________________
૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
मगहा गोब्बरगामे जाया तिण्णेव गोयमसगोत्ता ।
कोल्लागसन्निवेसे जाओ विअत्तो सुहम्मो य ॥ ६४३ ॥ व्याख्या : मगधाविषये गोबरग्रामे सन्निवेशे जातास्त्रय एवाद्याः 'गोयमे 'त्ति एते त्रयोऽपि गौतमसगोत्रा इति, कोल्लागसन्निवेशे जातो व्यक्तः सुधर्मश्चेति गाथार्थः ॥
मोरीयसन्निवेसे दो भायरो मंडिमोरिया जाया ।
अयलो य कोसलाएँ मिहिलाए अकंपिओ जाओ ॥ ६४४ ॥ व्याख्या : मौर्यसन्निवेशे द्वौ भ्रातरौ मण्डिकमौर्यौ जातौ, अचलश्च कौशलायां, मिथिलायामकम्पिको जात इति गाथार्थः ।
तुंगीय सन्निवेसे मेयज्जो वच्छभूमिएँ जाओ। . 10
भगवंपि य प्पभासो रायगिहे गणहरो जाओ ॥ ६४५ ॥ दारं ॥ । व्याख्या : तुङ्गीकसन्निवेशे मेतार्यो वत्सभूमौ जातः, कोशाम्बीविषय इत्यर्थः भगवानपि च प्रभासो राजगृहे गणधरो जात इति गाथार्थः ॥ कालद्वारावयवार्थः प्रतिपाद्यते - तत्र कालो हि नक्षत्रचन्द्रयोगोपलक्षित इतिकृत्वा यद्यस्य गणभृतो नक्षत्रं तदभिधित्सुराह
जेट्ठा कित्तिय साई सवणो हत्थुत्तरा महाओ य ।
रोहिणि उत्तरसाढा मिगसिर तह अस्सिणी पूसो ॥ ६४६ ॥ ગાથાર્થ : મગધ દેશના ગોબૂરગ્રામે ગૌતમ ગોત્રવાળા ત્રણ ઉત્પન્ન થયા. કોલ્લા સન્નિવેશમાં વ્યક્ત અને સુધર્મા ઉત્પન્ન થયા..
ટીકાર્થ : મગધ દેશના ગોબૂરગ્રામ નામના સન્નિવેશમાં પ્રથમ ત્રણ જ ગણધરો ઉત્પન્ન થયા. આ ત્રણે ગણધરો ગૌતમગોત્રવાળા હતા. કોલ્લાગસન્નિવેશમાં વ્યક્ત અને સુધર્મગણધર ઉત્પન્ન 20 थया. ॥१४॥
थार्थ : 2ीर्थ प्रभा वो. ટીકાર્થ : મૌર્યસન્નિવેશમાં મેડિક–મૌર્ય બે ભાઈઓ થયા અને કૌશલામાં અચલ, મિથિલામાં पित थया. ॥६४४॥
ગાથાર્થઃ તુંગીકસન્નિવેશની વત્સભૂમિમાં મેતાર્ય થયા અને ભગવાન પ્રભાસગણધર રાજગૃહમાં 25 च्या.
ટીકાર્થ: તુંગીકસન્નિવેશમાં વત્સભૂમિમાં = કોસાંબીનગરીમાં મેતાર્ય ઉત્પન્ન થયા, ભગવાન પ્રભાસગણધર રાજગૃહમાં થયા. એ ગાથાર્થ થયો. (૬૪પા હવે કાળદ્વારરૂપ અવયવનો અર્થ પ્રતિપાદન કરાય છે–તેમાં કાળ એ નક્ષત્રની સાથે ચંદ્રના યોગથી જણાય છે. માટે જે ગણધરનું
જે નક્ષત્ર (જન્મ સમયે) હતું, તે કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે 30 थार्थ : ४येष्ठा-वृत्ति-स्वाति-श्रव-स्तोत्त।-भधा-लिए-उत्तराषाढा-भृगशीर्ष
અશ્વિની તથા પુષ્ય.