SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 10 નોઆગમથી ભાવતીર્થ (નિ. ૮૦) ક ૧૭૫ સર્શિનાદ્રિપરિમાનચેવાતુ, યત – રતિત્યે અંતે ! તિર્યં ? તિત્ય તિલ્ય 2, गोयमा ! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णो समणसंघो, पढमगणहरो वा"। तरिता तु तद्विशेष एव साधुः, तथा सम्यग्दर्शनादित्रयं करणभावापन्नं तरणं, तरणीयो भवोदधिरिति । अथवा इदाहपिपासानामपहारं करोति यत् । 'तद्धर्मसाधनं तथ्यं, तीर्थमित्युच्यते बुधैः ॥१॥ ___ पङ्कस्तावत् पापं, दाहः कषायाः, पिपासा विषयेच्छा, एतेषामपहरणसमर्थं यदित्यर्थः, अथवा सुखावतारं सुखोत्तारं १ सुखावतारं दुरुत्तारं २ दुःखावतारं सुखोत्तारं ३ दुःखावतारं दुरुत्तार ४ मिति' द्रव्यभावतीर्थं द्रष्टव्यं, तच्च सरजस्कशाक्यबोटिकसाधुसंबन्धि विज्ञेयं, अलं प्रसङ्गेन । तथा भगः-समग्रैश्वर्यादिलक्षणः, उक्तं चઅભેદ છે. કહ્યું છે કે, “હે પ્રભુ ! તીર્થ એ તીર્થ છે ? કે તીર્થકરો તીર્થ છે ? હૈ ગૌતમ ! અરિહંતો નિયમાં તીર્થને કરનારા હોય છે પણ તીર્થ નથી. તીર્થ તરીકે ચતુર્વિધ શ્રમણ સંઘ અથવા પ્રથમગણધર જાણવા. તીર્થ સિદ્ધ થતાં તેને તરનાર વિશેષ = ચતુર્વિધ સંઘમાંના એક વિશેષભૂત એવા સાધુ અથવા વિશેષ = રત્નત્રયથી વિશિષ્ટ એવા સાધુભગવંતો, તરણ એટલે કે સાધનરૂપે રત્નત્રય અને તરણીય તરીકે સંસારસમુદ્ર છે. અથવા “જે પાપરૂપ પંકને, 15 કષાયરૂપ દાહને અને વિષયેચ્છારૂપ પિપાસાને દૂર કરવામાં સમર્થ છે તે ધર્મસાધન વાસ્તવિક તીર્થ તરીકે પંડિ વડે કહેવાય છે. ૧.” અથવા જેમ દ્રવ્યતીર્થરૂપ નદીનો સમ ભૂમિભાગ ચાર પ્રકારે છે. જેમ કે, (૧) જેમાં સુખેથી ઉતરી શકાય અને સુખેથી કરી શકાય. (૨) સુખેથી ઉતરી શકાય, દુઃખેથી કરી શકાય, (૩) દુખેથી ઉતરી અને સુખેથી જ તરી શકાય, (૪) બંને ક્રિયા દુઃખેથી થાય. તેની જેમ 20 ભાવતીર્થ પણ ચાર પ્રકારે છે. (૧) જેમાં સુખેથી પ્રવેશ (સંન્યાસ સરળ હોવાથી) છે અને ન ફાવે તો છોડી શકાતું હોવાથી સુખેથી નિર્ગમ છે તે સરસ્ક અર્થાત્ શિવને માનનાર લોકોનો શૈવમત જાણવો. (૨) જેમાં સુખેથી પ્રવેશ અને દુઃખેથી નિર્ગમ છે (કારણ કે સંન્યાસ છોડનારને મહાદંડ કહ્યો છે, તે શાક્ય = બૌદ્ધમત જાણવો., (૩) દુઃખેથી પ્રવેશ (નગ્નપણું વગેરે કષ્ટ ઘણું હોવાથી) અને સુખેથી નિર્ગમ (અનેષણીય વસ્તુનો ઉપભોગ કષાયની બહુલતા વગેરે 25 અસમંજસપણાનું જ્ઞાન થવાથી તથા નગ્નપણાદિની લજ્જાથી ઉદ્વિગ્ન થયેલાઓ તે તીર્થનો સુખે ત્યાગ કરે છે.) તે દિગંબર મત જાણવો., (૪) દુ:ખેથી પ્રવેશ અને દુઃખેથી નિર્ગમ તે જૈનમત જાણવો આમ દ્રવ્ય અને ભાવતીર્થ ચાર પ્રકારે જાણવા. વધુ ચર્ચાથી સર્યું. | ‘તીર્થકર' શબ્દનો અર્થ બતાવી હવે “ભગવંત’ શબ્દનો અર્થ બતાવતાં પ્રથે ‘ભગ’ શબ્દનો અર્થ કરે છે, ભગ એટલે સમગ્રેશ્વર્યાદિ. કહ્યું છે – સમગ્રેશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ 30 २४. तीर्थं भदन्त ! तीर्थं तीर्थंकरस्तीर्थम् ?, गौतम ! अर्हन् तावन्नियमात्तीर्थकर: तीर्थं पुनः चतुर्वर्णः श्रमणसङ्गः प्रथमगणधरो वा ।। ०मितीत्थं ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy