________________
४७
૨૬૦ આવશ્યકનિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) सुप्पकोणेणं, खेत्तओ एलुगं विखंभइत्ता, कालओ नियत्तेसु भिक्खायरेसु, भावतो जहा रायधूया दासत्तणं पत्ता नियलबद्धा मुंडियसिरा रोवमाणी अट्ठमभत्तिया, एवं कप्पति सेसं न कप्पति, एवं घेत्तूण कोसंबीए अच्छति, दिवसे दिवसे भिक्खायरियं च फासेइ, किं निमित्तं ?,
बावीसं परीसहा भिक्खायरियाए उइज्जंति, एवं चत्तारि मासे कोसंबीए हिंडंतस्सत्ति । ताहे नंदाए 5 घरमणुप्पविट्ठो, ताहे सामी णाओ, ताहे परेण आदरेण भिक्खा णीणिया, सामी निग्गओ, सा
अधितिं पगया, ताओ दासीओ भणंति-एस देवज्जओ दिवसे दिवसे एत्थ एइ, ताहे ताए नायंनूणं भगवओ अभिग्गहो कोई, ततो निरायं चेव अद्धिती जाया, सुगुत्तो य अमच्चो आगओ, ताहे सो भणति-किं अधितिं करेसि ?, ताए कहियं, भणति-किं अम्ह अमच्चत्तणेणं ?, एवच्चिरं
"द्रव्यथी-सुपाना मे यूरोथी 136ने, क्षेत्रथी-५२॥ पराने (एलुगं) आणगान (भेड 10 પગ બહાર અને એક પગ ઊંબરાની અંદર હોય તે રીતે), કાળથી–ભિક્ષાનો કાળ પૂર્ણ થયા
પછી, ભાવથી – દાસપણાને પામેલી, સાંકળોથી બંધાયેલી, મસ્તકે મુંડનવાળી, રડતી અને અઠ્ઠમતપવાળી રાજપુત્રી જો વહોરાવે તો તે લેવું કહ્યું, એના સિવાયનું અકધ્ય થાઓ.”
આ પ્રમાણેના અભિગ્રહને ધારણ કરીને કોસંબીનગરીમાં પ્રભુ રહ્યા. રોજ રોજ ભગવાન ભિક્ષા માટે નીકળે છે. શા માટે ? – કારણ કે ભિક્ષાચર્યામાં બાવીસ પરિષહો ઉદય પામે છે 15 (તેને સમ્યફરીતે સહન કરતા પુષ્કળ કર્મોની નિર્જરા થાય એવી હતી.) આ પ્રમાણે ભગવાન
ચાર મહિના કોસંબીમાં ફરે છે. ત્યાર પછી નંદાના ઘરમાં ભગવાન પ્રવેશ્યા. નંદાએ સ્વામીને ઓળખ્યા. તેથી પરમ આદરથી ભિક્ષા લઈને આવી. (પરંતુ પોતાનો અભિગ્રહ પૂર્ણ ન થતાં) ભગવાન નીકળી ગયા. તેથી તે નંદા અવૃતિને પામી. ત્યારે દાસીઓએ તેણીને કહ્યું- “આ
દેવાર્ય રોજે રોજ અહીં આવે છે.” આ સાંભળી નંદાએ જાણ્યું કે, “ચોક્કસ ભગવાનને કોઈ 20 ममि छे." तेथी वधु अति थ8.
- તે સમયે સુગુપ્ત અમાત્ય આવ્યા અને નંદાને પૂછે છે “શા માટે સંસ્કૃતિને તું કરે છે ?” નંદાએ વાત કરી કહ્યું, “આપના અમાત્યપણાવડે શું? (અર્થાત તમે મંત્રી અને હું તમારી પત્ની હોવા છતાં આપણે કશું કરી શકતા નથી.) આટલા સમયથી પ્રભુ ભિક્ષાને પ્રાપ્ત કરી શકતા
४७. सूर्पकोणेन, क्षेत्रतः देहली विष्कम्भ्य, कालतो निवृत्तेषु भिक्षाचरेषु, भावतो यथा राजसुता 25 दासत्वं प्राप्ता निगडबद्धा मुण्डितशिराः रुदन्ती अष्टमभक्तिका, एवं कल्पते शेषं न कल्पते, एवं गृहीत्वा
कोशाम्ब्यां तिष्ठति, दिवसे दिवसे भिक्षाचर्यां च स्पृशति, किं निमित्तम् ?-द्वाविंशतिः परीषहा भिक्षाचर्यायामुदीर्यन्ते, एवं चत्वारो मासाः कोशाम्ब्यां हिण्डमानस्येति । तदा नन्दाया गृहमनुप्रविष्टः, तदा स्वामी ज्ञातः, तदा परेणादरेण भिक्षा आनीता, स्वामी निर्गतः, साऽधृति प्रगता, ता दास्यो भणन्ति-एष देवार्यो दिवसे दिवसेऽत्रायाति, तदा तया ज्ञातं-नूनं भगवतोऽभिग्रहः कश्चित्, ततो नितरां चैवाधृतिर्जाता, सुगुप्तश्चामात्य आगतः, तदा स भणति-किमधुतिं करोषि ?, तया कथितं, भणति-किमस्माकममात्यत्वेन? इयच्चिरं