SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) भगवतामेव पितृप्रतिपादनायाह नाभी १ जिअसत्तू २ अ, जियारी ३ संवरे ४ इअ । मेहे ५ धरे ६ पइटे ७, महसेणे ८ अ खत्तिए ॥३८७॥ सुग्गीवे ९ दढरहे १० विण्हू ११, वसुपूज्जे १२ अ खत्तिए । कयवम्मा १३ सीहसेणे १४ अ, भाणू १५ विससेणे १६ इअ ॥३८८॥ सूरे १७ सुदंसणे १८ कुंभे १९ सुमित्तु २० विजए २१ समुद्दविजए २२ अ। राया अ अस्ससेणे २३ सिद्धत्थेऽवि य २४ खत्तिए ॥३८९॥ निगदसिद्धा ॥ पर्यायो-गृहस्थादिपर्यायो भगवतामुक्त एव तथैव द्रष्टव्यः । साम्प्रतं भगवतामेव गतिप्रतिपादनायाह10 सव्वेऽवि गया मुक्खं जाइजरामरणबंधणविमुक्का । तित्थयरा भगवंतो सासयसुक्खं निराबाहं ॥३९०॥ નિસિદ્ધ एवं तावत्तीर्थकरान् अङ्गीकृत्य प्रतिद्वारगाथा व्याख्याता, इदानीं चक्रवर्तिनः अङ्गीकृत्य व्याख्यायते-एतेषामपि पूर्वभववक्तव्यतानिबद्धं च्यवनादि प्रथमानुयोगादवसेयं, साम्प्रतं 15 %વર્તિવપ્રમા|પ્રતિપાદ્રિનાયા અવતરણિકા : હવે ભગવાનોના પિતાના નામો કહેવા માટે કહે છે ? ગાથાર્થ : નાભિ – જિતશત્રુ – જિતારિ – સંવર – મેઘ – ધર – પ્રતિષ્ઠ – મહાસેન ક્ષત્રિય. ગાથાર્થ સુગ્રીવ – દેઢરથ – વિષ્ણુ – વાસુપૂજ્યક્ષત્રિય – કૃતવર્મા – સિંહસેન – ભાનુ 20 – વિશ્વસેન, ગાથાર્થ સૂર – સુદર્શન - કુંભ – સુમિત્ર – વિજય – સમુદ્રવિજય – અશ્વસેનરાજા અને સિદ્ધાર્થક્ષત્રિય, ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. ૩૮૭–૩૮૮–૩૮૯ હવે પર્યાય દ્વારનો અવસર છે. જે પૂર્વે ગૃહસ્થાદિપર્યાયો કહ્યા તે પ્રમાણે જ જાણી લેવો. 25 અવતરણિકા : હવે તીર્થકરોની ગતિ બતાવતા કહે છે ? ગાથાર્થ : જન્મ–જરા–મરણ અને બંધનથી મુક્ત થયેલા એવા સર્વ તીર્થંકરભગવંતો નિરાબાધ, શાશ્વત સુખરૂપ મોક્ષને પામ્યા. ટીકાર્થ : સ્પષ્ટ જ છે. ||૩૯૦. અવતરણિકા : આ પ્રમાણે તીર્થકરોને આશ્રયી પ્રતિદ્વારગાથા (૩૬૮)નું નિરૂપણ કરાયું. 30 હવે ચક્રવર્તીને આશ્રયી નિરૂપણ કરાય છે. આ ચક્રવર્તીઓનું પણ પૂર્વભવસંબંધી ચ્યવનાદિ પ્રથમ–અનુયોગમાંથી જાણી લેવું. હવે ચક્રવર્તીના વર્ણ અને પ્રમાણ કહેવા માટે કહે છે ?
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy