SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૫૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एगट्टियाणि तिणि उ पवयण सुत्तं तहेव अत्थो । इक्किस य इत्तो नामा एगट्ठिआ पंच ॥ १२९॥ सु धम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा । सुत्तं तंतं गंथो पाढो सत्थं च एगट्ठा ॥ १३० ॥ अणुओगो य नियोगो भास विभासा य वत्तियं चेव । अणुओगस्स उ एए नामा एगट्टिआ पंच ॥ १३१ ॥ प्रथमगाथाव्याख्या--एकोऽर्थो येषां तान्येकार्थिकानि, त्रीण्येव, प्रवचनं पूर्वव्याख्यातं, सूचनात् सूत्रं, अर्यत इत्यर्थः, 'च' समुच्चये, इह च प्रवचनं सामान्यश्रुतज्ञानं, सूत्रार्थी तु तद्विशेषाविति, आह- सूत्रार्थयोः प्रवचनेन सहैकार्थता युक्ता, तद्विशेषत्वात्, सूत्रार्थयोस्तु 10 परस्परविभिन्नत्वात् न युज्यते तथा च सूत्रं व्याख्ये अर्थस्तु तद्व्याख्यानमिति, अथवा त्रयाणामप्येषां भिन्नाथतव बृज्यत, प्रत्येकमेकार्थिकविभागसद्भावात्, अन्यथा एकाधिकत्वे सति भेदेनैकार्थिकाभिधानमयुक्तमिति अत्रोच्यते, यथा हि मुकुलविकसितयोः पद्मविशेषयोः संकोचविकासपर्यायभेदेऽपि कमलसामान्यतयाऽभेदः, एवं सूत्रार्थयोरपि प्रवचनापेक्षया ગાથાર્થ : પ્રવચનના ત્રણ એકાર્થિક નામો છે. ૧. પ્રવચન, ૨. સૂત્ર, ૩. અર્થ. આ 15 ત્રણેના પાંચ-પાંચ એકાર્થિકનામો છે. 20 ગાથાર્થ : શ્રુતધર્મતીર્થ–માર્ગ–પ્રાવચન અને પ્રવચન એ પ્રવચનના પાંચ એકાર્થિકનામો છે. તથા સૂત્ર-તંત્ર-ગ્રંથ-પાઠ અને શાસ્ત્ર એ સૂત્રના એકાર્થિકનામો છે. ગાથાર્થ : અનુયોગનિયોગ-ભાષા-વિભાષા અને વાર્તાર્તક એ પાંચ અનુયોગના એકાર્થિક નામો છે. ટીકાર્ય : એક અર્થ છે જે ને એકાર્થિક નાના, તે ત્રણ જ છે તેમાં પ્રવચન શબ્દનો અર્થ પૂર્વે કહેલો જ છે, સૂત્ર એને ન કરે તે, તથા જે જણાય તે અર્થ, અહીં પ્રવચન સામાન્યથી શ્રુતજ્ઞાનરૂપ છે અને સૂત્ર ધર્ય તેના વિશેષો છે. શંકા : સૂત્ર-અર્થ એ વિશેષો અર્થાત્ પ્રવચનરૂપ જ) હોવાથી પ્રવચન સાથે એકાર્થતા ઘટે છે. જ્યારે સૂર્ય અને અર્થ પધર વિભિન્ન હોવાથી તે બંનેની પરસ્પર 25 એકાર્થતા ઘટતી નથી, કે સૂત્ર વ્યાખ્યાન કરવા યોગ્ય છે, જ્યારે અર્થ એ સૂત્રના વ્યાખ્યાનરૂપ છે. અથવા પરમક્ષ અર્થવાળા જ છે કારણ કે દરેકને પોતાના અકાર્થિક નામો છે. જો પ્રવચન-સૂત્ર અને અર્થ ત્રણે પરસ્પર જુદા ન હોત તો તેઓના દરેકના પાંચ પાંચ એકાર્થિક નામો જુદા જુદ! બતાવ્યા તે ઘટશે નહીં. સમાધાન : જેમ બીડેલ કમલ અને વિકસિત કમલમાં સંકોચ અને વિકાસરૂપ પર્યાય જુદા 30 હોવા છતાં કમલ તરીકે બંને એક જ છે. તેમ સૂત્ર—અર્થનો પણ પ્રવચનની અપેક્ષાએ અને પરસ્પર અભેદ છે (અર્થાત્ પ્રવચન સાથે અને પરસ્પર સૂત્ર–અર્થનો અભેદ છે.) તે આ પ્રમાણે વિવેચન વિનાનું સૂત્ર બીડેલા કમલ જેવુ છે. તે જ સૂત્ર વિવેચન દ્વારા વિકસિતકમલ સમાન
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy