SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યની પરીક્ષા ઉપર દૃષ્ટાન્તો (નિ. ૧૩૯) સી ૨૯૫ વહુવિધે' અને પ્રારે ‘નપુ' શીધ્ર “હવાતિ' પૂછતીતિ થાર્થ રૂટા इदानीं प्रकारान्तरेण शिष्यपरीक्षां प्रतिपादयन्नाह- . सेलघण कुडग चालणि परिपूणग हंस महिस मेसे अ । मसग जलूग बिराली जाहग गो भेरि आभीरी ॥१३९॥ व्याख्या-एतानि शिष्ययोग्यायोग्यत्वप्रतिपादकान्युदाहरणानीति । किंच-'चरियं च कप्पितं 5 वा आहरणं दुविहमेव नायव्वं । अत्थस्स साहणट्ठा इंधणमिव ओदणट्ठाए ।१। तत्थ इमं कप्पिअं जहा-मुग्गसेलो पुक्खलसंवट्टओ अ महामेहो जंबूदीवप्पमाणो, तत्थ णारयत्थाणीओ कलहं आलाएति-मुग्गसेलं भणति-तुज्झ नामग्गहणे कए पुक्खलसंवट्टओ भणति-जहा णं एगाए धाराए विराएमि, सेलो उप्पासितो भणति-जदि मे तिलतुसतिभागंपि उँल्लेति तो णामं ण वहामि, पच्छा मेहस्स मूले भणति मुग्गसेलवयणाई, सो रुट्ठो, सव्वादरेण वरिसिउमारद्धो जुगप्पहाणाहि 10 કરે અને તેનું જ સમર્થન કરે એટલે “આપે જે કહ્યું છે તે જ બરાબર છે કે એમ કહે, ગુરુના કહ્યા મુજબ પોતે કરે, બીજા પાસે કરાવે એ રીતે ગુરુના અભિપ્રાયને અનુસરનારા શિષ્યોવડે) આરાધાયેલા ગુરુજન અનેકપ્રકારનું સૂત્રાર્થ–ઉભયરૂપ શ્રુત શીધ્ર (ઓછા કાળમાં શિષ્યને) આપે છે. ./૧૩૮. અવતરણિકા : હવે બીજી રીતે શિષ્યની પરીક્ષાને કહે છે ? 15 ગાથાર્થ : મગશૈલ પથ્થર, મેઘ, ઘટ, ચાલણી, સુઘરીનો માળો, હંસ, મહિષ (પાડો), ઘેટો, મશક, જળો, બિલાડી, જાહક, ગાય, ભેરી અને આભીરી. ટીકાર્ય : આ બધા શિષ્યની યોગ્યતા, અયોગ્યતાને કહેનારા ઉદાહરણો છે. ઉદાહરણો ચરિત્ત અને કલ્પિત એમ બે પ્રકારના જાણવા. જેમ ઓદનને રાંધવા ઈધન હોય છે તેમ અર્થને (કહેવા યોગ્ય અર્થને) સાધવા માટે ઉદાહરણ કહેવાય છે. ૧તેમાં અહીં કલ્પિત ઉદાહરણ 20 છે તે આ પ્રમાણે – મગશૈલ અને પુષ્કરસંવર્તક નામનો જંબૂઢીપ્રમાણ મોટો મહામેઘ છે. તે બે વચ્ચે નારદ જેવી કોઈ વ્યક્તિ ઝગડો ઊભો કરે છે. તે વ્યક્તિ મગશૈલને કહે છે, “તારું નામ લેવા માત્રની સાથે પુષ્કરસંવર્તક કહે કે, “એક જ ધારાવડે તેને હું ઓગાળી નાંખું.” ક્રોધવશ થયેલો શૈલ કહે, “જો તે મને તલના ફોતરાના ત્રિભાગ જેટલો પણ ભીનો કરે તો હું મારું નામ છોડી દઉં,” ત્યાર પછી તે વ્યક્તિ મેઘ પાસે જઈ મગશૈલના વચનો સંભળાવે છે. જેથી મહામેઘ 25 ગુસ્સે ભરાય છે. સર્વ–પ્રયત્નોવડે મુશળધાર ધારાઓથી તે વરસવા લાગે છે. २५. चरितं च कल्पितं वाऽऽहरणं द्विविधमेव ज्ञातव्यम् । अर्थस्य साधनार्थाय इन्धनानीवौदनार्थाय ।। तत्रेदं कल्पितं यथा-मुद्गशैलः पुष्करसंवर्तकश्च महामेघः जम्बूद्वीपप्रमाणः, तत्र नारदस्थानीयः कलहमालगयति (आयोजयति)-मुद्गशैलं भणति-तव नामग्रहणे कृते पुष्करसंवर्तको भणति-यथैकया धारया विद्रावयामि, शैल उत्पासितो (असूयितः ) भणति-यदि मे तिलतुषत्रिभागमपि आर्द्रयति तदा नाम 30 ન વહામ, પાસ્ય મૂત્રે બાતિ મુત્સવનાનિ, રાષ્ટ:, સો વર્ષનુમાવ્યા, * માત્રા(ગો)ત્તિ. * વિ.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy