SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ૩૩૨ યુવમ્ ॥ચ્છુદ્દા यत आह 20 जं चेव आउयं कुलगराण तं चेव होइ तासिंपि । जं पढमगस्स आउं तावइयं चेव हत्थिस्स ॥ १६२॥ गमनिका-यदेव आयुष्कं कुलकराणां तदेव भवति तासामपि - कुलकराङ्गनानां, संख्यासाम्याच्च तदेवेत्यभिधीयते, तथा यत्तु प्रथमस्यायुः कुलकरस्य, तावदेव भवति हस्तिनः, एवं शेषकुलकरहस्तिनामपि कुलकरतुल्यं द्रष्टव्यमिति गाथार्थः ॥ १६२ ॥ इदानीं भागद्वारं - कः कस्य सर्वायुष्कात् कुलकरभाग इति जं जस्स आउयं खलु तं दसभागे समं विभऊणं । मज्झतिभागे कुलगरकालं वियाणाहि ॥ १६३॥ व्याख्या - यद्यस्यायुष्कं खलु तद् दशभागान् समं विभज्य मध्यमाष्टत्रिभागे कुलकरकालं સમાધાન ઃ એટલું જ કે, જો મરૂદેવીનું આયુષ્ય સંખ્યાતવર્ષનું હોય તો (કુલકો અને તેમની પત્ની સમાનઆયુષ્યવાળા હોવાથી) નાભિકુલકરનું પણ સંખ્યાતવર્ષનું આયુષ્ય જ સિદ્ધ થાય છે. તેથી ઉપર તમે જે અસંખ્યપૂર્વે નાભિના આયુષ્ય તરીકે કહ્યા તે ઘટતા નથી. (માટે 15 કુલકરોના આયુષ્યની બાબતમાં જે અમે કહ્યું કે પ્રથમ કુલકરનું પલ્યો.નો દશમોભાગ, શેષ પાંચનું અસંખ્યપૂર્વે અથવા પલ્યો.ના અસંખ્યભાગો અને નાભિનું સંખ્યાતવર્ષ એ વાત જ યુક્તિયુક્ત છે.) ૧૬૧|| અવતરણિકા : પૂર્વે કહ્યું કે કુલકરો અને તેમની પત્નીનું આયુષ્ય સમાન હોય છે. તે વાત કહે છે ગાથાર્થ : કુલકરોનું જેટલું આયુષ્ય હોય તેટલું જ કુલકરોની પત્નીઓનું હોય છે. તથા પ્રથમકુલકરનું જેટલું આયુષ્ય હોય તેટલું આયુષ્ય હાથીનું પણ હોય છે. ટીકાર્થ : જેટલું આયુષ્ય કુલકરોનું હોય છે તેટલું જ આયુષ્ય તેમની પત્નીઓનું પણ હોય છે. કુલકરો અને તેમની પત્નીઓના આયુષ્યની સંખ્યા સરખી હોવાથી “તેટલું જ આયુષ્ય” એ પ્રમાણે કહેલ છે. (બંનેનું આયુ સરખું હોય છે, એક નહીં, છતાં સરખાપણાને લઈને તે જ 25 આયુ એમ કહ્યું છે.) તથા પ્રથમકુલકર જેટલું જ આયુષ્ય તેનાં હાથીનું પણ હોય છે. આ પ્રમાણે શેષકુલકરો અને પોત–પોતાના હાથીઓનું સરખું આયુષ્ય જાણી લેવું. ૧૬૨॥ અવતરણિકા : ભાગદ્વાર કહે છે અર્થાત્ પોતાના સર્વાયુષ્યમાંથી કોને કેટલો કાળ કુલકર તરીકે રહેવાનો હોય છે ? ગાથાર્થ : જેમનું જેટલું આયુષ્ય હોય તેના એક સરખા દશભાગ કરી મધ્યમના આઠભાગ 30 રૂપ ત્રીજો ભાગ કુલકરકાળ તરીકે જાણવો. ટીકાર્થ : જેમનું જેટલું આયુષ્ય હોય તેના દશભાગ કરી (પહેલા છેલ્લા સિવાયના) *૦મો : + ૦૬૫ળ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy