SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पैंसत्था वम्माऽवम्मा य तह चेव ॥१॥ जे अपसत्था वम्मा जे य पसत्था संविग्गा य अवम्मा एते लट्ठगा, तरेवि अवम्मा | अहवा कूडा चउविहा - छिडकुडे १ बोडकुडे २ खंडकुडे ३ संपुण्णकुडे ४ इति, छिड्डो जो मूले छिड्डो, बोडओ जस्स ओट्ठा नत्थि, खंडो एगं ओट्ठपुडं नत्थि, संपुण्णो सव्वंगो चेव, छिड्डे जं छूढं तं गलति, बोडे तावतिअं ठाति, खंडे एगेण पासेण छड्डिज्जइ, 5 जदि इच्छा थोवेणवि रुब्भइ, एस विसेसो बोडखंडाणं, संपुण्णो सव्वं धरेति, एवं चेव सीसा चत्तारि समोतारेयव्वा । પ્રકારે છે તેમ) ભાવકૂટો (જીવો) પણ ભાવિત—અભાવિત બે પ્રકારે છે. તેમાં કુપ્રાવચનિક – પાસસ્થાઓ વડે ભાવિત ( તે અપ્રશસ્ત) અને સંવિગ્નોવડે ભાવિત તે પ્રશસ્ત જાણવા. ( આ બંને ભેદો) વામ્ય અને અવામ્ય જાણવા ॥૧॥ જે અપ્રશસ્તવામ્ય છે તથા જે પ્રશસ્ત10 સંવિગ્ન—અવામ્ય છે તે શિષ્યો યોગ્ય છે. ( નટ્ટા) તે સિવાયના ઈતર શિષ્યો અવામ્ય (અયોગ્ય) જાણવા. અથવા ચાર પ્રકારના ઘડા છે ૧. છિદ્રઘડો ૨. બોડઘડો (કાંઠા વિનાનો ઘડો) ૩. ખંડ ઘડો ૪. સંપૂર્ણઘડો. જેના મૂલમાં છિદ્ર હોય તે છિદ્રઘડો, જેને પકડવાનો કાંઠો નથી તે બોડઘડો, એક બાજુ જેને કાંઠો નથી તે ખંડઘડો, જે સર્વાંગે સંપૂર્ણ હોય તે સંપૂર્ણઘડો. નીચેથી છિદ્રવાળા 15 ઘડામાં નાંખેલું પાણી બધું નીકળી જાય છે. બોડઘડામાં કાંઠા સુધી પાણી રહે છે, ખંડવડામાં એક બાજુથી પાણી નીકળી જાય છે જો પાણી ન નીકળે એવીઇચ્છા હોય તો થોડા પ્રયત્નથી જ (અર્થાત્ જ્યાંથી કાંઠો તૂટેલો છે, ત્યાં સાંધો મારવાથી) પાણી નીકળતું અટકી જાય. અહીં બોડ અને ખંડ ઘડામાં આટલો જ ભેદ જાણવો. (અર્થાત્ બોડ ઘડામાં કાંઠા સુધી જ પાણી રહે અને ખંડ ઘડામાં થોડા પ્રયત્ને આખો ભરી શકાય બાકી બંનેમાં સરખું પાણી 20 રહે.) સંપૂર્ણઘડો સર્વ પાણીને ધારણ કરે છે. આજ પ્રમાણે શિષ્યો પણ ચાર પ્રકારે ઘટાડી લેવા. (તે આ પ્રમાણે – જેમ છિદ્રઘડો જમીન ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી જમીન સાથે ગાઢ રીતે લાગેલો હોવાથી તેમાંથી થોડુંક પણ પાણી નીકળતું નથી. અથવા થોડુંક થોડુંક પાણી ઝરે છે. તેમ જે શિષ્ય વ્યાખ્યાનમંડળીમાં બેસે ત્યાં સુધી બધું જાણે પણ જેવો વ્યાખ્યાનમંડળીમાંથી ઊભો થાય કે બધું ભૂલી જાય તે છિદ્રકૂટસમાન જાણવો. (૨) જે વ્યાખ્યાનમંડળીમાં બેઠેલો છતોં 25 કંઈક ન્યૂન સૂત્રાર્થ ગ્રહણ કરે અને ત્યાંથી ઉઠેલો છતોં પણ સૂત્રાર્થને યાદ રાખે તે બોડઘડા સમાન શિષ્ય જાણવો. (૩) જે સામાન્યથી કંઈક ન્યૂન, સૂત્રાર્થ ગ્રહણ કરે, પણ થોડો પ્રયત્ન २८. प्रशस्ताः वाम्या अवाम्याश्च तथैव ।१। ये अप्रशस्ता वाम्या ये च प्रशस्ता: संविग्नश्चावाम्या एते लष्ठाः, इतरेऽप्यवाम्याः । अथवा कुटाश्चतुर्विधाः - छिद्रकुट : अनोष्ठकुटः खण्डकुट: संपूर्णकुटः इति, छिद्रो यो मूले छिद्रवान्, अनोष्ठकुटः - यस्य ओष्ठौ न स्तः, खण्ड एकमोष्ठपुटं नास्ति, संपूर्णः सर्वाङ्गश्चैव, 30 છિદ્રે યક્ષિપ્ત તદ્દન્નતિ, વો તાવત્ તિતિ, વળ્યુ ન પાર્થેળ। નિ:સરતિ, યદ્રીચ્છા સ્તોòનાપિ रुध्यते, एष विशेषो बोटकखण्डयोः, संपूर्णः सर्वं धारयति एवमेव शिष्याश्चत्वारः समवतारयितव्याः । * ફતરે અદ્ભુમ્મા । । તત્વ । :: વોડો ! * સ્વાતિ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy