________________
૩૧૧
નિર્દેશના નિક્ષેપા (નિ. ૧૪૩) वक्तव्यः, एवं कालविषयोऽपीति, 'समासः' संक्षेपस्तद्विषय उद्देशः समासोद्देशः, स च - अङ्गश्रुतस्कन्धाध्ययनेषु द्रष्टव्यः, तत्र अङ्गसमासोद्देश :- अङ्ग अङ्गी तदध्येता तदर्थज्ञ इत्येवमन्यत्रापि योजना कार्या, उद्देश :- अध्ययनविशेषः तस्य उद्देश उद्देशोद्देशः, तद्विषयश्च उद्देश इति, स चोद्देशोद्देशोऽभिधीयते-उद्देशवान् तद्ध्येता तदर्थज्ञो वेति, भावविषयश्च भवति उद्देशः अष्टमक કૃતિ, સ ચાયં-ભાવ: માવી માવજ્ઞો વેતિ ગાથાર્થ: ॥૪૨॥
अयमेव ह्युद्देशोऽष्टविधविशिष्टनामसहितो निर्देश इत्यवसेयः, तथा चाह नियुक्तिकार:एमेव य निद्देसो अट्ठविहो सोऽवि होइ णायव्वो । अविसेसिअमुद्देसो विसेसिओ होइ निद्देसो ॥ १४३ ॥
5
વ્યાવ્યા— - एवमेव च यथा उद्देश उक्तस्तथा, निर्देशोऽप्यष्टविध एव भवति ज्ञातव्य:, सर्वथा साम्यप्राप्त्यतिप्रसङ्गविनिवृत्त्यर्थमाह- किंतु 'अविशेषितः ' सामान्याभिधानादिगोचरः उद्देशः, 10 विशेषितस्तु भवति निर्देशः, यथा नामनिर्देशो जिनभद्र इत्याद्यभिधानविशेषनिर्देश:, स्थापनानिर्देशः વૃક્ષ ઉપર કોયલ છે, પર્વત ઉપર મયૂર છે.” આજ પ્રમાણે ક્ષેત્ર—કાળનો ઉદ્દેશ પણ કહેવા યોગ્ય છે. (અર્થાત્ ક્ષેત્રનો, ક્ષેત્રવડે અને ક્ષેત્રમાં ઉદ્દેશ તે ક્ષેત્રઉદ્દેશ. એ પ્રમાણે કાળમાં પણ જાણવું.) સમાસ એટલે સંક્ષેપ, તે સંક્ષેપવિષયક ઉદ્દેશ તે સમાસ–ઉદ્દેશ, અને તે અંગ, શ્રુતસ્કંધ તથા અધ્યયનને વિષે જાણવા યોગ્ય છે. તે આ રીતે → અંગ—સમાસ ઉદેશ બે પ્રકારે છે– 15 અગસમાસનો ઉદ્દેશ તથા અગસમાસવડે ઉદ્દેશ. તેમાં અંગસમાસનો ઉદ્દેશ એટલે ‘આ અંગ છે’ એ પ્રમાણે કહેવું, અંગસમાસવડે ઉદ્દેશ એટલે “આ અંગી છે, આ અંગને ભણનાર છે, આ અંગના અર્થનો જાણકાર છે” એ પ્રમાણે કહેવું. આ જ પ્રમાણે શ્રુતસ્કંધ અને અધ્યયનમાં પણ યોજના કરવી. ઉદ્દેશ એટલે અધ્યયનવિશેષ, તેનો જે ઉદ્દેશ તે ઉદ્દેશ—ઉદ્દેશ અર્થાત્ અધ્યયનવિષયક ઉદ્દેશ તે ઉદેશોદેશ કહેવાય છે. અથવા આ ઉદ્દેશવાળો છે, અથવા ઉદ્દેશને ભણનાર છે, અથવા 20 ઉદ્દેશના અર્થનો જાણકાર છે એવું કહેવું તે પણ ઉદ્દેશ—ઉદ્દેશ કહેવાય. ભાવિષયક ઉદ્દેશ આઠમો જાણવો. તે આ પ્રમાણે – આ ભાવ છે, ભાવવાળો છે અથવા ભાવજ્ઞ છે” એવું કહેવું. આ પ્રમાણે આઠપ્રકારના ઉદ્દેશા છે ॥૧૪૨॥
અવતરણિકા : આઠ પ્રકારનો આ ઉદ્દેશ જ વિશિષ્ટનામ સહિત જો હોય તો નિર્દેશ તરીકે ઓળખાય છે. આ જ વાત નિર્યુક્તિકાર કહે છે
ગાથાર્થ : આ જ પ્રમાણે તે નિર્દેશ પણ આઠ પ્રકારનો જાણવા યોગ્ય છે. અવિશેષિત હોય તે ઉદ્દેશ અને વિશેષિત હોય તે નિર્દેશ છે.
25
ટીકાર્થ : જે રીતે ઉદ્દેશ કહેવાયો તે રીતે નિર્દેશ પણ આઠ પ્રકારનો જ જાણવા યોગ્ય છે. આ પ્રમાણે કહેવાથી સર્વ પ્રકારે ઉદેશ—નિર્દેશની સામ્યતા થઈ જાય અથવા ઉદ્દેશની વ્યાખ્યા નિર્દેશમાં કે નિર્દેશની વ્યાખ્યા ઉદ્દેશમાં જવાથી અતિવ્યાપ્તિ થાય તેના વારણ માટે કહે છે કે– 30 સામાન્યનામાદિ વિષયક હોય તે ઉદ્દેશ છે અર્થાત્ સામાન્યનામાદિ જણાવવું તે ઉદ્દેશ અને વિશેષ નામાદિવિષયક હોય તે નિર્દેશ છે જેમ કે, “આ જિનભદ્ર છે” એ પ્રમાણે વિશેષનામ કહેવું તે