SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) व्याख्या-राज्ञा उपनीतं राजोपनीतं राजोपनीतं च तत् सिंहासनं चेति समासः, तस्मिन् राजोपनीतसिंहासने उपविष्टो वा भगवत्पादपीठे, स च ज्येष्ठः अन्यतरो वा गणं-साध्वादिसमुदायलक्षणं धारयितुं शीलमस्येति गणधारी कथयति द्वितीयायां पौरुष्यामिति गाथार्थः ॥५८९॥ દસ થયેન્ કર્થ વાયતીતિ ?, તે – संखाईएऽवि भवे साहइ जं वा परो उ पुच्छिज्जा । ण य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ॥५९०॥ व्याख्या-सङ्ख्यातीतानपि भवान्, असङ्ख्येयानित्यर्थः, किं ?-'साहइत्ति देशीवचनत: कथयति, एतदुक्तं भवति असङ्ख्येयभवेषु यदभवद्भविष्यति वा, यद्वा वस्तुजातं परस्तु पृच्छेत् तत्सर्वं कथयतीति, अनेनाशेषाभिलाप्यपदार्थप्रतिपादनशक्तिमाह, किं बहुना ?-'न च' नैव, 10 णमिति वाक्यालङ्कारे, 'अणाइसेसित्ति अनतिशयी अवध्याद्यतिशयरहित इत्यर्थः, विजानाति यथा एष गणधरछद्मस्थ इति, अशेषप्रश्नोत्तरप्रदानसमर्थत्वात्तस्येति गाथार्थः ॥५९०॥ समवसरणं समत्तं, एवं तावत्समवसरणवक्तव्यता सामान्येनोक्ता, प्रकृतमिदानी प्रस्तूयतेतत्र भगवतः समवसरणे निष्पन्ने सत्यत्रान्तरे देवजयशब्दसम्मिश्रदिव्यदुन्दुभिशब्दाकर्ण नोत्फुल्लनयनगगनावलोकनोपलब्धस्वर्गवधूसमेतसुरवृन्दानां यज्ञपाटकसमीपाभ्यागतजनानां 15 ટીકાર્થ : (ગાથાર્થ મુજબ જ છે માટે ટીકાર્થ લખાતો નથી.) ગણધર એટલે સાધ્વાદિ સમુદાયને ધારણ કરનાર. આપ૮૯યા. અવતરણિકા : શંકા : ગણધરભગવંત કેવી રીતે ધર્મ કહે છે ? તેના સમાધાનમાં કહે છે કે ગાથાર્થ : સંખ્યાતીત ભવોને અથવા સામે વાળો જે પૂછે તેને કહે છે. “આ છઘસ્થ છે” 20 એમ અનતિશાયી જાણી શકતો નથી. ગાથાર્થ : સંખ્યાતીતઃઅસંખ્યભવોમાં જે બન્યું અથવા જે બનવાનું છે તે કહે છે. અથવા સામી વ્યક્તિ જે વસ્તુસમૂહને જ કોઈપણ વસ્તુને) પૂછે તેનો જવાબ ગણધર ભગવંત આપે છે. આવું કહેવા દ્વારા ગણધરની બધા અભિલાખ પદાર્થોનું પ્રતિપાદન કરવાની શક્તિ જણાવી. વધારે શું કહીએ? અવધિ વગેરે અતિશયોથી રહિત જીવ જાણી શકતો નથી કે “આ છદ્મસ્થ 25 છે” કારણ કે આ ગણધર બધા ઉત્તરો આપવાના સામર્થ્યવાળા હોય છે. પ૯oll અવતરણિકા : આ પ્રમાણે સમવસરણની વક્તવ્યતા સામાન્યથી કહી. હવે પ્રસ્તુત કહેવાય છે (સોમિલ યજ્ઞ કરાવી રહ્યા છે, તે વાતનું અનુસંધાન જોડવું.) તેમાં ભગવાન માટે સમવસરણ રચાયે છતે “જય થાઓ જય થાઓ” એ પ્રમાણેના દેવોના જયશબ્દથી સંમિશ્ર એવા દિવ્ય દુંદુભિઓના શબ્દોને સાંભળી લોકોએ આંખો ઊંચી કરીને આકાશમાં જોયું, તો દેવાંગનાઓ 30 સહિત દેવોનો સમૂહ દેખાયો. તેથી યજ્ઞપાટક પાસે આવેલા લોકોને (સમાસ વિગ્રહ આ પ્રમાણે
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy