SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) जो गुज्झएहिं बालो णिमंतिओ भोयणेण वासं । णेच्छइ विणीयविणओ तं वइररिसिं णमंसामि ॥ ७६५ ॥ व्याख्या : यः गुह्यकैर्देवैः बालस्सन् 'निमंतिउत्ति आमन्त्रितः भोजनेन वर्षति सति, पर्जन्य इति गम्यते, नेच्छति विनीतविनय इति वर्त्तमाननिर्देशस्त्रिकालगोचरसूत्रप्रदर्शनार्थः, पाठान्तरं वा 5 'नेच्छिंसु विणयजुत्तो तं वइररिसिं नम॑सामि त्ति, अयं गाथासमुदायार्थः । अवयवार्थः कथानकादवसेयः, तच्चेदम् ૧૧૪ सोऽवि जाहे थणं न पियइत्ति पव्वाविओ, पव्वइयाण चेव पासे अच्छइ, तेण तासिं पासे इक्कारस अंगाणि सुयाणि पढंतीण, ताणि से उवगयाणि, पदाणुसारी सो भगवं, ताहे. अवरिसिओ संजइप डिस्सयाओ निक्कालिओ, आयरियसगासे अच्छइ, आयरिया य उज्जेणीं गता, 10 તત્વ વાર્સ પતિ અદ્દોધાર, य से पुव्वसंगइया जंभगा तेणंतेण वोलेंता तं पेच्छति, ताहे ગાથાર્થ : ચાલુ વરસાદમાં દેવો દ્વારા ભોજનવડે આમંત્રણ અપાયેલો, વિનયવાન જે બાળ (ભોજનને) ઇચ્છતો નથી તે વજસ્વામીને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ : ચાલુ વરસાદમાં ગુહ્યક (દેવની એક જાતિવિશેષ)દેવો દ્વારા ભોજનવર્ડ આમંત્રિત, વિનયવાન (વિનીતવિનયઃ—પ્રાપ્ત કરાયેલો છે વિનય જેનાવડે તે - એ પ્રમાણે સમાસ જાણવો.) 15 જે બાળ (ભોજનને) ઇચ્છતો નથી. અહીં “ઇચ્છતો નથી” એ પ્રમાણે જે વર્તમાનકાળ કહ્યો તેસૂત્ર ત્રિકાળવિષયક હોય છે એમ જણાવવા કહ્યો છે. તથા મૂળગાથામાં વરસતે છતે” એટલું જ જણાવ્યું છે પણ “વરસાદ” શબ્દ નથી તે જાણી લેવાનો છે. (વર્તમાનકાળને-બદલે પાઠાન્તરમાં ભૂતકાળનો પ્રયોગ છે તે જણાવે છે કે) વિનયયુક્ત એવા જે બાળે (ભોજન) .ઇછ્યું નહીં તે વજ્રસ્વામીને હું નમસ્કાર કરું છું." આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી 20 જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે - વજ્ર જ્યારે સ્તનપાન કરતો નથી ત્યારે તેને દીક્ષા આપી, અને તે સાધ્વીઓ પાસે જ રહે છે. વજે અગિયાર અંગને ભણતી સાધ્વીજીઓ પાસેથી અગિયાર અંગો સાંભળ્યા. તે તેમને જણાઈ ગયા (અર્થાત્ યાદ રહી ગયા. કારણ કે તે સમયે) ભગવાન એવા તે વજ પદાનુસારી લબ્ધિવાળા હતા. જ્યારે આ વજ્ર આઠ વર્ષના થયા. ત્યારે સંયતીઓના ઉપાશ્રયમાંથી નીકળી 25 આચાર્ય પાસે રહે છે. ત્યાંથી વિહાર કરી આચાર્ય ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં એકવાર આખો દિવસ વરસાદ પડે છે. (ગોધાર-અહઃ સર્વપિ વ્યાપ્ય ધારા યંત્ર તદ્ બોધાર્ં અર્થાત્ આખો દિવસ વરસાદ પડવો.) તે સમયે તે માર્ગેથી પસાર થતાં પૂર્વભવના પરિચિત તિર્ય ́ભક ४७. सोऽपि यदा स्तन्यं न पिबतीति ( तदा) प्रव्राजितः प्रव्रजितानां चैव पार्श्वे तिष्ठति, तेन तासां पार्श्वे एकादशाङ्गानि ( श्रुतानि ) पठन्तीनां तानि तस्योपगतानि, प्रदानुसारी स भगवान्, तदाऽष्टवार्षिकः 30 संयतीप्रतिश्रयात् निष्काशितः, आचार्यसकाशे तिष्ठति, आचार्याश्चोज्जयिनीं गताः, तत्र वर्षा पतती अहोधारं, ते च तस्य पूर्वसंगतिका जृम्भकाः तेन मार्गेण व्यतिक्राम्यन्तस्तं परीक्षन्ते तदा
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy