________________
૩૨૦ મી આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
पथं किर देसित्ता साहूणं अडविविप्पणट्ठाणं ।
सम्मत्तपढमलंभो बोद्धव्वो वद्धमाणस्स ॥१४६॥ गमनिका-पन्थानं किल देशयित्वा साधूनां अटवीविप्रनष्टानां पुनस्तेभ्य एव देशनां श्रुत्वा सम्यक्त्वं प्राप्तः, एवं सम्यक्त्वप्रथमलाभो बोद्धव्यो वर्धमानस्येति समुदायार्थः ॥१४६॥ 5 अवयवार्थः कथानकादवसेयः, तच्चेदम्-अवरविदेहे एगंमि गामे बलाहिओ, सो य रायादेसेण
सगडाणि गहाय दारुनिमित्तं महाडविं पविट्ठो, इओ य साहुणो मग्गपवण्णा सत्थेण समं वच्चंति, सत्थे आवासिए भिक्खटुं पविट्ठाणं गतो सत्थो, पहावितो, अयाणंता विभुल्ला, मूढदिसा पंथं अयाणमाणा तेण अडविपंथेण मज्झण्हदेसकाले तण्हाए छुहाए 'अपरद्धा तं देसं गया जत्थ सो
सगडसण्णिवेसो, सो य ते पासित्ता महंतं संवेगमावण्णो भणति-अहो इमे साहुणो अदेसिया 10. ગાથાર્થ : અટવીને વિષે ભૂલા પડેલા સાધુઓને માર્ગ દેખાડીને (તેઓ પાસેથી દેશના સાંભળીને સમ્યક્ત પ્રાપ્ત કર્યું) વર્ધમાનસ્વામીનો આ સમ્યક્તનો પ્રથમલાભ જાણવો.
ટીકાર્થ : અટવીને વિષે માર્ગમાંથી ભૂલા પડેલા સાધુઓને માર્ગ દેખાડીને, વળી તે સાધુઓ પાસેથી જ દેશનાને સાંભળી વર્ધમાનસ્વામી સમ્યક્ત્વને પામ્યા. આ પ્રમાણે વર્ધમાનસ્વામીને
સમ્યત્વનો પ્રથમ લાભ જાણવો. આ ગાથાર્થ બતાવ્યો. ૧૪૬ વિસ્તારાર્થ કથાનકમાથી જાણવો 15 તે આ પ્રમાણે –
પશ્ચિમવિદેહના એક ગામમાં ગ્રામચિતક (મુખી) રહેતો હતો. એકવાર તે રાજાના આદેશથી ગાડાઓને લઈ લાકડાંઓ લેવા મોટા જંગલમાં પ્રવેશ્યો. બીજી બાજુ સાધુઓ સાથેની સાથે રસ્તા પર વિહાર કરતા હતા. એક સ્થાને સાર્થે પડાવ નાખ્યો. એટલે સાધુઓ ભિક્ષાર્થે
નીકળ્યા, તેવામાં સાર્થ નીકળી ગયો અને ઘણી આગળ ચાલ્યો ગયો. સાધુઓ માગને નહીં 20 જાણતા હોવાથી તેઓ ભૂલા પડ્યા. દિશાઓને વિષે મોહ પામેલા માર્ગને નહીં જાણતા તે
સાધુઓ અટવીના માર્ગે મધ્યાહ્ન સમયે ભૂખ-તરસથી પીડાતા તે દેશ પાસે આવ્યા જયાં બધા ગાડાઓ ઊભાં હતાં.
પોતાની તરફ આવતા સાધુઓને જોઈ તે ગ્રામચિંતક અત્યંત સંવેગ પામ્યો અને કહ્યું,
અહો ! આ અદેશિકા (દેશક વિનાના = ભોમિયા વિનાના હોવાથી) તપસ્વી એવા સાધુઓ 25 આ જંગલમાં આવી ચડ્યા છે.” તે ગ્રામચિતકે અનુકંપાથી (ભક્તિથી) તે સાધુઓને પુષ્કળ
४६. अपरविदेहेषु एकस्मिन्ग्रामे बलाधिकः, स च राजादेशेन शकटानि गृहीत्वा दारुनिमित्तं महाटवीं प्रविष्टः, इतश्च साधवः मार्गप्रपन्नाः सार्थेन समं व्रजन्ति, सार्थे आवासिते भिक्षार्थं प्रविष्टेषु गतः सार्थः, प्रधावितः, अजानन्तो भ्रष्टाः, दिग्मूढाः पन्थानमजानानाः तेन अटवीपथेन मध्याह्नदेशकाले तृषा क्षुधा अपराद्धाः ( च व्याप्ताः) तं देशं गता यत्र स शकटसन्निवेशः, स च तान् दृष्ट्वा महान्तं संवेगमापन्नो भणति-अहो इमे साधवोऽदेशिका: * जह मिच्छत्ततमाओ विणिग्गओ जह य केवलं पत्तो । जह य, पयासिअमेयं सामइअं तह पवक्खामि ॥१॥ (गाथैषाऽव्याख्याता नियुक्तिपुस्तके ) । पहाविता । + य પારદ્ધા !