________________
સમવસરણમાં પ્રભુનો પૂર્વદ્રારથી પ્રવેશ (નિ. ૫૫૪-૫૫૬) ૨૮૫ व्याख्या-साधारणसमवसरणे एवं साधारणं-सामान्यं यत्र देवेन्द्रा आगच्छन्ति तत्रैवं नियोगः, 'जस्थिड्डिमं तु ओसरइ 'त्ति यत्र तु ऋद्धिमान् समवसरति कश्चिदिन्द्रसामानिकादिः तत्रैक एव तत्प्राकारादि सर्व करोति, अत एव च मूलटीकाकृताऽभ्यधायि-"असोगपायवं जिणउच्चत्ताओ बारसगुणं सक्को विउव्वइ" इत्यादि, 'भयणा उ इतरेसिं' ति यदीन्द्रा नागच्छन्ति ततो भवनवास्यादयः कुर्वन्ति वा न वा समवसरणमित्येवं भजनेतरेषामिति गाथार्थः ॥५५४॥
सूरोदय पच्छिमाए ओगाहन्तीऍ पुव्वओऽईइ ।
दोहिँ पउमेहँ पाया मग्गेण य होइ सत्तऽन्ने ॥५५५॥ व्याख्या-एवं देवैर्निष्पादिते समवसरणे सूर्योदये-प्रथमायां पौरुष्याम्, अन्यदा पश्चिमायां 'ओगाहंतीए'त्ति अवगाहन्त्याम्-आगच्छन्त्यामित्यर्थः, 'पुव्वओऽतीती'ति पूर्वद्वारेण 'अतीति'त्ति आगच्छति प्रविशतीत्यर्थः । कथमित्याह-द्वयोः 'पद्मयोः' सहस्रपत्रयोः देवपरिकल्पितयोः पादौ 10 स्थापयन्निति वाक्यशेषः, 'मग्गेण य होंति सत्तऽण्णे 'त्ति मार्गतश्च पृष्ठतश्च भवन्ति सप्तान्ये च भगवतः पद्मा इति, तेषां च यद्यत् पश्चिमं तत्तत्पादन्यासं कुर्वतो भगवतः पुरतस्तिष्ठतीति गाथार्थः
आयाहिण पुव्वमुहो तिदिसिं पडिरूवगा उ देवकया । जेट्ठगणी अण्णो वा दाहिणपुव्वे अदूरंमि ॥५५६॥
ટીકાર્થ : જયાં સર્વદેવેન્દ્રો આવતા હોય, તેવા સાધારણ સમવસરણમાં ઉપરોક્ત નિયમ જાણવો. જયાં વળી કોઈ ઇન્દ્ર કે સામાનિકાદિ ઋદ્ધિમાદેવ આવે તો તે એકલો જ સર્વ પ્રાકારાદિ કરે છે. આથી જ (તે એકલો જ સર્વપ્રાકારાદિ કરતો હોવાથી) મૂલટીકાકારે કહ્યું – જિનેશ્વરના શરીરની ઊંચાઈથી બારગણું ઊંચું અશોકવૃક્ષ શક કરે છે” વગેરે (એકલો શક્ર બધું કરે છે – એમ કહેવાનો આશય છે.) જો ઇન્દ્રાદિ મહકિદેવો ન આવે તો ભવનવાસી વગેરે 20 દેવ સમવસરણ કરે અથવા ન કરે. આ પ્રમાણે ઈતર=ભવનવાસી વગેરે દેવોની ભજના જાણવી. પ૫૪.
ગાથાર્થ : સૂર્યોદયે અને છેલ્લી પૌરુષી શરૂ થતાં બે કમળો ઉપર પગ મૂકતાં અને અન્ય સાત કમળો પાછળ રહ્યા છતાં ભગવાન પૂર્વદિશાથી પ્રવેશ કરે છે.
ટીકાર્થ : આ પ્રમાણે દેવોએ રચેલા સમવસરણમાં સૂર્યોદયે–પ્રથમ પૌરુષીમાં અને સાંજે 25 ચોથી પૌરુષી શરૂ થતાં એકહજાર પત્રોવાળા દેવે બનાવેલ બે કમળો ઉપર પગ મૂકતાં અને અન્ય સાત કમળો ભગવાનની પાછળ રહ્યા છતાં ભગવાન પૂર્વદિશાથી પ્રવેશ કરે છે. આ સાત કમળોમાં જે છેલ્લું કમળ હોય તે પગ મૂકતાં ભગવાનની આગળ આવી જાય. (અર્થાત્ છેલ્લે કમળ આગળ આવી જાય તેની ઉપર પગ મૂકતાં પ્રભુ આગળ વધે.) //પપપી
ગાથાર્થ : પ્રદક્ષિણા – પૂર્વાભિમૂખ – ત્રણ દિશામાં દેવકૃત પ્રતિબિંબો હોય છે – જયેષ્ઠ 30 ગણિ અથવા અન્ય અગ્નિખૂણામાં નજીકમાં બેસે.