________________
१८६* आवश्यनियुक्ति . हरिभद्रीयवृत्ति समाषांतर (भाग-२) रौसेण लोभेण य तं रक्खइ वणसंडं, तओ ते तावसा सव्वे दवा, जे अदगा ते नट्ठा, सो तिसंझं वणसंडं परियंचिऊणं जं सउणगमवि पासइ तं डहइ, ताहे सामी तेण दिट्ठो, ततो आसुरुत्तो, ममं न याणसि ?, सूरं णिज्झाइत्ता पच्छा सामि पलोएइ, सो न डज्झइ जहा अण्णे, एवं दो तिण्णि
वारा, ताहे गंतूण डसइ, डसित्ता अवक्कमइ-मा मे उवरि पडिहित्ति, तहवि न मरइ, एवं तिण्णि 5 वारे, ताहे पलोएंतो अच्छति अमरिसेणं, तस्स भगवओ रूवं पेच्छंतस्स ताणि विसभरियाणि
अच्छीणि विज्झाइयाणि सामिणो कंतिसोम्मयाए, ताहे सामिणा भणिअं-उवसम भो चंडकोसिया !, ताहे तस्स ईहापोहमग्गणगवेसणं करेंतस्स जातीसरणं समप्पण्णं. ताहे तिक्खत्तो आयाहिणपयाहिणं करेत्ता भत्तं पच्चक्खाइ मणसा, तित्थगरो जाणइ, ताहे सो बिले तुंडं छोदु ठिओ, माऽहं रुट्ठो
संतो लोगं मारेहं, सामी तस्स अणुकंपाए अच्छइ, सामि दठूण गोवालवच्छवाला अल्लियंति, रुक्खेहिं 10 જે બચી ગયા તે ભાગી ગયા. તે નિત્ય ત્રિસંધ્યા (સવાર-બપોર-સાંજ) વનખંડમાં ફરતો અને
પક્ષી જેવાને પણ જોતો તો તેને પણ બાળી નાખતો. તેવામાં તેની નજર સ્વામી ઉપર પડી.તે ગુસ્સે ભરાયો – “અરે ! શું આ મને જાણતો નથી?” તેણે સૂર્ય સામે જોઈ પછી સ્વામી તરફ જોયું. પરંતુ જેમ અન્ય લોકો બળતા તેમ આ પ્રભુ બળ્યા નહિ.
તેથી બીજીવાર – ત્રીજીવાર પણ એ જ પ્રમાણે તેણે કર્યું પણ બળ્યા નહિ. તેથી સ્વામી 15 पासे ४६५ मार्यो. ५ भारीने ते पाछो इयो – “यांय भारी ७५२ न पडे." तो पार
સ્વામી મરતા નથી. આ પ્રમાણે પણ ત્રણવાર કર્યું ત્યારે ગુસ્સેથી સ્વામીને જોતો ઊભો રહ્યો. સ્વામીના રૂપને જોતા તે સર્પની વિષ ભરેલી આંખો સ્વામીની સૌમ્ય કાંતિથી શાંત થઈ. ત્યારે स्वाभीमें , “3 यंौशि: ! शांत था." मा क्यनो सामजी-अपोड-भाग-गवेषा।
(જદી–જુદી વિચારણાન) કરતા તેને જાતિસ્મરણ થયું અને ત્રણવાર ભગવાનને જમણી બાજથી 20 પ્રદક્ષિણા આપીને મનથી ભોજનનું પચ્ચખાણ કરે છે જે સ્વામી તો જાણે જ છે.
“ગુસ્સે થતાં હું કોઈને મારું નહિ” એવા વિચારથી બિલમાં મુખ રાખી તે રહે છે. સ્વામી તેની અનુકંપાથી ત્યાં રહે છે. સ્વામીને ત્યાં (જીવતા) જોઈ ગોવાળિયાના છોકરાઓ ત્યાં આવે
७६. रोषेण लोभेन च तं रक्षति वनखण्डं, ततस्ते तापसाः सर्वे दग्धाः, ये अदग्धास्ते नष्टाः, स त्रिसन्ध्यं वनखण्डं परीत्य यं कञ्चन शकुनमपि पश्यति तं दहति, तदा स्वामी तेन दृष्टः, ततः क्रुद्धः, मां 25 न जानासि ?, सूर्यं निध्याय पश्चात्स्वामिनं प्रलोकयति, स न दह्यते यथाऽन्ये, एवं द्वौ त्रीन वारान, तदा
गत्वा दशति, दृष्ट्वाऽपक्रामति-मा ममोपरि पतत् इति तथापि न म्रियते, एवं त्रीन् वारान्, तदा प्रलोकमानस्तिष्ठति अमर्षेण, तस्य भगवतो रूपं प्रेक्षमाणस्य ते विषभृते अक्षिणी विध्याते स्वामिनः कान्तिसौम्येन, तदा स्वामिना भणितम्-उपशाम्य भो: चण्डकौशिक !, तदा तस्य ईहापोहमार्गणगवेषणां
कुर्वतः जातिस्मरणं समुत्पन्नं, तदा त्रिकृत्वः आदक्षिणप्रदक्षिणं कृत्वा भक्तं प्रत्याख्याति मनसा, तीर्थकरो 30 जानाति, तदा स बिले तुण्डं स्थापयित्वा स्थितः, माऽहं रुष्टः सन् लोकं मीमरम्, स्वामी तस्यानुकम्पया
तिष्ठति, स्वामिनं दृष्ट्वा गोपालवत्सपाला आगच्छन्ति, वृक्ष