचि दिन्ति, ताहे ते आयरिएण तस्समक्खं अंबाडिया, तेविय अब्भुवगया, ताहे आयरिया भणंति-आणेह भायणाणि जाऽहं अप्पणा खन्तस्स पारणयं आणेमि, ताहे सो खंतो चिंतेइ-कह मम पुत्तो हिंडइ ?, लोगप्पगासो न कयाइ हिंडियपुव्वो, भणइ-अहं चेव हिंडामि, ताहे सो अप्पणा खंतो निग्गतो, सो य पुण लद्धिसंपुण्णो चिरावि गिहत्थत्तणे, सो य अहिंडंतो न याणइ-कतो दारं वा अवदारं वा, ततो सो एगं घरं अवद्दारेण अतिगतो, तत्थ तद्दिवसं पगतं वत्तेल्लयं, तत्थ घरसामिणा भणितो-कतो अवद्दारेण पव्वइयओ अइयओ ?, खंतेण भणितो-सिरीए आयंतीए कओ दारं वा अवदारं वा ?, यतो अतीति ततो सुंदरा, गिहसामिणा भणियं-देह से भिक्खं, तत्थ लड्डुगा लद्धा बत्तीसं, सो ते घेत्तूण आगतो, आलोइयं अणेण, 10 ते ५५ भने शुं पता नथी.” मा सामणी मायायै वृद्धनी सामे सर्वसाधुमओने 6५४ो मायो. તેઓએ પણ કબુલ કર્યું. તેથી આચાર્ય કહે છે કે–“લાવો પાત્રો, હું જાતે જ મારા પિતાના પારણા માટે ગોચરી લેવા જાઉં.” ત્યારે વૃદ્ધ વિચારે છે કે–“મારો પુત્ર કેવી રીતે ગોચરી લેવા જશે? લોકમાં પ્રકાશકરનારો તે ક્યારેય ભિક્ષા માટે ફર્યો નથી.” આમ વિચારી તે કહે છે-“હું જ લેવા 6." ત્યારે તે વૃદ્ધ જાતે ગોચરી લેવા નીકળ્યા. તે પહેલા પણ ગૃહસ્થપણામાં લબ્ધિસંપન્ન (ધનવાન) હતા અને સાધુપણામાં પણ ક્યારેય ગોચરી લેવા ગયા ન હોવાથી જાણતા નથી કે “કયો મુખ્ય દરવાજો કે કયો પાછળનો દરવાજો છે.” તેથી તે એક ઘરમાં પાછળના દરવાજે પ્રવેશ્યા. ત્યાં તે દિવસે પ્રસંગ હતો. તેથી ગૃહસ્વામીએ કહ્યું – “સાધુ ! શા માટે પાછળના દરવાજેથી આવ્યો ?” વૃદ્ધે કહ્યું – “ઘરમાં પ્રવેશતી લક્ષ્મી માટે વળી કયું આગળનું દ્વાર કે કયું 20 पार्नु द्वार ? यांची प्रवेशे त्यांची सुं८२ ४ ७." गृहस्वामीमे धु-माने भिक्षा मापो" ત્યાં બત્રીસ લાડવા તેને પ્રાપ્ત થયા. તે લઈને વૃદ્ધ પાછો ફર્યો. તેણે આલોચના (જે ઘટના બની તેની વાત) કરી. પછીથી આચાર્યે કહ્યું- “તમને પરંપરાએ તમારા વંશના વ્યવસ્થાપક ८७. तदा भणति-पुत्र ! यदि त्वं नाभविष्यत्तहिमेकमपि दिवसं नाजीविष्यमेतेऽपि येऽन्ये मम पुत्रा नप्तारश्च तेऽपि न किञ्चिद्ददति, तदा ते आचार्येण तत्समक्षं निर्भत्सिताः, तेऽप्यभ्युपगतवन्तः, तदा 25 आचार्या भणन्ति-आनयत पात्राणि यावदहमात्मना पितुः पारणमानयामि, तदा स वृद्धश्चिन्तयति-कथं मम पुत्रो हिण्डेत ?, लोकप्रकाशो न कदाचित् हिण्डितपूर्वः, भणति-अहमेव हिण्डे, तदा स आत्मना वृद्धो निर्गतः, स च पुनर्लब्धिसंपूर्णः चिरादपि गृहस्थत्वे, स चाहिण्डमानो न जानाति-कुतो द्वारं वाऽपद्वारं वा ?, ततः स एकं गृहमपद्वारेणातिगतः, तत्र तद्दिवसे प्रकृतं वर्तते, तत्र गृहस्वामिना भणित: कुतोऽपद्वारेण प्रव्रजित आयातः, वृद्धेन भणित:-श्रिया आयान्त्याः कुतो द्वारं वा अपद्वारं वा, यत 30 आयाति ततः सुन्दरा, गृहस्वामिना भणितं-देहि अस्मै भिक्षां, तत्र मोदका लब्धा द्वात्रिंशत्, स तान् गृहीत्वाऽऽगतः, आलोचितमनेन,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy