SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઆર્યરક્ષિતનું વજસ્વામી પાસે ગમન (નિ. ૭૭૬) ના ૧૪૩ परिवाडीए अज्झामि, किं तु मम एत्थ न जाइ पव्वइउं, अण्णत्थ वच्चामो, एस राया ममाणुरत्तो अण्णो य लोगो, पच्छा ममं बलावि नेज्जा, तम्हा अण्णहिं वच्चामो, ताहे तं गहाय अण्णत्थ गता, एस पढमा सेहनिप्फेडिया, एवं तेण अचिरेण कालेण एक्कारस अंगाणि अहिज्जियाणि, जो दिट्ठिवादो तोसलिपुत्ताणं आयरियाणं सोऽवि अणेण गहितो, तत्थ य अज्जवइरा सुव्वंति जुगप्पहाणा, तेसिं दिट्ठिवादो बहुओ अस्थि, ताहे सो तत्थ वच्चइ उज्जेणिं 5 मज्झेणं, तत्थ भद्दगुत्ताण थेराणं अंतियं उवगतो, तेहिंवि अणुवूहितो-धण्णो कतत्थो यत्ति, अहं संलेहियसरीरो, नत्थि ममं निज्जामओ, तुमं निज्जामओ होहित्ति, तेण तहत्ति पडिस्सुयं, तेहिं कालं करेंतेहिं भण्णइ-मा वइरसामिणा समं अच्छिज्जासि, वीसुं पडिस्सए ठितो पढेज्जासि, जो तेहिं समं एगमवि रत्तिं संवसइ सो तेहिं अणुमरइ, तेण य पडिस्सुतं, कालगए गतो थत पडे। ११ अंग-पछी दृष्टिवाह) मार्यरक्षिते ४वा माध्यो-“मले, सेभ थामी,ई 10 ક્રમશઃ ભણીશ, પરંતુ હું અહીં દીક્ષા લઈ શકીશ નહીં, આપણે અન્ય સ્થાને જઈએ કારણ કે આ રાજા અને અન્યલોકો મારા ઉપર નેહવાળા છે. પાછળથી મને બળાત્કારે દીક્ષામાંથી પાછા લઈ જશે. તેથી આપણે અન્યત્ર જઈએ.” આચાર્ય તેને લઈ અન્યત્ર ગયા. આ પ્રથમ શૈક્ષનિસ્ફટિકા થઈ. (શૈક્ષનિસ્ફટિકા એટલે સ્વજનાદિની રજા વિના વ્યક્તિને દીક્ષા આપવી.) આ પ્રમાણે તેણે અલ્પકાળમાં અગિયાર અંગો ભણ્યા. તોસલિપુત્રાચાર્ય પાસે જેટલો દષ્ટિવાદ 15. હતો તે પણ તેણે ગ્રહણ કર્યો. ત્યાં યુગપ્રધાન આર્યવજસ્વામી છે. તેમની પાસે દૃષ્ટિવાદ ઘણો છે એવું સાંભળ્યું. તેથી તે ઉજજયિની થઈને વજસ્વામી પાસે જવા નીકળ્યા. ત્યાં ઉજ્જયિનીમાં ભદ્રગુપ્તસૂરિ પાસે મુનિઆર્યરક્ષિત આવ્યા. તેમણે અનુમોદના કરતાં કહ્યું– “હે આરક્ષિતમુનિ! તું ધન્ય છે, કૃતાર્થ છે; હું સંલિખિત-શરીરવાળો છું. (અર્થાત્ મારી અંતિમ અવસ્થા છે) મારે ओ नियमि. नथी, तुं नियमिड बन." मुनि तत्ति ४२री वात स्वी.२री. ४२di ते सायाफे 20 કહ્યું–“તું વજસ્વામી સાથે રહેતો નહીં પરંતુ જુદા ઉપાશ્રયમાં રહીને એમની પાસે ભણજે, જે એમની સાથે એક રાત્રિ રહે છે તે એમના પછી મૃત્યુ પામે છે. (અર્થાતુ એમના પછી તરત તે વ્યક્તિનું મૃત્યુ થશે.) આર્યરક્ષિતમુનિએ સ્વીકાર્યું. આચાર્યનો કાળધર્મ થતાં આ મુનિ વજસ્વામી ७६. परिपाट्याऽधीये, किन्तु ममात्र न जायते प्रव्रजितुम्, अन्यत्र व्रजामः, एष राजा मय्यनुरक्तः अन्यश्च लोकः, पश्चात् मां बलादपि नयेत्, तस्मादन्यत्र व्रजामः, तदा तं गृहीत्वा अन्यत्र गताः, एषा प्रथमा 25 शिष्यनिस्फेटिका, एवं तेनाचिरेण कालेनैकादशाङ्गानि अधीतानि, यो दृष्टिवादस्तोसलिपुत्राणामाचार्याणां सोऽप्यनेन गृहीतः, तदा चार्यवज्राः श्रूयन्ते युगप्रधानाः, तेषां (पार्वे ) दृष्टिवादो बहुरस्ति, तदा स तत्र व्रजति उज्जयिनीमध्येन, तत्र भखुप्तानां स्थविराणामन्तिकमुपगतः, तैरप्यनुबंहित:-धन्यः कृतार्थश्चेति, अहं संलिखितशरीरः, नास्ति मम निर्यापकः, त्वं निर्यापको भवेति, तेन तथेति प्रतिश्रुतं, तैः कालं कुर्वद्भिः भण्यते-मा वज्रस्वामिना समं स्थाः, विष्वक् प्रतिश्रये स्थितः पठेः, यस्तैः सममेकामपि रात्रि संवसति स 30 ताननु म्रियते, तेन च प्रतिश्रुतं, कालगते गतो
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy