________________
૯૨ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
एवं सो रुइअमई निअगमविगप्पिअं इमं लिगं । तद्धितहेउसुजुत्तं पारिव्वज्जं पवत्तेइ ॥३५९॥
,
गमनिका—स्थूलमृषावादादिनिवृत्तः, एवमसौ रुचिता मतिर्यस्य असौ रुचितमतिः, अतो निजमत्या विकल्पितं निजमतिविकल्पितं इदं लिङ्गं, किंविशिष्टम् ? - तस्य हितास्तद्धिताः 5 तद्धिताश्च ते तवश्चेति समासः, तैः सुष्ठु युक्तं - भिलष्टमित्यर्थः, परिव्राजामिदं पारिव्रज्यं, प्रवर्त्तयति, शास्त्रकारवचनात् वर्त्तमाननिर्देशोऽप्यविरुद्ध एव, पाठान्तरं वा 'पारिव्वज्जं ततो कासी' त्ति पारिव्राजं ततः कृतवानिति गाथार्थः ॥ ३५९ ॥
भगवता च सह विजहार, तं च साधुमध्ये विजातीयं दृष्ट्वा कौतुकाल्लोकः पृष्टवान्, तथा
10
चाह
अह तं पागडरूवं दठ्ठे पुच्छेइ बहुजणो धम्मं ।
कहइ जईणं तो सो विआलणे तस्स परिकहणा ॥ ३६० ॥
गमनिका - अथ तं प्रकटरूपं - विजातीयत्वात् दृष्ट्वा पृच्छति बहुर्जनो धर्मं, कथयति यतीनां संबन्धिभूतं क्षान्त्यादिलक्षणं ततोऽसाविति लोका भणन्ति यद्ययं श्रेष्ठो भवता किं नाङ्गीकृत इति विचारणे तस्य परि-समन्तात् कथना परिकथना 'श्रमणास्त्रिदण्डविरता 15 ગાથાર્થ : આ પ્રમાણે ગમી ગઈ છે મતિ જેને એવો તે પોતાની મતિથી કલ્પિત, તેને હિતકર એવા હેતુઓથી યુક્ત એવા આ પારિવ્રાજ્ય લિંગને પ્રવર્તાવે છે.
ટીકાર્થ : પોતાની બુદ્ધિ જેને ગમી ગઈ છે તેવા, તથા સ્થૂલમૃષાવાદથી નિવૃત્ત એવા મરીચિ પોતાની બુદ્ધિથી કલ્પિત, તેને(પોતાને) હિતકર એવા કારણોથી યુક્ત એવા પારિવ્રજ્ય લિંગને પ્રવર્તાવે છે. ‘પરિત્રાનાં (પાિર્ શબ્દનું ષષ્ઠી બહુવચનનું રૂપ) તૂં પારિત્રગ્યું અર્થાત્ 20 પરિવ્રાજકોનો જે વેષ તે પારિવ્રજ્ય. જો કે મરીચિએ ભૂતકાળમાં તે લિંગ પ્રવર્તાવ્યું હતું છતાં મૂળગાથામાં ‘પ્રવર્તકૃતિ’ એમ વર્તમાનકાળનો નિર્દેશ શાસ્ત્રવચન હોવાથી અવિરુદ્ધ જ છે (કારણ કે શાસ્ત્ર ત્રિકાળવિષયક હોય છે.) અથવા પાઠાન્તર જાણવો – ‘પારિવ્યાં તતો વાસી” અર્થાત્ પારિભ્રજ્ય વેષને મરીચિએ કર્યો. ॥૩૫॥
–
અવતરણિકા : આવા વેષને કરી મરીચિ પ્રભુ સાથે વિચરવા લાગ્યો. સાધુઓથી જુદા 25 પડતા તેને જોઈને કૌતુકથી લોકો પૂછે છે $
ગાથાર્થ : પ્રકટરૂપવાળા તેને જોઈ બહુજન ધર્મને પૂછે છે. તે મરીચિ તિઓના ધર્મને કહે છે. (લોકોદ્વારા) વિચારણા કરાતે છતે તેની પરિકથના.
ટીકાર્થ : જુદા પ્રકારનો વેષ ધારણ કરેલ હોવાથી (વિજ્ઞાતીયત્વાત્) પ્રકટરૂપવાળા (સાધુઓથી જુદા પડતા) તે મરીચિને જોઈ બહુજન ધર્મને પૂછે છે. ત્યારે તે યતિઓના ક્ષાંતિ વગેરે દસ 30 યતિધર્મોને કહે છે. તેથી લોકો કહે છે “જો આ યતિધર્મ શ્રેષ્ઠ હોય તો તમે શા માટે અંગીકાર કરતા નથી.’’ એ પ્રમાણે પ્રશ્ન પૂછાયે છતે (નિવારણે) તે મરીચિની “શ્રમણો ત્રિદંડથી વિરત છે... * યતો વિતમતિ: અતો.