SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વજમુનિની વાચનાચાર્ય તરીકે સ્થાપના (નિ. ૭૬૬) જે ૧૧૭ पॅच्छा ओसरिऊण सद्दपडियं निसीहियं करेइ, मा से संका भविस्सइ, ताहे तेण तुरियं विंटियाओ सट्टाणे ठवियाओ, निग्गंतूण य दंडयं गेण्हइ, पाए य पमज्जेइ, ताहे आयरिया चिंतेन्ति-मा णं साहू परिहविस्संति ता जाणावेमि, ताहे रत्तिं आपुच्छइ-अमुगं गामं वच्चामि ? तत्थ दो वा तिन्नि वा दिवसे अच्छिस्सामि, तत्थ जोगपडिवण्णगा भणंति-अम्हं को वायणायरिओ ?, आयरिया भणंति-वइरोत्ति, विणीया तहत्ति पडिसुतं, आयरिया चेव जाणंति, ते गया, साहूवि 5 पए वसहिं पडिलेहित्ता वसहिकालणिवेयणादि वइरस्स करेंति, निसिज्जा य से ड्या, सो तत्थ निविट्ठो, तेऽवि जहा आयरियस्स तहा विणयं पउंजंति, ताहे सो तेसिं करकरसद्देण सव्वेसिं अणुपरिवाडीए आलावए देइ, जेऽवि मंदमेहावी तेवि सिग्धं पट्ठवेउमारद्धा, ततो ते विम्हिया, શંકા ન થાય તે માટે થોડા પાછા હઠી મોટેથી નિસાહિ-નિશીહિ કરે છે. વજસ્વામીએ ઝડપથી વિટીયાઓ સ્વસ્થાને સ્થાપી દીધા, અને બહાર નીકળીને ગુરુ મહારાજ પાસેથી દાંડો ગ્રહણ કરે 10 છે, પગ પ્રમાર્જે છે. આચાર્ય મનમાં વિચારે છે – “અન્ય સાધુઓ વજસ્વામીનો પરાભવ ન કરે તે માટે મારે સર્વને જણાવવું જોઈએ.” ત્યારે રાત્રિએ બધા સાધુઓને પૂછે છે કે “હું અમુક ગામે જાઉં ? ત્યાં બે-ત્રણ દિવસ રહીશ.” ત્યારે યોગોદ્વહન કરનારા સાધુઓએ પૂછ્યું–“તો अभा२॥ वायनायार्थ ओए ?" मायार्थ ४ छ – “१४ तमा वायनायार्थ." साधुमो विनयवान હોવાથી તહત્તિ કરી સ્વીકારે છે. આચાર્ય જ જાણે છે (અર્થાત્ વાચનાચાર્ય તરીકે આ બાળ સાધુને 15 રાખ્યા તેમાં કારણ આચાર્ય જ જાણે છે.) આચાર્ય ગયા. - સાધુઓ પણ સવારે વસતિનું નિરિક્ષણ કરીને વસતિ અને કાલનું નિવેદનાદિ વજસ્વામીને કરે છે. ત્યાર પછી તેમના માટે આસન પાથર્યું. તે આસન ઉપર વજસ્વામી બેઠા. સાધુઓ પણ જે રીતે આચાર્યનો વિનય કરતાં તે રીતે વજસ્વામીનો વિનય કરે છે. વજસ્વામી પણ સાધુઓને સ્પષ્ટશબ્દો વડે ક્રમશઃ આલાપકો આપે છે. જે વળી મંદબુદ્ધિવાળા હતા તે સાધુઓ પણ (અઘરા 20 આલાપકોને) જલદીથી ભણવા લાગ્યા. તેથી તે સાધુઓ આશ્ચર્ય પામ્યા. જે પૂર્વભણેલા આલાપકો ५०. पश्चादपसृत्य शब्दपतितं नैषेधिकी करोति, मा तस्य शङ्का भूत्, तदा तेन विण्टिकास्त्वरितं स्वस्थाने स्थापिताः, निर्गत्य च दण्डकं गृह्णाति, पादौ च प्रमार्जयति, तदाऽऽचार्याश्चिन्तयन्ति-मैनं साधवः परिभूवन् तत् ज्ञापयामि, तदा रात्रावापृच्छति-अमुकं ग्रामं व्रजामि ?, तत्र द्वौ वा त्रीन् वा दिवसान् स्थास्यामि, तत्र योगप्रतिपन्ना भणन्ति-अस्माकं को वाचनाचार्यः ?, आचार्या भणन्ति-वज्र इति, विनीता 25 (इति) तथेति प्रतिश्रुतम्, आचार्या एव जानन्ति, ते गताः, साधवोऽपि प्रभाते वसतिं प्रतिलेख्य वसतिकालनिवेदनादि वज्राय कुर्वन्ति, निषिद्या च तस्मै रचिता, स तत्र निविष्ठः, तेऽपि यथा आचार्यस्य तथा विनयं प्रयुञ्जन्ति, तदा स तेभ्यः व्यक्तव्यक्तशब्देन सर्वेभ्योऽनुपरिपाट्या आलापकान् ददाति, येऽपि मन्दमेधसस्तेऽपि शीघ्रं प्रस्थापयितुमारब्धाः, ततस्ते विस्मिताः
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy